ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/મગનભાઈ પ્રભુદાસ દેસાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 3: Line 3:
{{center|'''[૧૧-૧૦-૧૮૯૯]'''}}
{{center|'''[૧૧-૧૦-૧૮૯૯]'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી મગનભાઈ દેસાઈનો જન્મ તા. ૧૧-૧૦-૧૮૯૯ના રોજ એમના મોસાળ ધર્મજ મુકામે થયો હતો. તેઓ વતની નડિયાદના છે. તેમના પિતાનું નામ પ્રભુદાસ લખાભાઈ દેસાઈ અને માતાનું નામ હીરાબહેન ઉર્ફે સૂરજબહેન, જ્ઞાતિએ નડિયાદના દેસાઈવગાના પાટીદાર. એમનું લગ્ન બાળપણમાં શ્રી ડાહીબહેન સાથે થયું હતું.

એમના પિતાશ્રી ધાર્મિક પ્રકૃતિના એટલે નિયમિત રીતે મંદિરે જતા. માતા પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનાં, અને પતિની જેમ એ પણ નિયમિત સંતરામ મંદિરે જતાં. એ મંદિર અને સાધુસંતોની અસર બાળક મગનભાઈમાં વિશેષપણે ઊતરેલી. અગિયારેક વર્ષની વચ્ચે મગનભાઈએ માતા ગુમાવ્યા અને પંદરની વયે પિતા. એ પછી એમના જીવનમાં પિતા અને ગુરુને સ્થાને કાશીકાકા (શ્રી કાશીભાઈ વકીલ) હતા. એમને પણ સાધુસમાગમ વિશેષ ગમતો. નડિયાદમાં એમણે બંધાવેલ ‘આનંદ કુટિર'માં ઊતરેલા અવધૂતબાબાની મધુર અવાજે ગવાતી રામાયણની ચોપાઈએ મગનભાઈને પ્રભાવિત કરતી. તેઓ વૈરાગ્ય તરફ ઢળતા થયા હતા અને શ્રી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, રામતીર્થ' વગેરેનાં પુસ્તકો પણ વાંચતા.

Line 23: Line 22:
૪. ‘કુંવરબાઈનું મામેરું’ માટે 'બુદ્ધિપ્રકાશ', માર્ચ ૧૯૬૫.

</poem>
</poem>
{{right|'''સરનામું :''' નવજીવન બ્લોક્સ, અમદાવાદ-૧૩.}}<br>

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu