17,602
edits
(+1) |
(Corrected Inverted Comas) |
||
Line 8: | Line 8: | ||
અન્ય પ્રવૃત્તિઓ કરતાં કરતાં એમની લેખનપ્રવૃત્તિ પણ સહજપણે શરૂ થઈ ગઈ. લેખન દ્વારા સામાજિક સુધારા સિદ્ધ કરવાની, અગર કૃતિ વાંચનાર-જનાર મંગળમાર્ગે જાય તો સારું એવી એમની ભાવના ખરી. વળી નિર્દોષ હાસ્ય, કટાક્ષ એમને ગમે ખરાં. તેઓ માને છે કે કૃતિ જોનાર યા વાંચનારને નીચે ન પાડે એટલું તો તેઓ ધ્યાન રાખે જ છે. લખવામાં એમને ખૂબ જ આનંદ આવે છે. એમના લેખકજીવનનો આરંભ ૧૯૩૫-૩૬થી થયો. શરૂમાં નાનાં નાટકો, લેખો, નિબંધો લખતાં લખતાં નાટકો પર પહોંચ્યાં. શ્રી રંભાબેન અંગ્રેજી, ગુજરાતી, બંગાળી લેખકોનું ઘણું ઘણું લખાણ વાંચે છે; તે દરેકમાંથી તેમને કંઈ ને કંઈ ગમતું તો મળ્યું જ છે. | અન્ય પ્રવૃત્તિઓ કરતાં કરતાં એમની લેખનપ્રવૃત્તિ પણ સહજપણે શરૂ થઈ ગઈ. લેખન દ્વારા સામાજિક સુધારા સિદ્ધ કરવાની, અગર કૃતિ વાંચનાર-જનાર મંગળમાર્ગે જાય તો સારું એવી એમની ભાવના ખરી. વળી નિર્દોષ હાસ્ય, કટાક્ષ એમને ગમે ખરાં. તેઓ માને છે કે કૃતિ જોનાર યા વાંચનારને નીચે ન પાડે એટલું તો તેઓ ધ્યાન રાખે જ છે. લખવામાં એમને ખૂબ જ આનંદ આવે છે. એમના લેખકજીવનનો આરંભ ૧૯૩૫-૩૬થી થયો. શરૂમાં નાનાં નાટકો, લેખો, નિબંધો લખતાં લખતાં નાટકો પર પહોંચ્યાં. શ્રી રંભાબેન અંગ્રેજી, ગુજરાતી, બંગાળી લેખકોનું ઘણું ઘણું લખાણ વાંચે છે; તે દરેકમાંથી તેમને કંઈ ને કંઈ ગમતું તો મળ્યું જ છે. | ||
નાટક એમનો મનગમતો લેખનવિષય છે. એમને ખરી મઝા નાટક લખવામાં જ આવે છે. નાટકના સંવાદો, પ્લોટમાં ઘણીવાર તેઓ એવાં તો ઓતપ્રોત થઈ જાય છે કે જાણે લખતી વેળા આખું નાટક એમની મનોભૂમિમાં ભજવાઈ ન રહ્યું હોય! તેઓ હાસ્યરસનાં નાટકો લખતાં આનંદ અને કરુણ નાટકો લખતાં વેદના પણ અનુભવે છે. શ્રી રંભાબેન દરરોજ પાંચ-છ કલાકનું વાંચન નિયમિત કરે છે. વાર્તાઓ, નિબંધો, લેખો, નાટકો વગેરે તેઓ વાંચતાં રહે છે. એમનાં નાટકોમાં સમાજના વ્યવહારો તરફ હળવો પણ માર્મિક કટાક્ષ જોવા મળે છે. રેડિયો દ્વારા એમનાં રજૂ થયેલાં નાટકોએ સારું આકર્ષણ કર્યું હતું. તંદુરસ્ત મનોરંજન પીરસતી એમની કૃતિઓ સૌને પ્રિય બને જ તેમાં શી નવાઈ? ‘મનમોતી ને કાચ' ત્રિઅંકી નાટક અને ‘ભરતી અને ઓટ' એકાંકીઓ તેઓ લખી રહ્યાં છે. | નાટક એમનો મનગમતો લેખનવિષય છે. એમને ખરી મઝા નાટક લખવામાં જ આવે છે. નાટકના સંવાદો, પ્લોટમાં ઘણીવાર તેઓ એવાં તો ઓતપ્રોત થઈ જાય છે કે જાણે લખતી વેળા આખું નાટક એમની મનોભૂમિમાં ભજવાઈ ન રહ્યું હોય! તેઓ હાસ્યરસનાં નાટકો લખતાં આનંદ અને કરુણ નાટકો લખતાં વેદના પણ અનુભવે છે. શ્રી રંભાબેન દરરોજ પાંચ-છ કલાકનું વાંચન નિયમિત કરે છે. વાર્તાઓ, નિબંધો, લેખો, નાટકો વગેરે તેઓ વાંચતાં રહે છે. એમનાં નાટકોમાં સમાજના વ્યવહારો તરફ હળવો પણ માર્મિક કટાક્ષ જોવા મળે છે. રેડિયો દ્વારા એમનાં રજૂ થયેલાં નાટકોએ સારું આકર્ષણ કર્યું હતું. તંદુરસ્ત મનોરંજન પીરસતી એમની કૃતિઓ સૌને પ્રિય બને જ તેમાં શી નવાઈ? ‘મનમોતી ને કાચ' ત્રિઅંકી નાટક અને ‘ભરતી અને ઓટ' એકાંકીઓ તેઓ લખી રહ્યાં છે. | ||
