સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ઔચિત્યવિચાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
No edit summary
Line 6: Line 6:
ઔચિત્ય એ કોઈ વસ્તુલક્ષી સિદ્ધાંત નથી, પણ એક મૂલ્યનિર્ણય છે એ હરિવલ્લભ ભાયાણીની વાત સાચી છે. (કાવ્યમાં શબ્દ, પૃ.૧૫૯) ઔચિત્યનો નિર્ણય એટલાંબધાં સંયોગો – પરિબળો પર આધાર રાખે છે કે કાવ્યરસિકોના નિર્ણયો જુદા પડે તો એથી આશ્ચર્ય પામવા જેવું નથી. આપણા પ્રાચીન કાવ્યશાસ્ત્રમાં એક જ નિરૂપણના ઔચિત્ય-અનૌચિત્ય પરત્વે જુદા અભિપ્રાયો મળવાના. મને પોતાને ક્ષેમેન્દ્રનાં અનૌચિત્યનાં બધાં ઉદાહરણો પ્રતીતિકર લાગ્યાં નથી. તેમ છતાં કાવ્યાસ્વાદમાં ઔચિત્યનો ખ્યાલ પ્રવર્ત્યા વિના રહેતો નથી, કાવ્યવિવેચનમાં ઔચિત્યનો નિર્ણય ટાળી શકાતો નથી અને આપણા કાવ્યશાસ્ત્રીઓએ એ માટે જે આધારો આપણને સંપડાવ્યા છે તેની ઉપકારકતા અવગણવા જેવી નથી. સ્વસ્થ ને સદ્ધર કાવ્યસમજ તરફ એ આપણને લઈ જાય છે. રસપ્રકરણમાં ઔચિત્ય વિશે વિશેષ વાત કરવાનો પ્રસંગ આવશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
{{HeaderNav
{{HeaderNav
|previous =  [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ગુણરીતિવિચાર|ગુણરીતિવિચાર]]

|next =  [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/દોષવિવેક|દોષવિવેક]]

}}
}}

Navigation menu