ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/દામુભાઈ માવજીભાઈ સાંગાણી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 5: Line 5:


શ્રી દામોદર સાંગાણીનો જન્મ ઈ.સ. ૧૯૧૨ના નવેંબરની વીસમીએ, જામનગર પાસે આવેલ, સરોવડ ગામે થયેલ. એમની માતાનું નામ હેમકુંવર અને પિતાનું નામ માવજીભાઈ સવજીભાઈ એમનું લગ્ન ઈ.સ. ૧૯૪૨માં શ્રી કંચનગૌરી સાથે થયું હતું. જ્ઞાતિએ તેઓ વાણિયા છે. શ્રી દામુભાઈએ અંગ્રેજી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. વ્યવસાયે તેઓ ધંધાદારી રંગભૂમિ માટે નાટકો લખે છે. નાટકો ઉપરાંત હાસ્યરસની નવલિકાઓ અને નવલકથાઓ પણ તેમણે લખેલ છે.
શ્રી દામોદર સાંગાણીનો જન્મ ઈ.સ. ૧૯૧૨ના નવેંબરની વીસમીએ, જામનગર પાસે આવેલ, સરોવડ ગામે થયેલ. એમની માતાનું નામ હેમકુંવર અને પિતાનું નામ માવજીભાઈ સવજીભાઈ એમનું લગ્ન ઈ.સ. ૧૯૪૨માં શ્રી કંચનગૌરી સાથે થયું હતું. જ્ઞાતિએ તેઓ વાણિયા છે. શ્રી દામુભાઈએ અંગ્રેજી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. વ્યવસાયે તેઓ ધંધાદારી રંગભૂમિ માટે નાટકો લખે છે. નાટકો ઉપરાંત હાસ્યરસની નવલિકાઓ અને નવલકથાઓ પણ તેમણે લખેલ છે.
એમના જીવન ઉપર ગુરુદેવ ટાગોર અને કનૈયાલાલ મુનશીનાં પુસ્તકોએ ઘેરી અસર કરી છે. તેઓ ટાગોરનાં પુસ્તકો વારંવાર વાંચે છે. એમણે લેખન પ્રવૃત્તિનો આરંભ ૧૯૩૪-૩૫થી કર્યો. ધંધાદારી રંગભૂમિ માટે ઘણાં નાટકો લખ્યાં. મોટાભાગનાં નાટકો પ્રેક્ષકોને ખૂબ ગમ્યાં છે. કાળબળે ધંધાદારી રંગભૂમિમાં ઓટ આવતાં વેતન-અવેતન રંગભૂમિનો વિકાસ કરવાના પ્રયોગો આરંભાયા તેમાં શ્રી દામુભાઈએ 'ઈશ્વરે ઘર બદલ્યું' નામનું દ્વિ-અંકી નાટક લખ્યું અને તે ખૂબ સફળ થયું. પ્રેક્ષકોને અને વાચકોને હાસ્યરસની કૃતિઓ પીરસવી તેમને ગમે છે. એમની રચનાઓમાં મુખ્યત્વે સ્થૂલ પ્રસંગે કે ઘટનાઓમાંથી હાસ્યરસની નિષ્પત્તિ થાય છે. એટલું ચોક્કસ કે એમણે એમનાં નાટકોનો એક વિશિષ્ટ વર્ગ ઊભો કર્યો છે. પોતાની કૃતિઓમાં તેઓ લગ્નજીવનની આસપાસની પરિસ્થિતિઓ લે છે. નાટક, નવલકથા અને નવલિકા –એ ત્રણ એમનાં વાહનો રહ્યાં છે. ‘મારે નથી પરણવું' એ એમની હાસ્યપ્રધાન નવલકથા છે. મુખ્યત્વે હાસ્યલેખક તરીકે તેઓ પ્રગટ થાય છે. અલબત્ત, સાહિત્યિક ગુણો એમની કૃતિઓમાં ઓછા જોવા મળે છે. તેમ છતાં એમના વ્યંગ ધારદાર હોય છે.
એમના જીવન ઉપર ગુરુદેવ ટાગોર અને કનૈયાલાલ મુનશીનાં પુસ્તકોએ ઘેરી અસર કરી છે. તેઓ ટાગોરનાં પુસ્તકો વારંવાર વાંચે છે. એમણે લેખન પ્રવૃત્તિનો આરંભ ૧૯૩૪-૩૫થી કર્યો. ધંધાદારી રંગભૂમિ માટે ઘણાં નાટકો લખ્યાં. મોટાભાગનાં નાટકો પ્રેક્ષકોને ખૂબ ગમ્યાં છે. કાળબળે ધંધાદારી રંગભૂમિમાં ઓટ આવતાં વેતન-અવેતન રંગભૂમિનો વિકાસ કરવાના પ્રયોગો આરંભાયા તેમાં શ્રી દામુભાઈએ ‘ઈશ્વરે ઘર બદલ્યું' નામનું દ્વિ-અંકી નાટક લખ્યું અને તે ખૂબ સફળ થયું. પ્રેક્ષકોને અને વાચકોને હાસ્યરસની કૃતિઓ પીરસવી તેમને ગમે છે. એમની રચનાઓમાં મુખ્યત્વે સ્થૂલ પ્રસંગે કે ઘટનાઓમાંથી હાસ્યરસની નિષ્પત્તિ થાય છે. એટલું ચોક્કસ કે એમણે એમનાં નાટકોનો એક વિશિષ્ટ વર્ગ ઊભો કર્યો છે. પોતાની કૃતિઓમાં તેઓ લગ્નજીવનની આસપાસની પરિસ્થિતિઓ લે છે. નાટક, નવલકથા અને નવલિકા –એ ત્રણ એમનાં વાહનો રહ્યાં છે. ‘મારે નથી પરણવું' એ એમની હાસ્યપ્રધાન નવલકથા છે. મુખ્યત્વે હાસ્યલેખક તરીકે તેઓ પ્રગટ થાય છે. અલબત્ત, સાહિત્યિક ગુણો એમની કૃતિઓમાં ઓછા જોવા મળે છે. તેમ છતાં એમના વ્યંગ ધારદાર હોય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 23: Line 23:
દરેકના પ્રકાશક : નવયુગ પ્રકાશન, રાજકોટ.
દરેકના પ્રકાશક : નવયુગ પ્રકાશન, રાજકોટ.
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૫૬ ‘મારે નથી પરણવું' માટે. કાર્યવહી ૧૯૬૧ ‘હું ને મારી શ્રીમતી' તેમ જ ' રેતીમાં વહાણ' માટે.  
ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૫૬ ‘મારે નથી પરણવું' માટે. કાર્યવહી ૧૯૬૧ ‘હું ને મારી શ્રીમતી' તેમ જ ‘રેતીમાં વહાણ' માટે.  
</poem>
</poem>
{{right|'''સરનામું :''' દીવાનપરા પૉસ્ટ ઓફિસ પાસે, ધોળકિયા ભવન, રાજકોટ.}}<br>
{{right|'''સરનામું :'''દીવાનપરા પૉસ્ટ ઓફિસ પાસે, ધોળકિયા ભવન, રાજકોટ.}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = દલસુખભાઈ ડાહ્યાભાઈ માલવણિયા
|previous = દલસુખભાઈ ડાહ્યાભાઈ માલવણિયા
|next = દામોદર કેશવજી ભટ્ટ ‘સુધાંશુ’
|next = દામોદર કેશવજી ભટ્ટ ‘સુધાંશુ’
}}
}}
17,611

edits

Navigation menu