15,320
edits
(+1) |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 7: | Line 7: | ||
પગલી પારિજાતની ઢગલી! | પગલી પારિજાતની ઢગલી! | ||
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી! | ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી! | ||
કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી, | કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી, | ||
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી. | શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી. | ||
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી. | આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી. | ||
{{gap}} પગલી પારિજાતની ઢગલી. | {{gap|5em}} પગલી પારિજાતની ઢગલી. | ||
પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો, | પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો, | ||
યમુનાએ શો ઉમંગ એણે સાદ સુણ્યો ઝરણાંનો. | યમુનાએ શો ઉમંગ એણે સાદ સુણ્યો ઝરણાંનો. | ||
સંશયની કારા તૂટી ગઈ દુનિયા સઘળી ભલી. | સંશયની કારા તૂટી ગઈ દુનિયા સઘળી ભલી. | ||
{{gap}} પગલી પારિજાતની ઢગલી. | {{gap|5em}} પગલી પારિજાતની ઢગલી. | ||
૬-૧૦-૦૩ | ૬-૧૦-૦૩ | ||
(દૌહિત્રી નીતિ માટે) | (દૌહિત્રી નીતિ માટે) |