17,546
edits
(+1) |
No edit summary |
||
Line 17: | Line 17: | ||
વિભાવની કેવી અસાધારણતા શક્ય છે તે સુંદરમ્ની વાર્તા ‘પ્રસાદજીની બેચેની’ બતાવે છે. પ્રસાદજીની બેચેની શા કારણે છે? એક બજારુ ઓરતના મુખમાંથી, રતિસુખ પછીની નિદ્રાધીન અવસ્થામાં, સંભળાયેલો “યા રહીમ! યા રસૂલ!” એ ઉદ્ગાર. એક બજારુ ઓરતને અલ્લાહ સાથે શી નિસબત એ વિચાર પ્રસાદજીને બેચેન કરી મૂકે છે. બજારુ ઓરત વિશેની એમની ધારણા હચમચી ગઈ છે, કદાચ એમના ધાર્મિક ખ્યાલો પણ હચમચી ઊઠ્યા છે. | વિભાવની કેવી અસાધારણતા શક્ય છે તે સુંદરમ્ની વાર્તા ‘પ્રસાદજીની બેચેની’ બતાવે છે. પ્રસાદજીની બેચેની શા કારણે છે? એક બજારુ ઓરતના મુખમાંથી, રતિસુખ પછીની નિદ્રાધીન અવસ્થામાં, સંભળાયેલો “યા રહીમ! યા રસૂલ!” એ ઉદ્ગાર. એક બજારુ ઓરતને અલ્લાહ સાથે શી નિસબત એ વિચાર પ્રસાદજીને બેચેન કરી મૂકે છે. બજારુ ઓરત વિશેની એમની ધારણા હચમચી ગઈ છે, કદાચ એમના ધાર્મિક ખ્યાલો પણ હચમચી ઊઠ્યા છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસવિવેચન કઈ રીતે સાર્થક બને?|રસવિવેચન કઈ રીતે સાર્થક બને?]] | |previous = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસવિવેચન કઈ રીતે સાર્થક બને?|રસવિવેચન કઈ રીતે સાર્થક બને?]] | ||
|next = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/અનુભાવવૈશિષ્ટ્ય|અનુભાવવૈશિષ્ટ્ય]] | |next = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/અનુભાવવૈશિષ્ટ્ય|અનુભાવવૈશિષ્ટ્ય]] | ||
}} | }} |
edits