કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ધોખો કોનો કરું?: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 4: Line 4:
<center><big><big>'''૧૧. ધોખો કોનો કરું'''</big></big></center>
<center><big><big>'''૧૧. ધોખો કોનો કરું'''</big></big></center>

{{Block center|<poem></poem>}}
{{Block center|<poem>ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
 
{{center|{{gap|8em}}
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
એ જી એ ધોખા રૂપ છે સકલ આ સંસાર રે મનવા,
એ જી એ ધોખા રૂપ છે સકલ આ સંસાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
Line 30: Line 27:
એ જી એ શોધું ખટમીઠા ઝેરનો ઉતાર રે મનવા,
એ જી એ શોધું ખટમીઠા ઝેરનો ઉતાર રે મનવા,
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
ધોખો કરું રે જગમાં તો ધોખો કોને રે કરું?
</poem>}}

(રામરસ, પૃ. ૩૫)}}
{{center|(રામરસ, પૃ. ૩૫)}}

<br>
<br>
17,546

edits

Navigation menu