17,546
edits
(Created page with "{{SetTitle}} <center>'''<big>લેખક-પરિચય</big>'''</center> {{Poem2Open}} નવલરામ લક્ષ્મીરામ પંડ્યા(જ. ૯.૩.૧૮૩૬ – અવ. ૭.૮.૧૮૮૮) ગુજરાતી સાહિત્યના પહેલા વિવેચક નવલરામનો જન્મ સુરતમાં. પરિસ્થિતિવશ કૉલેજ-અભ્યાસ ન કરી શકેલા નવલ...") |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
સર્જક તરીકે એમણે મોલિયેરના નાટકના અંગ્રેજી અનુવાદ પર આધારિત કટાક્ષ-નાટક ‘ભટનું ભોપાળું’(૧૮૬૭) તથા રાસમાળાની એક ઐતિહાસિક ઘટના પરથી. ‘વીરમતી’(૧૮૬૯) નાટક લખ્યાં. ‘બાળલગ્નબત્રીસી’(૧૮૭૬) એમની હાસ્યકટાક્ષયુક્ત કવિતા છે, ને ‘બાળ ગરબાવળી’(૧૮૭૭) નારીજીવનકેન્દ્રી પ્રબોધક કવિતા છે – બંનેમાં એમનું દૃષ્ટિબિંદુ વિચારક-સુધારકનું છે. | સર્જક તરીકે એમણે મોલિયેરના નાટકના અંગ્રેજી અનુવાદ પર આધારિત કટાક્ષ-નાટક ‘ભટનું ભોપાળું’(૧૮૬૭) તથા રાસમાળાની એક ઐતિહાસિક ઘટના પરથી. ‘વીરમતી’(૧૮૬૯) નાટક લખ્યાં. ‘બાળલગ્નબત્રીસી’(૧૮૭૬) એમની હાસ્યકટાક્ષયુક્ત કવિતા છે, ને ‘બાળ ગરબાવળી’(૧૮૭૭) નારીજીવનકેન્દ્રી પ્રબોધક કવિતા છે – બંનેમાં એમનું દૃષ્ટિબિંદુ વિચારક-સુધારકનું છે. | ||
એમણે ‘મેઘદૂત’નો અનુવાદ આપ્યો, ‘કવિજીવન’(૧૮૮૮)માં નર્મદના જીવન અને સાહિત્યનું સમીક્ષિત નિરૂપણ કર્યું, પ્રેમાનદકૃત ‘કુંવરબાઈનું મામેરું’નું શાસ્ત્રીય સંપાદન(૧૮૭૧) આપ્યું, ‘ઇંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ એમણે ‘ગુજરાત શાળાપત્ર’માં હપ્તાવાર(૧૮૮૦-૮૭) લખેલો, જે ૧૯૨૪માં બલવંતરાય ઠાકોરે ગ્રંથ રૂપે પ્રગટ કરેલો. | એમણે ‘મેઘદૂત’નો અનુવાદ આપ્યો, ‘કવિજીવન’(૧૮૮૮)માં નર્મદના જીવન અને સાહિત્યનું સમીક્ષિત નિરૂપણ કર્યું, પ્રેમાનદકૃત ‘કુંવરબાઈનું મામેરું’નું શાસ્ત્રીય સંપાદન(૧૮૭૧) આપ્યું, ‘ઇંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ એમણે ‘ગુજરાત શાળાપત્ર’માં હપ્તાવાર(૧૮૮૦-૮૭) લખેલો, જે ૧૯૨૪માં બલવંતરાય ઠાકોરે ગ્રંથ રૂપે પ્રગટ કરેલો. | ||
નવલરામના લેખનનો આવો વ્યાપ એમની અવિરત ને સંનિષ્ઠ વિદ્યાસાધનાનું પ્રમાણ છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|'''– રમણ સોની'''}} | {{right|'''– રમણ સોની'''}} |
edits