હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/અમે તો બોલીએ આછું ને પાતળું કહીએ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 65: Line 65:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>કેટલું ખૂટે કેવું ખૂટે કોને શું સમજાવું
{{Block center|'''<poem>કેટલું ખૂટે કેવું ખૂટે કોને શું સમજાવું
મારા આખા પુસ્તકમાંથી એક ફાટેલું પાનું
મારા આખા પુસ્તકમાંથી એક ફાટેલું પાનું

બાકી સઘળા સોનલવરણા દિવસો જેવી રંગત
બાકી સઘળા સોનલવરણા દિવસો જેવી રંગત
કાલે આછું એક ધાબું ત્યાં આજે પણ એક ધાબું</poem>}}
કાલે આછું એક ધાબું ત્યાં આજે પણ એક ધાબું</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 95: Line 95:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>નજરના તાર ઉપર તારા તું ચલાવ મને
{{Block center|'''<poem>નજરના તાર ઉપર તારા તું ચલાવ મને
પડી જો જાઉં તો પાંપણ વડે ઉઠાવ મને ('અણસાર')
પડી જો જાઉં તો પાંપણ વડે ઉઠાવ મને ('અણસાર')

Line 102: Line 102:

કદી હોઠ પર રમાડજો કદી આંખમાં ય લાવજો
કદી હોઠ પર રમાડજો કદી આંખમાં ય લાવજો
હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો (મા.ઝાં.)</poem>}}
હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો (મા.ઝાં.)</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 118: Line 118:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>મારે માટે એક પથ્થર પણ એ ના આઘો કરે
{{Block center|'''<poem>મારે માટે એક પથ્થર પણ એ ના આઘો કરે
એ જો ચાહે તો એ જળ વચ્ચેથી પણ રસ્તો કરે (મા.ઝાં.)
એ જો ચાહે તો એ જળ વચ્ચેથી પણ રસ્તો કરે (મા.ઝાં.)

Line 125: Line 125:

એની મરજી હો તો સરીએ પાન પરથી ઓસ જેમ
એની મરજી હો તો સરીએ પાન પરથી ઓસ જેમ
સરતાં સરતાં એને જોવા પળ બે પળ રોકાઈએ (અ.કે.)</poem>}}
સરતાં સરતાં એને જોવા પળ બે પળ રોકાઈએ (અ.કે.)</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 162: Line 162:

ગુજરાતી ગઝલકારોમાં સૌથી વધારે છંદોનો વિનિયોગ હેમંત ધોરડાએ કર્યો છે. આથી એમની ગઝલોને બાહ્યાકારનું નાવીન્ય પ્રાપ્ત થાય છે. ‘તાણાવાણા-૨’ પુસ્તકમાં તેઓ લખે છે, ‘… વિધવિધ ગણોની ઉપસ્થિતિ દ્વારા ગઝલના અસંખ્ય, વિચિત્ર કહેવાય તેવા, છંદ નિપજાવી શકાય… આવા છંદ ગેય તો નથી જ, પઠનક્ષમ પણ નથી.’ આ કવિએ નિપજાવેલા છંદોનાં કેટલાંક ઉદાહરણ જોઈએ:

{{Block center|<poem>છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગા ગાલગા લગાલગા
છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગા ગાલગા લગાલગા
હો હવા પર જાણે એનો કાબૂ નાખે એ એમ છાવણી (મા.ઝાં.)
હો હવા પર જાણે એનો કાબૂ નાખે એ એમ છાવણી (મા.ઝાં.){{Poem2Close}}
</poem>}}
 
{{Block center|'''<poem>છંદવિધાન: લગાગાગા લગાગા લગાલગા ગાગાલગા
{{Block center|'''<poem>છંદવિધાન: લગાગાગા લગાગા લગાલગા ગાગાલગા
કદી તારા તટે કંઈ મને સૂઝે ના સાંભરે (મા.ઝાં.)
કદી તારા તટે કંઈ મને સૂઝે ના સાંભરે (મા.ઝાં.)
17,546

edits

Navigation menu