સંચયન-૬૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "300px|frameless|center <center>'''<big>{{Color|Red|સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક}}</big>'''</center> <center>{{fine|બીજો તબક્કો}}</center> <center>'''{{fine|સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ}}</center> <br> frameless|center {{Heading...")
 
No edit summary
Line 76: Line 76:

સંચયનઃ બીજો તબક્કો: અંક : ૪ જૂન, ૨૦૨૪
સંચયનઃ બીજો તબક્કો: અંક : ૪ જૂન, ૨૦૨૪
 
<poem>
*{{color|DarkSlateBlue|સમ્પાદકીય}}
{{color|DarkSlateBlue|સમ્પાદકીય}}
» રસરુચિને વિસ્તારનારા ક્ષેત્રોની અનિવાર્યતા  {{color|brown|~ કિશોર વ્યાસ }}

*{{color|DarkSlateBlue|<big>કવિતા</big>}}
{{color|DarkSlateBlue|<big>કવિતા</big>}}

» ઉદ્ધવ ગીતા {{color|brown|~ વીરુ પુરોહિત}}

Line 97: Line 97:
» વાસંતી વાયરો {{color|brown|~ પન્નાલાલ પટેલ}}

*{{color|DarkSlateBlue|<big>નિબંધ/લેખ</big>}}
{{color|DarkSlateBlue|<big>વાર્તા</big>}}
**મકાન એ જ ઘર? ~ {{color|DarkSlateBlue|રમણ સોની}}
» બારી પર ખેંચાયેલા પડદા {{color|brown|~ વીનેશ અંતાણી}}
**ઇતિહાસનો દ્વિધાપૂર્ણ સામનોઃ આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ ~ {{color|DarkSlateBlue|ભારતી રાણે}}
» સાંકડી ગલીમાં ઘર {{color|brown|~ વિજય સોની}}
**ઉઝબેક પ્રજાની સંવેદનશીલતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો ~ {{color|DarkSlateBlue|ભારતી રાણે}}
 
**સાવ પોતાનો અવસાદ ~ {{color|DarkSlateBlue|રમણીક સોમેશ્વર}}
{{color|DarkSlateBlue|<big>સ્મૃિતલોક</big>}}
**વાટ જોતું ઊભું છે આકાશ ~ {{color|DarkSlateBlue|રમણીક સોમેશ્વર}}
» સર્જક ભગવતીકુમાર શર્માનું સ્મરણ: પુત્રીની આંખે {{color|brown|~ રીના મહેતા}}
**નાટ્યલેખન (લેખ) ~ {{color|DarkSlateBlue|સતીશ વ્યાસ}}
» હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ {{color|brown|~ ચંદ્રકાન્ત ટોપીવાળા}}
*{{color|DarkSlateBlue|<big>વિવેચન</big>}}
 
**વિવેચન વિશે ~ {{color|DarkSlateBlue|પ્રમોદકુમાર પટેલ}}
{{color|DarkSlateBlue|<big>વિવેચન</big>}}  
*{{color|DarkSlateBlue|<big>નવલકથા - અનુવાદ</big>}}  
» સાહિત્યની વિચારભૂમિમાં પરિભ્રમણ ભાગ: ૧ અને ૨ {{color|brown|~ ઝવેરચંદ મેઘાણી}}
**કન્નડ નવલકથા : ગોધૂલિ ~ {{color|DarkSlateBlue|એસ.એલ. ભૈરપ્પા : અનુ. મીનળ દવે}}
*{{color|DarkSlateBlue|<big>કલા જગત</big>}}  
**ચિત્રકલામાં શ્રમિકો ~ {{color|DarkSlateBlue|કનુ પટેલ}}

{{color|DarkSlateBlue|<big>કલા જગત</big>}}
» મારી નજરે ~ રવિશંકર રાવળ
</poem>
==સમ્પાદકીય==
==સમ્પાદકીય==
[[File:Sanchayan 61 - 1.png|250px|left]]<big>{{color|DarkGreen|પંખીલોક}}</big><br>છે, પંખીઓ હજી ગામ છોડીને - સીમખેતરો છોડીને ગયાં નથી, જોકે એમનાં આશ્રયસ્થાનો ઓછાં થઈ જવાથી એમનાં ટોળાં નાનાં થયાં છે ને ઊડાઊડ કે અવરજવર પાંખી પડી છે ખરી. આ કબૂતરો જ જુઓને! નહીં તો ગામડાંમાં તો કબૂતરોનો પાર નહીં; એય હવે માંડ આઠદસના જૂથમાં જોવા મળે છે. ચબૂતરો તૂટવા સાથે એમનાં સહવાસ સ્થળો બદલાયાં છે, પેલાં દેશી નળિયાવાળાં બબ્બે પડાળિયાં મોટાં ઘર હવે ક્યાં રહ્યાં છે? શિયાળામાં આ ઘર-પડાળે ને વચલા મોભારે કબૂતરોનાં જૂથ મીઠો તડકો માણતાં-રસાણે ચઢેલાં -દેખાતાં. એમના એ સહચાર સાંજસવારોમાં તોફાનમસ્તીવાળા રહેતા હતા. ઘરના કરામાં અને એનાં પડાળ - ભીંતોના વચગાળામાં રહેતાં કબૂતરો હવે જૂનાં ઘર તૂટતાં બેઘર બન્યાં છે જાણે! ‘ધાબાવાળાં’ પાકાં મકાનોમાં જાણે કબૂતરોને બેસવાની સગવડ નથી ત્યાં વસવાની તો વાત જ ક્યાં! ફળિયે જુવાર-બાજરીની ચણ નાખનારા દાદા, વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયાં પંખીઓથી હવે છલકાતાં નથી. અરે, એવાં ફળિયાં જ ક્યાં છે - જેની પડસાળોમાં પાણીની ઠીબો અને ચણનાં પાત્રો લટકતાં હોય! પડસાળો ગઈ ને ઠીબોય ગઈ. અરે, કૂવાય જૂના થયા ને પડ્યા કે પૂરાયા - કબૂતરો ક્યાં જઈને વસે? ત્યારે તો કૂવાની ભીતરી બખોલોની ઠંડકમાં એ નમણાં-નાજુક પારેવાં ઘૂઘૂ કરીને પ્રેમમંત્ર ઘૂંટ્યા કરતાં હતાં. હવે તો પાણી માટે ‘બોર’, ‘હેન્ડપંપ’ કે ‘સબમર્સીબલ પંપ’ આવી ગયા છે. ચકલીને ન્હાવાય પાણી ખોળવું પડે છે ને સંકોચશીલ હોલો-હોલી તો સૂનમૂન બેસી રહે છે. જ્યાંત્યાં પાણી અને મનગમતી ચણ હતી તે હવે નથી રહ્યાં. ‘મારા વાડામાં બોલે બુલબુલ’ ગાનારા કવિ પણ હવે ક્યાં રહ્યા છે!

17,546

edits

Navigation menu