17,546
edits
(+1) |
(Corrected Inverted Comas) |
||
Line 9: | Line 9: | ||
એમનો શૈશવકાળ ગીરનાં જંગલોના સાન્નિધ્યમાં વીત્યો હોવાથી નિસર્ગના રુદ્રરમ્ય વાતાવરણે કલ્પનાને ઉત્તેજવામાં અને આત્મરત રહેવામાં મદદ કરેલી. કલકત્તા સંસ્કૃત એસોસિયેશનની સંસ્કૃતની પરીક્ષાઓ આપી હોવાથી સંસ્કૃત સાહિત્ય પ્રત્યે એમની રુચિ દૃઢ થઈ અને રસદૃષ્ટિ કેળવાઈ. હાઈસ્કૂલમાં શ્રી શંકરલાલ પાધ્યાએ સંસ્કૃત, શ્રી વી. કે. દેસાઈએ અંગ્રેજી ભાષા અને હેડમાસ્તર શ્રી મધુકુમાર દેસાઈએ અંગ્રેજી સાહિત્યને અભ્યાસ કરાવ્યો, પરિણામે એમની જ્ઞાનપિપાસા તીત્ર થતી ચાલી. કૉલેજમાં પ્રા. કાન્તિલાલ બી. વ્યાસે ગુજરાતી ભાષા-સાહિત્યમાં લેખન કરીને આગળ વધવા પ્રેરણા આપેલી. ઉપરાંત કૉલેજકાળ દરમ્યાન મુંબઈમાં ચાલતા ‘કલમ મંડળ'ને કારણે શ્રી ચંદ્રવદન મહેતા, શ્રી ધનસુખલાલ મહેતા, સ્વ. ‘બાદરાયણ', શ્રી જ્યોતીન્દ્ર દવે વગેરે સાહિત્યકારોના સંપર્કમાં આવતાં એમની સાહિત્યિક મહત્ત્વાકાંક્ષા ઉત્તેજિત થયેલી. | એમનો શૈશવકાળ ગીરનાં જંગલોના સાન્નિધ્યમાં વીત્યો હોવાથી નિસર્ગના રુદ્રરમ્ય વાતાવરણે કલ્પનાને ઉત્તેજવામાં અને આત્મરત રહેવામાં મદદ કરેલી. કલકત્તા સંસ્કૃત એસોસિયેશનની સંસ્કૃતની પરીક્ષાઓ આપી હોવાથી સંસ્કૃત સાહિત્ય પ્રત્યે એમની રુચિ દૃઢ થઈ અને રસદૃષ્ટિ કેળવાઈ. હાઈસ્કૂલમાં શ્રી શંકરલાલ પાધ્યાએ સંસ્કૃત, શ્રી વી. કે. દેસાઈએ અંગ્રેજી ભાષા અને હેડમાસ્તર શ્રી મધુકુમાર દેસાઈએ અંગ્રેજી સાહિત્યને અભ્યાસ કરાવ્યો, પરિણામે એમની જ્ઞાનપિપાસા તીત્ર થતી ચાલી. કૉલેજમાં પ્રા. કાન્તિલાલ બી. વ્યાસે ગુજરાતી ભાષા-સાહિત્યમાં લેખન કરીને આગળ વધવા પ્રેરણા આપેલી. ઉપરાંત કૉલેજકાળ દરમ્યાન મુંબઈમાં ચાલતા ‘કલમ મંડળ'ને કારણે શ્રી ચંદ્રવદન મહેતા, શ્રી ધનસુખલાલ મહેતા, સ્વ. ‘બાદરાયણ', શ્રી જ્યોતીન્દ્ર દવે વગેરે સાહિત્યકારોના સંપર્કમાં આવતાં એમની સાહિત્યિક મહત્ત્વાકાંક્ષા ઉત્તેજિત થયેલી. | ||
કૉલેજકાળ દરમ્યાન ગાંધીજીના સિદ્ધાન્તો અને સ્વાતંત્ર્ય-લડતની પ્રવૃત્તિએ તેમ જ રવીન્દ્રનાથની કવિતાએ સ્વાતંત્ર્યભાવના ખીલવી અને સત્ય ને સૌન્દર્યની ઉપાસના કરવાની એમને પ્રેરણા આપી છે. | કૉલેજકાળ દરમ્યાન ગાંધીજીના સિદ્ધાન્તો અને સ્વાતંત્ર્ય-લડતની પ્રવૃત્તિએ તેમ જ રવીન્દ્રનાથની કવિતાએ સ્વાતંત્ર્યભાવના ખીલવી અને સત્ય ને સૌન્દર્યની ઉપાસના કરવાની એમને પ્રેરણા આપી છે. | ||
