નવલરામ પંડ્યા/કાન્તા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 23: Line 23:
એના ચાર અંક પાડ્યા છે. એમાં નાન્દી આમુખાદિક કાંઈ સંસ્કૃત નાટકોની પેઠે રાખ્યું નથી, પણ ઇંગ્રેજી ઢબે એકદમ જ વસ્તુનો આરંભ કર્યો છે. ઘણું કરીને આખા નાટકનું સ્થળ પાટણ જ છે. સૂરસેન ભુવનાદિત્યને દૂરથી જ પાછો હઠાવી આવ્યો હતો, તેની ખુશહાલીમાં જયચંદ્ર રાજાએ તેને ઘર પધારવાનું કબૂલ કર્યું હતું. સૂરસેન, જે રાજાનો સેનાપતિ ને મંત્રી તેમજ સાળો ને પરમ મિત્ર થાય, તેને ઘેર રાજાની આ પધરામણી નિમિત્તે ભારે સમારંભ ચાલી રહ્યો હતો. સભા મંડપમાં ચિત્રાદિકની રચના સૂરસેનની સુઘડ સ્ત્રી કાન્તાએ સ્વહસ્તે કરી હતી, અને તે પરિપૂર્ણ થયેલી જોવાને એ સ્ત્રી પુરુષ તે મંડપમાં ફરે છે, ત્યાંથી એ નાટકનો પહેલો અંક શરૂ થાય છે. એ પ્રસંગે તેમના પરસ્પરનાં સંવાદદ્વારે તેમનો શૃંગારી સ્વભાવ સારો વર્ણવ્યો છે – બલ્કે સૂરસેન જેવા નિત્યના લડવૈયાને, કે આગળ સતી થવાની છે એવી આ ગંભીર વૃત્તિની કાંતાને શોભે તે કરતાં કાંઈક વધારે લાલિત્યમય આ ચિત્ર થઈ ગયું છે. અગાશીમાં બંને જણ ભોજનની તૈયારી કરે છે. એવામાં રાજાનો અનુચર એકાએક સૂરસેનને તેડવા આવે છે. એ તો ઝટ ખુશી સાથે જવા ઊભો થયો, પણ કાન્તા આ પ્રમાણે રંગમાં ભંગ થવાથી ઘણી ગળગળી થઈ ગઈ. તેણે ભોજનનું નામ દઈ જવાય નહિ એમ વાંધો ઉઠાવ્યો, પણ સૂરસેન જેવા રાજભક્તે અલબત્ત તે માન્ય રાખ્યો નહિ જ, પરંતુ.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>(શિખરિણી છંદ)
{{Block center|<poem><center>(શિખરિણી છંદ)</center>
તૃષા ત્યાં ના પીડે, મિટું પિયૂષ વાણી તણુ પિધે;  

ક્ષુધા પીડે શાની, શરીરે ભરીયું ભક્તિ વિષયે.  

Line 30: Line 30:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પ્રમાણે રાજ સમાગમનો આનંદ પોતાની પ્રિયા આગળ વિયોગને સમે જ વખાણવો એ કાંઈ નહિ તો પ્રથમ દર્શાવેલા શૃંગારી સ્વભાવથી તો વિરુદ્ધ છે જ. આ વિયોગ, જે આગળ જતાં હંમેશનો જ હોવાને સર્જિત છે, તે વિયોગને સમે બંનેના દિલમાં કાંઈ ગેબી ઉદાસી ઊઠી હોત, તો તે દેખાવ સ્વાભાવિક કે રસમય થઈ પડત. [...]

  બીજા પ્રવેશમાં કરણ રાજાનું દારૂડીઊં ખાસમંડળ નજરે પડે છે. બધા જગદંબેની પ્રસાદી લઈ લહેરી આંખે ને થરથરતી જીભે ફાટુંફાટું બોલે છે. આ પ્રસંગે સમયવિરોધનો દોષ માથે વહોરી લઈ પણ નાટકકારે હાલના દારૂડિયા સુધારાને એક બે ઠેકાણે ચાબખા ઠીક લગાવ્યા છે તેમ તેમનો આનંદાનુભવ પણ નીચલી કવિતા વડે ઠીક વર્ણવ્યો છે. મદ્યના પ્યાલામાં ચંદ્રનું પ્રતિબિંબ ચમકતું જોઈ કરણ કહે છે કે –

{{Block center|<poem>(શાર્દૂલ વિક્રીડિત)
{{Block center|<poem><center>(શાર્દૂલ વિક્રીડિત)</center>
જેની દૈવી મિઠાશ શ્રેષ્ઠ ગણીને મધ્યે ડુબ્યો ચંદ્રમા,  

ને પી વારૂણી ડોલતો ડગમગે ગાતો શકે એ મઝા;  

Line 44: Line 44:
આ રીતે તરલા કાંતાને ફોસલાવવા ગઈ હતી તે સમે કરણ હરખાતો હરખાતો પોતાના મિત્રમંડળમાં બેઠો હતો. બિચારો ભોળો હરદાસ ધાર્યું’તું શું ને થઈ ગયું શું તે જોઈ વિચારમાં ને વિચારમાં રહેતો. કરણે પૂછ્યું કે તમે ઉદાસ કેમ દેખાઓ છો. એણે જવાબ દીધો કે –

{{Block center|<poem>(હરિણી છંદ)
{{Block center|<poem><center>(હરિણી છંદ)</center>
દિવસ દિસતો ઝાંખો આજે પ્રભાત ન પાધરો;  
દિવસ દિસતો ઝાંખો આજે પ્રભાત ન પાધરો;  
ઘુવડ ઘુઘવે, ત્રાસી નાસે નહિ રવિથી પણ.
ઘુવડ ઘુઘવે, ત્રાસી નાસે નહિ રવિથી પણ.

Navigation menu