17,546
edits
(+1) |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
આપણે કદાચ શબ્દમાં બરાબર ન મૂકી શકીએ એવું કંઈકંઈ આ કાવ્યમાંથી સ્ફુરતું અનુભવી શકાય છે. (આનંદવર્ધન પ્રતીયમાન અર્થને અંગનાની અંગશોભાથી અલગ એવા એના લાવણ્ય સાથે સરખાવે છે એમાં એની અવર્ણનીયતા નથી સૂચવાતી શું?) એને ધ્વનિ કે રસના સિદ્ધાંતમાં ક્યાં અને કેવી રીતે સમાસ મળે એની વિમાસણ થાય, પણ એને સમાસ મળે એ રીતે ધ્વનિ કે રસના સિદ્ધાંતને વિસ્તારવાનું હું પસંદ કરું. ધ્વનિ કે રસના સિદ્ધાંતને છોડવાને બદલે એમ કરવાનું ખાસ પસંદ કરું કેમ કે કેવળ અભિવ્યક્તિકૌશલની તથા વસ્તુવર્ણનની આસ્વાદ્યતા સ્વીકારવા છતાં સામાન્યત: રસાભાવાદિની અભિવ્યક્તિને આવરી લેતા ધ્વનિસિદ્ધાંતની કસોટી જ કાવ્યત્વના નિર્ણય માટે સૌથી વધુ કાર્યસાધક હોવાનું પ્રતીત થાય છે. કાવ્ય વાચ્યવાચકવ્યાપારથી કંઈક વિશેષ છે એ ધ્વનિસિદ્ધાંતનો પાયો જ અચલ છે. | આપણે કદાચ શબ્દમાં બરાબર ન મૂકી શકીએ એવું કંઈકંઈ આ કાવ્યમાંથી સ્ફુરતું અનુભવી શકાય છે. (આનંદવર્ધન પ્રતીયમાન અર્થને અંગનાની અંગશોભાથી અલગ એવા એના લાવણ્ય સાથે સરખાવે છે એમાં એની અવર્ણનીયતા નથી સૂચવાતી શું?) એને ધ્વનિ કે રસના સિદ્ધાંતમાં ક્યાં અને કેવી રીતે સમાસ મળે એની વિમાસણ થાય, પણ એને સમાસ મળે એ રીતે ધ્વનિ કે રસના સિદ્ધાંતને વિસ્તારવાનું હું પસંદ કરું. ધ્વનિ કે રસના સિદ્ધાંતને છોડવાને બદલે એમ કરવાનું ખાસ પસંદ કરું કેમ કે કેવળ અભિવ્યક્તિકૌશલની તથા વસ્તુવર્ણનની આસ્વાદ્યતા સ્વીકારવા છતાં સામાન્યત: રસાભાવાદિની અભિવ્યક્તિને આવરી લેતા ધ્વનિસિદ્ધાંતની કસોટી જ કાવ્યત્વના નિર્ણય માટે સૌથી વધુ કાર્યસાધક હોવાનું પ્રતીત થાય છે. કાવ્ય વાચ્યવાચકવ્યાપારથી કંઈક વિશેષ છે એ ધ્વનિસિદ્ધાંતનો પાયો જ અચલ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ચારુત્વ પર આધારિત કાવ્યપ્રકાર|વાચ્યના ચારુત્વ પર આધારિત કાવ્યપ્રકાર]] | |previous = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ચારુત્વ પર આધારિત કાવ્યપ્રકાર|વાચ્યના ચારુત્વ પર આધારિત કાવ્યપ્રકાર]] | ||
|next = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ધ્વ. રસના સંપ્રત્યયને હાનિકારક?|ધ્વનિવિચાર રસના સંપ્રત્યયને હાનિકારક?]] | |next = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ધ્વ. રસના સંપ્રત્યયને હાનિકારક?|ધ્વનિવિચાર રસના સંપ્રત્યયને હાનિકારક?]] | ||
}} | }} |
edits