17,542
edits
(+1) |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
મરમાળી માયા છો ને હસેઃ | મરમાળી માયા છો ને હસેઃ | ||
ખીલો મારો નહીં રે ખસે. | ખીલો મારો નહીં રે ખસે. | ||
મન, તારા મેલી દે મનસૂબા; | મન, તારા મેલી દે મનસૂબા; | ||
ઇંદ્રિયોના અળગા છે કૂબા; | ઇંદ્રિયોના અળગા છે કૂબા; | ||
હૈયું મારું હરિમાં વસેઃ | હૈયું મારું હરિમાં વસેઃ | ||
ખીલો મારો નહીં રે ખસે. | ખીલો મારો નહીં રે ખસે. | ||
નહીં રે જ્યાં સુરાસરની પોગ, | નહીં રે જ્યાં સુરાસરની પોગ, | ||
હરિવરે એવો દીધો યોગ; | હરિવરે એવો દીધો યોગ; | ||
મમતા, તું મિથ્યા કાંઉ કસે! | મમતા, તું મિથ્યા કાંઉ કસે! | ||
ખીલો મારો નહીં રે ખસે. | ખીલો મારો નહીં રે ખસે. | ||
નથી આમાં મારી કાંઈ વડાઈ; | નથી આમાં મારી કાંઈ વડાઈ; | ||
દુનિયાને દીધી હરિએ દુહાઈ; | દુનિયાને દીધી હરિએ દુહાઈ; |
edits