17,756
edits
(+1) |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
જીવન કેરી જબરી જાત્રા પગલાંથી શરૂ થાય, | જીવન કેરી જબરી જાત્રા પગલાંથી શરૂ થાય, | ||
પગલે પગલે પંથ કપાય. | પગલે પગલે પંથ કપાય. | ||
મહાન સાગરનાં જળ નાવિક તરી હલેસે જાય, | મહાન સાગરનાં જળ નાવિક તરી હલેસે જાય, | ||
ઉચ્ચ શૃંગ પર પગલે પગલે નિશ્ચે પહોંચી જવાયઃ | ઉચ્ચ શૃંગ પર પગલે પગલે નિશ્ચે પહોંચી જવાયઃ | ||
પગલે પગલે પંથ કપાય. | પગલે પગલે પંથ કપાય. | ||
હોય પંથ સત તીરથ જાતો, ચિંતા પછી ન કાંય, | હોય પંથ સત તીરથ જાતો, ચિંતા પછી ન કાંય, | ||
હૃદયે હૃદયે મોહનમૂર્તિ વસી બની જગરાયઃ | હૃદયે હૃદયે મોહનમૂર્તિ વસી બની જગરાયઃ | ||
પગલે પગલે પંથ કપાય. | પગલે પગલે પંથ કપાય. | ||
અણુ અણુ બ્રહ્માંડ વિસ્તર્યું, શ્વાસ શ્વાસ જિવાય, | અણુ અણુ બ્રહ્માંડ વિસ્તર્યું, શ્વાસ શ્વાસ જિવાય, | ||
કિરણે કિરણે નભમંડળનાં પુનિત તેજ પિવાયઃ | કિરણે કિરણે નભમંડળનાં પુનિત તેજ પિવાયઃ | ||
પગલે પગલે પંથ કપાય. | પગલે પગલે પંથ કપાય. | ||
પહેલું પગલું કઠિન અતિશય, એ જો જીવ! ભરાય, | પહેલું પગલું કઠિન અતિશય, એ જો જીવ! ભરાય, | ||
ફેરા લખ ચોરાશી ભવના પ્રેમે પૂરા થાયઃ | ફેરા લખ ચોરાશી ભવના પ્રેમે પૂરા થાયઃ | ||
પગલે પગલે પંથ કપાય. | પગલે પગલે પંથ કપાય. | ||
વિરાટ નિરખી વિશ્વવાટ, કાં વામન! નિરાશ થાય? | વિરાટ નિરખી વિશ્વવાટ, કાં વામન! નિરાશ થાય? | ||
માપી જો, તારા ત્રણ પગલે સારી જહાં મપાયઃ | માપી જો, તારા ત્રણ પગલે સારી જહાં મપાયઃ | ||
પગલે પગલે પંથ કપાય. | પગલે પગલે પંથ કપાય. | ||
</poem>}} | </poem>}} | ||
edits