એમની નાટ્યકૃતિઓને | એમની નાટ્યકૃતિઓને ‘ગલિયારા પ્રાઈઝ' તેમ જ દેના બેંક અને મુંબઈ તથા ગુજરાત સરકાર તરફથી ઇનામો પ્રાપ્ત થયાં છે. એક ઇન્ટરનેશનલ સેમિનારમાં ઈ. ૧૯૫૫માં તેમણે ફ્રાન્સની મુલાકાત લીધી હતી. | ||
એમનાં નાટકોનું વસ્તુ મોટેભાગે ગૃહજીવનમાંથી અને એમાંયે નારીજીવનમાંથી લીધેલું હોય છે. સામાજિક અન્યાયો પણ એમાં કેન્દ્રસ્થાને જેવા મળે છે. દલીલભર્યા સંવાદો અને હળવું મનોરંજન પૂરું પાડતાં એમનાં નાટકોમાં તખ્તાલાયકીના અંશો ઠીક ઠીક પ્રમાણમાં હોય છે, પરંતુ સૂક્ષ્મ અંશોની ખિલવણી અલ્પ પ્રમાણમાં દેખાય છે. એકાંકી અને ત્રિઅંકી નાટ્યકૃતિઓ આપનાર રંભાબહેનમાં વિનોદવૃત્તિ પણ સારી પેઠે ખીલેલી છે. એમના પ્રહસનો આપણે ત્યાં ઠીક પ્રચાર પામ્યાં છે. | એમનાં નાટકોનું વસ્તુ મોટેભાગે ગૃહજીવનમાંથી અને એમાંયે નારીજીવનમાંથી લીધેલું હોય છે. સામાજિક અન્યાયો પણ એમાં કેન્દ્રસ્થાને જેવા મળે છે. દલીલભર્યા સંવાદો અને હળવું મનોરંજન પૂરું પાડતાં એમનાં નાટકોમાં તખ્તાલાયકીના અંશો ઠીક ઠીક પ્રમાણમાં હોય છે, પરંતુ સૂક્ષ્મ અંશોની ખિલવણી અલ્પ પ્રમાણમાં દેખાય છે. એકાંકી અને ત્રિઅંકી નાટ્યકૃતિઓ આપનાર રંભાબહેનમાં વિનોદવૃત્તિ પણ સારી પેઠે ખીલેલી છે. એમના પ્રહસનો આપણે ત્યાં ઠીક પ્રચાર પામ્યાં છે. | ||
શ્રી રંભાબહેન ભગિની સમાજમાં શિક્ષણસમિતિનાં મંત્રી છે. વર્ષો સુધી મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ પેટાસમિતિમાં કાર્ય કરતાં હતાં અને સ્ત્રીસેવા સંઘ અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. પાંચ વર્ષ એમણે ફિલ્મ સેન્સર બોર્ડમાં પણ કાર્ય કર્યું છે. | શ્રી રંભાબહેન ભગિની સમાજમાં શિક્ષણસમિતિનાં મંત્રી છે. વર્ષો સુધી મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ પેટાસમિતિમાં કાર્ય કરતાં હતાં અને સ્ત્રીસેવા સંઘ અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. પાંચ વર્ષ એમણે ફિલ્મ સેન્સર બોર્ડમાં પણ કાર્ય કર્યું છે. | ||
Line 34: | Line 34: | ||
{{gap}}પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ. | {{gap}}પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ. | ||
'''અભ્યાસ સામગ્રી :''' | '''અભ્યાસ સામગ્રી :''' | ||
ગુજરાત સાહિત્યસભાની કાર્યવહી, ૧૯૫૫ (‘તીર અને તુક્કા’ તેમ જ ‘ચકમક’ માટે); ૧૯૫૭ (‘પરણું તો એને જ' માટે); ૧૯૫૮ (‘દેવ તેવી પૂજા' માટે), ૧૯૬૧ (‘પ્રેક્ષક માફ કરે' માટે). ઉપરાંત ' | ગુજરાત સાહિત્યસભાની કાર્યવહી, ૧૯૫૫ (‘તીર અને તુક્કા’ તેમ જ ‘ચકમક’ માટે); ૧૯૫૭ (‘પરણું તો એને જ' માટે); ૧૯૫૮ (‘દેવ તેવી પૂજા' માટે), ૧૯૬૧ (‘પ્રેક્ષક માફ કરે' માટે). ઉપરાંત ‘સંદેશ', ‘જન્મભૂમિ, ‘શિક્ષણ અને ‘સાહિત્ય’માં પ્રગટ થયેલાં અવલોકનો. | ||
</poem> | </poem> | ||
{{right|'''સરનામું :''' | {{right|'''સરનામું :''' ગિરિકુંજ, ૧૧, હ્યુજિસ રોડ, મુંબઈ-૭,}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = રસિકલાલ છોટાલાલ પરીખ | |previous = રસિકલાલ છોટાલાલ પરીખ | ||
|next = રાજેન્દ્ર કેશવલાલ શાહ | |next = રાજેન્દ્ર કેશવલાલ શાહ | ||
}} | }} |
edits