17,546
edits
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center>'''<big>આત્મકથા-અનુવાદો</big>'''</center> | <center>'''<big>આત્મકથા-અનુવાદો</big>'''</center> | ||
{{center|'''આત્મકથા'''}}{{Poem2Open}} | {{center|'''આત્મકથા'''}}{{Poem2Open}} | ||
Line 10: | Line 9: | ||
આ સિવાય પણ નાનીમોટી કેટલીક આત્મકથાઓ આ દાયકે પ્રકટ થઈ છે. અડગ ધ્યેયનિષ્ઠાવાળા શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશીનું ‘સ્મૃતિસંવેદન', શ્રી ભરતરામ મહેતાનું ‘મારી સાહિત્યસેવા’, શ્રી મથુરદાસ ત્રિકમજીની આંતર મનોમંથનને વિશેષ મહત્ત્વ આપતી લધુ આત્મકથા 'આત્મનિરીક્ષણ’, શ્રી છોટાલાલ ન. ભટ્ટનું 'આત્મવૃત્તાન્ત’, શ્રી રાવજીભાઈ પટેલનાં 'જીવનનાં ઝરણાં-૨', શ્રી. છ. હ. પંડ્યાનો ‘મારો સંક્ષિપ્ત જીવનવૃત્તાંત', શ્રી વીરજી ગં. માહેશ્વરનું ‘હિલોળા'-આ સઘળી કૃતિઓ વૃત્તાંત કે સ્મરણરૂપે લખાઈ છે. જોકે શ્રી ચાંપશીભાઈની આત્મકથા અકબંધ આત્મચરિત્ર જ છે, પણ એનો પથારો મોટો છે, અને એ એની મર્યાદા પણ બની રહે છે. આ સઘળી આત્મકથાઓમાં, આગળ કહ્યું છે તેમ, ગાંધીજીની આત્મકથાને માનદંડ તરીકે લઈએ તો, બધી ઊણી ઊતરે છે. તેમ છતાં પોતપોતાની રીતે એ સર્વ લેખકોએ પ્રવાહદર્શન કરાવવા સાથે કે સમાજચિત્ર આલેખવા સાથે પોતાના ભીતરને પણ સંનિષ્ઠાપૂર્વક પ્રકટ કરવા પ્રયત્ન કર્યો છે. જ્યાં એ પ્રગટ થઈ શક્યું છે ત્યાં લેખક વિજયી બન્યા છે. જ્યાં કથારસ અને નાટકીય તત્ત્વો પ્રતિ વિશેષ ઝોક દેવાયો છે ત્યાં આત્મકથાનું શુદ્ધ સ્વરૂપ કથળ્યું છે. રાજકારણ, શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ, સમાજજીવન– એમ અનેકવિધ ક્ષેત્રોની વ્યક્તિઓએ લખેલી આ દાયકાની આત્મકથાઓ આપણા જીવનપ્રવાહોની વિવિધ સેરો દર્શાવવા સાથે માનવજીવનના ખમીરનું પણ અચ્છું ચિત્રણ આપે છે. | આ સિવાય પણ નાનીમોટી કેટલીક આત્મકથાઓ આ દાયકે પ્રકટ થઈ છે. અડગ ધ્યેયનિષ્ઠાવાળા શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશીનું ‘સ્મૃતિસંવેદન', શ્રી ભરતરામ મહેતાનું ‘મારી સાહિત્યસેવા’, શ્રી મથુરદાસ ત્રિકમજીની આંતર મનોમંથનને વિશેષ મહત્ત્વ આપતી લધુ આત્મકથા 'આત્મનિરીક્ષણ’, શ્રી છોટાલાલ ન. ભટ્ટનું 'આત્મવૃત્તાન્ત’, શ્રી રાવજીભાઈ પટેલનાં 'જીવનનાં ઝરણાં-૨', શ્રી. છ. હ. પંડ્યાનો ‘મારો સંક્ષિપ્ત જીવનવૃત્તાંત', શ્રી વીરજી ગં. માહેશ્વરનું ‘હિલોળા'-આ સઘળી કૃતિઓ વૃત્તાંત કે સ્મરણરૂપે લખાઈ છે. જોકે શ્રી ચાંપશીભાઈની આત્મકથા અકબંધ આત્મચરિત્ર જ છે, પણ એનો પથારો મોટો છે, અને એ એની મર્યાદા પણ બની રહે છે. આ સઘળી આત્મકથાઓમાં, આગળ કહ્યું છે તેમ, ગાંધીજીની આત્મકથાને માનદંડ તરીકે લઈએ તો, બધી ઊણી ઊતરે છે. તેમ છતાં પોતપોતાની રીતે એ સર્વ લેખકોએ પ્રવાહદર્શન કરાવવા સાથે કે સમાજચિત્ર આલેખવા સાથે પોતાના ભીતરને પણ સંનિષ્ઠાપૂર્વક પ્રકટ કરવા પ્રયત્ન કર્યો છે. જ્યાં એ પ્રગટ થઈ શક્યું છે ત્યાં લેખક વિજયી બન્યા છે. જ્યાં કથારસ અને નાટકીય તત્ત્વો પ્રતિ વિશેષ ઝોક દેવાયો છે ત્યાં આત્મકથાનું શુદ્ધ સ્વરૂપ કથળ્યું છે. રાજકારણ, શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ, સમાજજીવન– એમ અનેકવિધ ક્ષેત્રોની વ્યક્તિઓએ લખેલી આ દાયકાની આત્મકથાઓ આપણા જીવનપ્રવાહોની વિવિધ સેરો દર્શાવવા સાથે માનવજીવનના ખમીરનું પણ અચ્છું ચિત્રણ આપે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''અનુવાદો'''}}{{Poem2Open}} | {{center|'''અનુવાદો'''}}{{Poem2Open}} |
edits