અભ્યાસકાળથી જ તેઓ જે કંઈ વાંચતા-વિચારતા તેને વ્યવસ્થિત નોંધરૂપે ટપકાવવાની તેમને ટેવ હતી, અને એમાંથી કશુંક આકાર પામે તેને પ્રગટ કરવાની ઈચ્છા પણ ખરી. રસાયણશાસ્ત્રની એમણે તૈયાર કરેલી અભ્યાસનોંધ | અભ્યાસકાળથી જ તેઓ જે કંઈ વાંચતા-વિચારતા તેને વ્યવસ્થિત નોંધરૂપે ટપકાવવાની તેમને ટેવ હતી, અને એમાંથી કશુંક આકાર પામે તેને પ્રગટ કરવાની ઈચ્છા પણ ખરી. રસાયણશાસ્ત્રની એમણે તૈયાર કરેલી અભ્યાસનોંધ ‘Simplified Course in Practical Chemistry' નામે ઈ.૧૯૩૬માં પ્રસિદ્ધિ પામેલી. પરંતુ સાહિત્યલેખનનો ગણનાપાત્ર આરંભ મુંબઈ યુનિ.ના, આગળ ઉલ્લેખેલા ના. મ. ૫. પારિતોષિક માટે શ્રેષ્ઠ ઠરેલા નિબંધથી થયો. મુંબઈ યુનિ.ના ગ્રંથાલયમાં દરરોજ દસેક કલાક બેસીને, ઘણા પુસ્તક વાંચીને એમણે નોંધો તૈયાર કરેલી, જેણે ભવિષ્યમાં મણિલાલ વિશેના સંશોધનકાર્ય માટે ભૂમિકા રચી આપેલી. સાહિત્ય- દૃષ્ટિએ જોતાં, એમના લેખનની ખરેખરી શરૂઆત શ્રી જયંતી દલાલના આગ્રહથી ‘રેખા' માસિકમાં, ઈ.૧૯૪૬થી ‘દૃષ્ટિક્ષેપ’ શીર્ષકથી એમણે લખવા માંડેલાં ગ્રંથાવલોકનો ગણી શકાય. લેખનપ્રવૃત્તિ દ્વારા એમનો ઉદ્દેશ સાહિત્યસમજ કેળવવાનો છે. એમને લાગે છે કે એ દ્વારા સત્ય અને સૌન્દર્યનું આત્મા સાથેનું સાયુજ્ય અનુભવી શકાય. શેક્સપિયર, તેની અનુ૫મ નાટ્યદૃષ્ટિ અને સમૃદ્ધ જીવન-અનુભવને કારણે, એમનો પ્રિય લેખક છે, અને ખલિલ જિબ્રાનનું ‘ધી પ્રોફેટ' તેમાંની ગતિપ્રેરક તત્ત્વદૃષ્ટિને કારણે એમનો પ્રિય ગ્રંથ છે. | ||
નાટ્યરચના અને રંગભૂમિ પ્રત્યે એમને અત્યંત અનુરાગ છે. સાહિત્યવિવેચન, સર્જકના હૃદય સુધી પહોંચવામાં સહાયરૂપ થતું હોવાથી એની તરફ ઉત્કટ પ્રેમ છે, અને એ એમનો મનગમતો લેખનવિષય રહેલ છે. સાહિત્ય અને કલાના તાત્ત્વિક વિવેચનનાં પુસ્તકો તેઓ વિશેષ વાંચે છે. | નાટ્યરચના અને રંગભૂમિ પ્રત્યે એમને અત્યંત અનુરાગ છે. સાહિત્યવિવેચન, સર્જકના હૃદય સુધી પહોંચવામાં સહાયરૂપ થતું હોવાથી એની તરફ ઉત્કટ પ્રેમ છે, અને એ એમનો મનગમતો લેખનવિષય રહેલ છે. સાહિત્ય અને કલાના તાત્ત્વિક વિવેચનનાં પુસ્તકો તેઓ વિશેષ વાંચે છે. | ||
એમનું પ્રથમ પુસ્તક ઈ.૧૯૪૨માં જૈન સિદ્ધાન્ત સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલું ‘ગણધરવાદ'નું અંગ્રેજી ભાષાન્તર-સંપાદન. એ દ્વારા અંગ્રેજી લેખનના મહાવરા ઉપરાંત સંપાદન-શોધનની એમની પદ્ધતિ પણ બંધાઈ. ગુજરાતીમાં એમનું પ્રથમ પુસ્તક ગુજરાત વિદ્યાસભા દ્વારા એમને સોંપાયેલું મણિલાલના લેખોનું સંપાદનકાર્ય, જે ‘મણિલાલની વિચારધારા' નામે પ્રગટ થયેલું છે. એ પછી ‘મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના’- પીએચ. ડી.ની પદવી માટે લખાયેલા નિબંધોમાં સંશોધક-પર્યેષક દૃષ્ટિને કારણે વિશિષ્ટ રીતે જુદો તરી આવતો–નામનો મહાનિબંધ એ ગુજરાતી વિવેચનસાહિત્યને એમનું મૂલ્યવાન અર્પણ છે. મણિલાલના ચરિત્રનું કપરું કાર્ય પણ તેમણે સત્યનિષ્ઠા અને વિવેકપૂર્વક પૂરું પાડીને એક આદર્શ ચરિત્ર આપ્યું છે. ઈ.