17,546
edits
(+1) |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
એમ લાગે છે, અમે સાજ સજાવી બેઠા, | એમ લાગે છે, અમે સાજ સજાવી બેઠા, | ||
આજ સાચે જ અમે ધૂણી ધખાવી બેઠા. | આજ સાચે જ અમે ધૂણી ધખાવી બેઠા. | ||
ઊંડે અંતરમાં અમે લેહ લગાવી બેઠા, | ઊંડે અંતરમાં અમે લેહ લગાવી બેઠા, | ||
જોગીઓથીય ગહન જાગ જગાવી બેઠા. | જોગીઓથીય ગહન જાગ જગાવી બેઠા. | ||
આમ તો લાગે અમસ્તા અમે આવી બેઠા, | આમ તો લાગે અમસ્તા અમે આવી બેઠા, | ||
કેમ કહીએ, શું અમે કષ્ટ ઉઠાવી બેઠા! | કેમ કહીએ, શું અમે કષ્ટ ઉઠાવી બેઠા! | ||
એક કારણ છે અમારા અહીં આવ્યાનું, કહું? | એક કારણ છે અમારા અહીં આવ્યાનું, કહું? | ||
એ અમારાથી અહીં આંખ લગાવી બેઠા. | એ અમારાથી અહીં આંખ લગાવી બેઠા. | ||
એક વેળાનું નિમંત્રણ, ને અનાદર આવો? | એક વેળાનું નિમંત્રણ, ને અનાદર આવો? | ||
ખેર, ઘર એમનું છે, એય વધાવી બેઠા. | ખેર, ઘર એમનું છે, એય વધાવી બેઠા. | ||
બેસીએ કે નહીં? હક કરીને બેસીશું, | બેસીએ કે નહીં? હક કરીને બેસીશું, | ||
સહુનાં બાકી હતાં ઋણ તે ચુકાવી બેઠા. | સહુનાં બાકી હતાં ઋણ તે ચુકાવી બેઠા. | ||
અન્ય ગાફિલને ગઝલ વિણ શું સૂઝે મહેફિલમાં, | અન્ય ગાફિલને ગઝલ વિણ શું સૂઝે મહેફિલમાં, | ||
હોઠ પર હૈયે હતું તે બધું લાવી બેઠા. | હોઠ પર હૈયે હતું તે બધું લાવી બેઠા. |
edits