ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 18: Line 18:
અપભ્રંશ ભાષા-સાહિત્યવિષયક :
અપભ્રંશ ભાષા-સાહિત્યવિષયક :
૧. સંદેશરાસક (ભૂમિકાને કોશ) : મૌલિક અધ્યયન, મુનિશ્રી જિનવિજયજી સંપાદિત ૧૩મી શતાબ્દી લગભગના અપભ્રંશ કાવ્યની ભાષા, છંદ આદિનું અધ્યયન-સારાનુવાદ તથા શબ્દકોશ સાથે (અંગ્રેજીમાં); પ્ર. સાલ ૧૯૪૫.

પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
{{gap}}પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૨. ધાહિલકૃત પઉમસિરિચરિઉ : સહસંપાદન, ૧૧ મી શતાબ્દી લગભગના અપભ્રંશ સંધિબદ્ધ કાવ્યની ભૂમિકા, અનુવાદ અને શબ્દકોશ સહિત; પ્ર. સાલ ૧૯૪૮.

૩. પઉમચરિઉ (સ્વયંભૂકૃત) : સંપાદન-અધ્યયન વિસ્તૃત ભૂમિકા સાથે, પ્રાચીન અપભ્રંશ મહાકાવ્ય, ખંડ ૧-૨-પ્ર. સાલ ૧૯૫૩, ખંડ ૩–પ્ર. સાલ ૧૯૬૦.

પ્રાચીન ગુજરાતી ભાષા-સાહિત્યવિષયક :
પ્રાચીન ગુજરાતી ભાષા-સાહિત્યવિષયક :
૪. ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો : સંપાદન (રેવંતગિરિરાસ, નેમિનાથ ચતુષ્પદિકા અને સ્થૂલિભદ્ર ફાગુ); પ્ર. સાલ ૧૯૫૫.

પ્રકાશક: ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ.
{{gap}}પ્રકાશક: ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ.
૫. શામળકૃત મદનમોહના: સંપાદન-અધ્યયન, પદ્યવાર્તાનું સંપાદન-અધ્યયન; પ્ર. સાલ ૧૯૫૫.

પ્રકાશક: ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
{{gap}}પ્રકાશક: ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૬. શામળકૃત રુસ્તમનો સલોકો : સંપાદન: પ્ર. સાલ ૧૯૫૬.

પ્રકાશક : ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ.
{{gap}}પ્રકાશક : ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ.
૭ . શામળકૃત સિંહાસનબત્રીશી વાર્તા : સંપાદન, પદ્યવાર્તાનું સંપાદન- અધ્યયન, પ્ર. સાલ ૧૯૬૦.
૭ . શામળકૃત સિંહાસનબત્રીશી વાર્તા : સંપાદન, પદ્યવાર્તાનું સંપાદન- અધ્યયન, પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
{{gap}}પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૮. શામળકૃત વૈતાલપચીશી: સંપાદન, પદ્યવાર્તાનું સંપાદન-અધ્યયન; પ્ર. સાલ ૧૯૬૨.

ભાષાશાસ્ત્રીય અધ્યાયનો :
{{gap}}ભાષાશાસ્ત્રીય અધ્યાયનો :
૯. વાગ્વ્યાપાર : મૌલિક, ભાષાશાસ્ત્ર: પ્ર. સાલ ૧૯૫૪.
૯. વાગ્વ્યાપાર : મૌલિક, ભાષાશાસ્ત્ર: પ્ર. સાલ ૧૯૫૪.
પ્રકાશક: ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
{{gap}}પ્રકાશક: ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૧૦. અપભ્રંશ વ્યાકરણ (સિદ્ધહેમનો અપભ્રંશ વિભાગ) : હેમચંદ્રીય અપભ્રંશના પૃથક્કરણ સાથે અપભ્રંશ ભાષા તથા સાહિત્યવિષયક નિબંધયુક્ત સંપાદન; પ્ર. સાલ ૧૯૬૦.
૧૦. અપભ્રંશ વ્યાકરણ (સિદ્ધહેમનો અપભ્રંશ વિભાગ) : હેમચંદ્રીય અપભ્રંશના પૃથક્કરણ સાથે અપભ્રંશ ભાષા તથા સાહિત્યવિષયક નિબંધયુક્ત સંપાદન; પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક: ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ.
{{gap}}પ્રકાશક: ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ.
૧૧. સુબોધ વ્યાકરણ: વ્યાકરણ; પ્ર. સાલ ૧૯૫૫.

૧૨. જાતક વાર્તાઓ : પ્ર. સાલ ૧૯૫૬.
૧૨. જાતક વાર્તાઓ : પ્ર. સાલ ૧૯૫૬.
૧૩. શબ્દકથા : પ્ર. સાલ ૧૯૬૩.
૧૩. શબ્દકથા : પ્ર. સાલ ૧૯૬૩.
૧૪. અનુશીલનો : મૌલિક, ગુજરાતી અને અપભ્રંશવિષયક અધ્યયનલેખોનો સંગ્રહ ('વાગ્વ્યાપાર'ની શોધિત-સંવર્ધિત આવૃત્તિ); પ્ર. સાલ ૧૯૬૫.

પ્રકાશક: પોપ્યુલર બૂક સ્ટોર.
{{gap}}પ્રકાશક: પોપ્યુલર બૂક સ્ટોર.
૧૫. શોધ અને સ્વાધ્યાયઃ મૌલિક, લેખસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૫.

પ્રકાશક : આર. આર. શેઠની કુ., મુંબઈ.  
{{gap}}પ્રકાશક : આર. આર. શેઠની કુ., મુંબઈ.  
ઉપરાંત પચાસેક જેટલા અંગ્રેજી, ગુજરાતી, હિન્દીમાં લખાયેલા સંશોધન–લેખો.
{{gap}}ઉપરાંત પચાસેક જેટલા અંગ્રેજી, ગુજરાતી, હિન્દીમાં લખાયેલા સંશોધન–લેખો.
અભ્યાસ-સામગ્રી :
'''અભ્યાસ-સામગ્રી :'''
૧. ‘પઉમચરિઉ’ Journal Asiatique (Louis Renon) 243/4, 1955; પૃ. ૫૨૨-૨૩; Journal of the American Oriental Society (Ernest Bender) 1955 (?); Journal of the Oriental Institute, Baroda (B. J. Sandesara) 1961 (?); Archiv Orientalni (Vladimir Miltner) 31, 1963, પૃ. ૫૦૩-૪.

૨. ‘સિંહાસનબત્રીશી' માટે 'સ્વાધ્યાય’ ૧, ૧૯૬૪, પૃ. ૨૧૭-૧૮ (શ્રી રણજિત પટેલ).

17,611

edits

Navigation menu