૧૯૫૮માં મુંબઈ સરકાર તરફથી એને પ્રથમ પારિતોષિક મળ્યું હતું- મણિલાલનાં લેખો અને કાવ્યોનાં અભ્યાસપૂર્ણ ઉપોદ્ઘાત અને મર્મલક્ષી ટિપ્પણો સાથે પ્રગટ થયેલાં એમનાં સંપાદનો, ‘આપણાં ખંડકાવ્યો' અને પ્રેમાનંદના ‘ચંદ્રહાસાખ્યાન'નાં સંપાદનો, | એમનું પ્રથમ પુસ્તક ઈ.૧૯૪૨માં જૈન સિદ્ધાન્ત સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલું ‘ગણધરવાદ'નું અંગ્રેજી ભાષાન્તર-સંપાદન. એ દ્વારા અંગ્રેજી લેખનના મહાવરા ઉપરાંત સંપાદન-શોધનની એમની પદ્ધતિ પણ બંધાઈ. ગુજરાતીમાં એમનું પ્રથમ પુસ્તક ગુજરાત વિદ્યાસભા દ્વારા એમને સોંપાયેલું મણિલાલના લેખોનું સંપાદનકાર્ય, જે ‘મણિલાલની વિચારધારા' નામે પ્રગટ થયેલું છે. એ પછી ‘મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના’- પીએચ. ડી.ની પદવી માટે લખાયેલા નિબંધોમાં સંશોધક-પર્યેષક દૃષ્ટિને કારણે વિશિષ્ટ રીતે જુદો તરી આવતો–નામનો મહાનિબંધ એ ગુજરાતી વિવેચનસાહિત્યને એમનું મૂલ્યવાન અર્પણ છે. મણિલાલના ચરિત્રનું કપરું કાર્ય પણ તેમણે સત્યનિષ્ઠા અને વિવેકપૂર્વક પૂરું પાડીને એક આદર્શ ચરિત્ર આપ્યું છે. ઈ.૧૯૫૮માં મુંબઈ સરકાર તરફથી એને પ્રથમ પારિતોષિક મળ્યું હતું- મણિલાલનાં લેખો અને કાવ્યોનાં અભ્યાસપૂર્ણ ઉપોદ્ઘાત અને મર્મલક્ષી ટિપ્પણો સાથે પ્રગટ થયેલાં એમનાં સંપાદનો, ‘આપણાં ખંડકાવ્યો' અને પ્રેમાનંદના ‘ચંદ્રહાસાખ્યાન'નાં સંપાદનો, ‘રસ અને રુચિ' નામનો વિવેચનસંગ્રહ, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ-એમ અત્યાસુધીમાં એમની લગભગ ૩૧ કૃતિઓ પ્રગટ થઈ છે. ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના ૧૦માં ભાગનું, પ્રા. ઇંદ્રવદન કા. દવે સાથેનું એમનું સંપાદન, દસકાના એમણે કરાવેલા સાહિત્ય-પ્રવાહોના પરિચયને કારણે, વિશિષ્ટ બન્યું છે. અગાઉનાં પુસ્તકો કરતાં આ સંપાદનથી, આ પ્રવૃત્તિને, જીવંત વેગ મળ્યો છે. એમણે તૈયાર કરેલાં શાળોપયોગી પાઠ્યપુસ્તકો પણ ગુજરાતમાં સારો આવકાર પામ્યાં છે. વડોદરા યુનિ. તરફથી ‘સાહિત્યિક નાટકો' વિશે એમણે અભ્યાસપૂર્ણ ત્રણ વ્યાખ્યાનો આપેલાં. ‘ગુજરાત સમાચાર’નો ‘સાહિત્ય ને સંસ્કાર' વિભાગ ઈ. ૧૯૬૦થી ઈ. ૧૯૬૬ સુધી એમણે સમર્થ રીતે સંભાળ્યો છે. | ||
ડૉ. ધીરુભાઈ ઠાકર સન્નિષ્ટ વિદ્વાન અધ્યાપક તરીકે અને કુશળ આચાર્ય તરીકે સુખ્યાત છે. એમનાં ગ્રંથાવલોકનોએ નવોદિતોને પ્રેરણા આપી છે. એમનાં મર્મગામી વિવેચનોએ એમને વર્તમાન પેઢીના વિવેચક તરીકે પ્રતિષ્ઠા આપી છે. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ સમિતિઓના તેઓ હોદ્દેદાર છે અને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભા સાથે પણ વર્ષોથી સંકળાયેલા છે. ગુજરાત યુનિ.