17,602
edits
No edit summary |
No edit summary |
||
Line 803: | Line 803: | ||
'''વૃદ્ધ બાળક''' | '''વૃદ્ધ બાળક''' | ||
આ એમની વસ્તુનિરૂપણ કરવાની લાક્ષણિક ઢબ હતી. એકવાર તે વાતના રસે ચડ્યા એટલે વખતનો પ્રશ્ન જ ન રહે. એમણે કહ્યું ‘મેં ગુજરાતી પણ શીખવા માંડ્યું હતું. હું ચિત્રો નીચેનાં નામ વાંચી શકું છું. આપણે એકબીજાની પ્રાંતની ભાષા જાણવી જ જોઈએ. ગુજરાતી હું કરુણાશંકર માસ્તર પાસે શીખતો હતો. તેમની તબિયત કેવી છે?’ એમની સ્મૃતિ આમ અજબ ઝબકારા મારે છે. છેવટે મેં કહ્યું, ‘આપની હાલની પ્રવૃત્તિ કંઈ હોય તો બતાવશો?’ એટલે હસીને કહ્યું, ‘જુઓ હું હવે વૃદ્ધ થયો છું; અને વૃદ્ધાવસ્થા એ બીજી બાલ્યાવસ્થા છે, એટલે મને હમણાં રમકડાં કરવામાં મજા પડે છે. મારા પૌત્રને ખુશ કરવા મેં રમકડાં બનાવ્યા છે તે હું તમને બતાવું.’ એમ કહેતાંક ને અમને ઉપાડ્યા. ખાલીખમ મોટા ઓરડા પસાર કરી અમે ઉપરની પરસાળમાં તેમની અસલ જગ્યા પર પહોંચ્યાં. બધે જૂનાં ટેબલો, જૂની ખુરશીઓ અને નીચે દેખાતો ઉજ્જળ બગીચો! પણ તેમણે એક ખાનું ઉઘાડી કાચલાં, શંખલા, પથરા અને વાંસની ગાંઠોના ઢગલામાંથી થોડીક ચીજો કાઢી બતાવી તો સર્જકશક્તિનો તદ્દન નવો જ પરિચય મળ્યો. એકાદ લાકડાના ટુકડાને અહીંતહીં જરા છોલી તે પર આંખ મૂકેલી અને મગરનું રૂપ કરી નાખેલું! એક વાંસની ગાંઠમાંથી વાઘનું મોં ઉપસાવેલું! લાકડાના ટુકડામાંથી વહાણો બનાવેલાં અને કેટલાંકમાં તો દોરી અને કમાનની રચનાથી હીલચાલ થાય એવું ગોઠવેલું. મામૂલી ચીજોમાંથી કલ્પના અને યોજના વડે બાળકોને અપાર આનંદ અને | આ એમની વસ્તુનિરૂપણ કરવાની લાક્ષણિક ઢબ હતી. એકવાર તે વાતના રસે ચડ્યા એટલે વખતનો પ્રશ્ન જ ન રહે. એમણે કહ્યું ‘મેં ગુજરાતી પણ શીખવા માંડ્યું હતું. હું ચિત્રો નીચેનાં નામ વાંચી શકું છું. આપણે એકબીજાની પ્રાંતની ભાષા જાણવી જ જોઈએ. ગુજરાતી હું કરુણાશંકર માસ્તર પાસે શીખતો હતો. તેમની તબિયત કેવી છે?’ એમની સ્મૃતિ આમ અજબ ઝબકારા મારે છે. છેવટે મેં કહ્યું, ‘આપની હાલની પ્રવૃત્તિ કંઈ હોય તો બતાવશો?’ એટલે હસીને કહ્યું, ‘જુઓ હું હવે વૃદ્ધ થયો છું; અને વૃદ્ધાવસ્થા એ બીજી બાલ્યાવસ્થા છે, એટલે મને હમણાં રમકડાં કરવામાં મજા પડે છે. મારા પૌત્રને ખુશ કરવા મેં રમકડાં બનાવ્યા છે તે હું તમને બતાવું.’ એમ કહેતાંક ને અમને ઉપાડ્યા. ખાલીખમ મોટા ઓરડા પસાર કરી અમે ઉપરની પરસાળમાં તેમની અસલ જગ્યા પર પહોંચ્યાં. બધે જૂનાં ટેબલો, જૂની ખુરશીઓ અને નીચે દેખાતો ઉજ્જળ બગીચો! પણ તેમણે એક ખાનું ઉઘાડી કાચલાં, શંખલા, પથરા અને વાંસની ગાંઠોના ઢગલામાંથી થોડીક ચીજો કાઢી બતાવી તો સર્જકશક્તિનો તદ્દન નવો જ પરિચય મળ્યો. એકાદ લાકડાના ટુકડાને અહીંતહીં જરા છોલી તે પર આંખ મૂકેલી અને મગરનું રૂપ કરી નાખેલું! એક વાંસની ગાંઠમાંથી વાઘનું મોં ઉપસાવેલું! લાકડાના ટુકડામાંથી વહાણો બનાવેલાં અને કેટલાંકમાં તો દોરી અને કમાનની રચનાથી હીલચાલ થાય એવું ગોઠવેલું. મામૂલી ચીજોમાંથી કલ્પના અને યોજના વડે બાળકોને અપાર આનંદ અને શિક્ષણ આપી શકાય છે તેનું સ્પષ્ટ દર્શન થયું. વાતોમાં ને વાતોમાં ઘણો વખત વીતી ગયો. | ||
લગભગ બાર વાગવા આવ્યા હતા એટલે વાતો ટૂંકી કરી અમે એ વૃદ્ધ કલાવીરની રજા લઈ નીકળ્યા. ભાઈ વ્રજલાલને તો તેની આ ફકીરીમાં પણ કાયમ રહેલી બાદશાહી મુદ્રા જ યાદ રહી ગઈ છે. સમયનો શો પલટો? છતાં ભારતીય કલાના સમુદ્રના ઇતિહાસમાં તેમનું નામ અગ્ર પદે જ રહેશે. | લગભગ બાર વાગવા આવ્યા હતા એટલે વાતો ટૂંકી કરી અમે એ વૃદ્ધ કલાવીરની રજા લઈ નીકળ્યા. ભાઈ વ્રજલાલને તો તેની આ ફકીરીમાં પણ કાયમ રહેલી બાદશાહી મુદ્રા જ યાદ રહી ગઈ છે. સમયનો શો પલટો? છતાં ભારતીય કલાના સમુદ્રના ઇતિહાસમાં તેમનું નામ અગ્ર પદે જ રહેશે. | ||
Line 864: | Line 864: | ||
{|style="background-color: #FFEEDC; " | {|style="background-color: #FFEEDC; " | ||
|<span style="color:FloralWhite "><big><center>'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા <br>{{gap}}સાંભળવા અહીં ક્લીક કરો{{gap}}]'''</center></big></span> | |<span style="color:FloralWhite "><big><center>'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા <br>{{gap}}સાંભળવા અહીં ક્લીક કરો{{gap}}]'''</center></big></span> | ||
|} | |||
{|style="border-right:૦px #000 solid;width:50%;padding-right:0.5em;" | |||
| » | |||
| ગોવાલણી | |||
| | |||
| » | |||
| એક સાંજની મુલાકાત | |||
|- | |||
| » | |||
| શામળશાનો વિવાહ | |||
| | |||
| » | |||
| મનેય કોઈ મારે !!!! | |||
|- | |||
| » | |||
| પોસ્ટ ઓફિસ | |||
| | |||
| » | |||
| ટાઢ | |||
|- | |||
| » | |||
| પૃથ્વી અને સ્વર્ગ | |||
| | |||
| » | |||
| તમને ગમીને? | |||
|- | |||
| » | |||
| વિનિપાત | |||
| | |||
| » | |||
| અપ્રતીક્ષા | |||
|- | |||
| » | |||
| ભૈયાદાદા | |||
| | |||
| » | |||
| સાડાત્રણ ફૂટની ઘટના | |||
|- | |||
| » | |||
| રજપૂતાણી | |||
| | |||
| » | |||
| સળિયા | |||
|- | |||
| » | |||
| મુકુંદરાય | |||
| | |||
| » | |||
| ચર્ચબેલ | |||
|- | |||
| » | |||
| સૌભાગ્યવતી!!! | |||
| | |||
| » | |||
| પોટકું | |||
|- | |||
| » | |||
| સદાશિવ ટપાલી | |||
| | |||
| » | |||
| મંદિરની પછીતે | |||
|- | |||
| » | |||
| જી’બા | |||
| | |||
| » | |||
| ચંપી | |||
|- | |||
| » | |||
| મારી ચંપાનો વર | |||
| | |||
| » | |||
| સૈનિકનાં બાળકો | |||
|- | |||
| » | |||
| શ્રાવણી મેળો | |||
| | |||
| » | |||
| શ્વાસનળીમાં ટ્રેન | |||
|- | |||
| » | |||
| ખોલકી | |||
| | |||
| » | |||
| તરસના કુવાનું પ્રતિબિંબ | |||
|- | |||
| » | |||
| માજા વેલાનું મૃત્યુ | |||
| | |||
| » | |||
| સ્ત્રી નામે વિશાખા | |||
|- | |||
| » | |||
| માને ખોળે | |||
| | |||
| » | |||
| અંધારી ગલીમાં સફેદ ટપકાં | |||
|- | |||
| » | |||
| નીલીનું ભૂત | |||
| | |||
| » | |||
| ઇતરા | |||
|- | |||
| » | |||
| મધુરાં સપનાં | |||
| | |||
| » | |||
| બારણું | |||
|- | |||
| » | |||
| વટ | |||
| | |||
| » | |||
| ત્રેપન સિંહ ચાવડા જીવે છે | |||
|- | |||
| » | |||
| ઉત્તરા | |||
| | |||
| » | |||
| બદલી | |||
|- | |||
| » | |||
| ટપુભાઈ રાતડીયા | |||
| | |||
| » | |||
| લીલો છોકરો | |||
|- | |||
| » | |||
| લોહીનું ટીપું | |||
| | |||
| » | |||
| રાતવાસો | |||
|- | |||
| » | |||
| ધાડ | |||
| | |||
| » | |||
| ભાય | |||
|- | |||
| » | |||
| ખરા બપોર | |||
| | |||
| » | |||
| નિત્યક્રમ | |||
|- | |||
| » | |||
| ચંપો ને કેળ | |||
| | |||
| » | |||
| ખરજવું | |||
|- | |||
| » | |||
| થીગડું | |||
| | |||
| » | |||
| જનારી | |||
|- | |||
| » | |||
| એક મુલાકાત | |||
| | |||
| » | |||
| બદામી રંગનો કોટ અને છત્રી | |||
|- | |||
| » | |||
| અગતિગમન | |||
| | |||
| » | |||
| ગેટ ટુ ગેધર | |||
|- | |||
| » | |||
| વર પ્રાપ્તિ | |||
| | |||
| » | |||
| મહોતું | |||
|- | |||
| » | |||
| પદભ્રષ્ટ | |||
| | |||
| » | |||
| એક મેઈલ | |||
|} | |} | ||
</center> | </center> |
edits