નાં નાટ્યશિબિરોનું એમણે અત્યંત શ્રમ લઈને સૂઝભર્યું સફળ સંચાલન કર્યું છે. નાટ્યનિર્માણ તેમ જ નાટકના સાહિત્યપ્રકાર વિશે બે સ્વતંત્ર પુસ્તક, અર્વાચીન ગુજરાતી સાહિત્યને બૃહદ્ ઇતિહાસ અને વિવેચનસંગ્રહ-આ એમનાં આગામી પ્રકાશનો હશે. | ડૉ. ધીરુભાઈ ઠાકર સન્નિષ્ટ વિદ્વાન અધ્યાપક તરીકે અને કુશળ આચાર્ય તરીકે સુખ્યાત છે. એમનાં ગ્રંથાવલોકનોએ નવોદિતોને પ્રેરણા આપી છે. એમનાં મર્મગામી વિવેચનોએ એમને વર્તમાન પેઢીના વિવેચક તરીકે પ્રતિષ્ઠા આપી છે. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ સમિતિઓના તેઓ હોદ્દેદાર છે અને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભા સાથે પણ વર્ષોથી સંકળાયેલા છે. ગુજરાત યુનિ.નાં નાટ્યશિબિરોનું એમણે અત્યંત શ્રમ લઈને સૂઝભર્યું સફળ સંચાલન કર્યું છે. નાટ્યનિર્માણ તેમ જ નાટકના સાહિત્યપ્રકાર વિશે બે સ્વતંત્ર પુસ્તક, અર્વાચીન ગુજરાતી સાહિત્યને બૃહદ્ ઇતિહાસ અને વિવેચનસંગ્રહ-આ એમનાં આગામી પ્રકાશનો હશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 55: | Line 55: | ||
૨૮. ચંદ્રહાસ આખ્યાન (શ્રી અનંતરાય રાવળ સાથે) : સંપાદન (પ્રેમાનંદના આખ્યાનનું સંપાદન), કવિતા; પ્ર. સાલ ૧૯૬૧. | ૨૮. ચંદ્રહાસ આખ્યાન (શ્રી અનંતરાય રાવળ સાથે) : સંપાદન (પ્રેમાનંદના આખ્યાનનું સંપાદન), કવિતા; પ્ર. સાલ ૧૯૬૧. | ||
{{gap}}પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. | {{gap}}પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. | ||
૨૯, સુદર્શન અને પ્રિયંવદા: | ૨૯, સુદર્શન અને પ્રિયંવદા: ‘સુદર્શન' અને ‘પ્રિયંવદા' માસિકોમાં પ્રગટ થયેલા લેખોની સૂચિ; પ્ર. સાલ ૧૯૬૨. | ||
{{gap}}પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. | {{gap}}પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. | ||
૩૦. રંગ કસુંબી : મૌલિક (સાહિત્ય કૃતિઓ અને સાહિત્યકારોનો મર્મલક્ષી પરિચય), વિવેચન; પ્ર. સાલ ૧૯૬૩. | ૩૦. રંગ કસુંબી : મૌલિક (સાહિત્ય કૃતિઓ અને સાહિત્યકારોનો મર્મલક્ષી પરિચય), વિવેચન; પ્ર. સાલ ૧૯૬૩. | ||
Line 63: | Line 63: | ||
'''અભ્યાસ-સામગ્રી :''' | '''અભ્યાસ-સામગ્રી :''' | ||
(૧) ‘મણિલાલ નભુભાઈ : સાહિત્ય સાધના'-પુરોવચન, પંડિત શ્રી સુખલાલજી. | (૧) ‘મણિલાલ નભુભાઈ : સાહિત્ય સાધના'-પુરોવચન, પંડિત શ્રી સુખલાલજી. | ||
(૨) | (૨) ‘મણિલાલ નભુભાઈ : જીવનરંગ’- પુરોવચન, શ્રી અનંતરાય રાવળ. | ||
(૩) ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૪૯-૫૦, ૧૯૫૮, ૧૯૫૯, ૧૯૬૧. | (૩) ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૪૯-૫૦, ૧૯૫૮, ૧૯૫૯, ૧૯૬૧. | ||
</poem> | </poem> |
edits