અર્વાચીન કવિતા/કવિ નર્મદાશંકર લાલશંકર: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
(+1)
 
Line 43: Line 43:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> રે નર્મદ અંધારી રાત, તેને મળતી તારી જાત!
{{Block center|<poem> રે નર્મદ અંધારી રાત, તેને મળતી તારી જાત!
...સહૂ સગૂં, સારાનું ભાઈ, સુંઘે ન કો કરમાઈ જાઈ.
...સહૂ સગૂં, સારાનું ભાઈ, સુંઘે ન કો કરમાઈ જાઈ.
...ટૂંકી લાંબી રાત જ હોય, તો પણ વ્હાણૂં વાયૂં જોય</poem>}}.
...ટૂંકી લાંબી રાત જ હોય, તો પણ વ્હાણૂં વાયૂં જોય</poem>}}
{{Poem2Open}}આ જ પ્રકારમાં બેસે તેવો તેનો એક બીજો નાનકડો કાવ્યગુચ્છ ‘નર્મ ટેકરી અને તે પર કરેલા વિચારમાંના કેટલાક’ એ નામનો છે. તેનું મહત્ત્વ અર્વાચીન કવિતાની રીતના વિચારપ્રધાન પ્રથમ કાવ્ય તરીકે વિશેષ ગણાય. નર્મદનાં આ કાવ્યોમાં જૂની જ્ઞાન-વૈરાગ્ય ઢબની રીતે જીવનની ભાવનાઓ અને સ્થિતિ વિશે કેટલુંક સાધારણ ચિંતન છે. પણ તેમાં ‘સુખ’ મથાળા હેઠળ કવિએ પોતાની સુખભાવનાનો જે ચિતાર આપ્યો છે તે કવિના મનોજગતનો એક અચ્છો આલેખ છે :

Line 88: Line 88:
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્ત્રીશિક્ષણ સંબંધી, ઘરસંસાર સંબંધી તથા સ્ત્રીઓને ગાવા માટે પણ દલપતની રીતિએ નર્મદે ગીતો લખ્યાં છે, પણ નર્મદમાં ગીતશક્તિ બહુ જ અલ્પ છે. આ ગીતોમાં સૃષ્ટિસૌંદર્યનાં વર્ણન કરતી કોઈક સુંદર પંક્તિઓ આવે છે, અને એ પ્રદેશમાં નર્મદની કલમ વધારે કળામય બની વિચરે છે. પણ તેની કેટલીક ગરબીઓમાં તે પોતાના જોસ્સામાં તથા ઉપદેશકપણામાં મસ્ત થઈ સામાજિક શિષ્ટતાને પણ કોરે મૂકી દે છે.

દલપતનું જોઈને જ લખેલા માતાપિતાના સ્તવનમાં તેણે તેની લાક્ષણિકતા પ્રમાણે ઘણી વિગતો ભરી છે, જેમાંની ઘણીખરી કુત્સિત જેવી છે; તોય બેએક પંક્તિઓ વીણીને સંઘરવા જેવી છે
દલપતનું જોઈને જ લખેલા માતાપિતાના સ્તવનમાં તેણે તેની લાક્ષણિકતા પ્રમાણે ઘણી વિગતો ભરી છે, જેમાંની ઘણીખરી કુત્સિત જેવી છે; તોય બેએક પંક્તિઓ વીણીને સંઘરવા જેવી છે :
{{Poem2Close}} :
{{Poem2Close}}
{{Block center|<poem> પ્રિતે ધાવતો ધાવિને મારિ માથું
{{Block center|<poem>પ્રિતે ધાવતો ધાવિને મારિ માથું
...અરે છાતિ ને મૂછના વાળ તાણ્યા,
...અરે છાતિ ને મૂછના વાળ તાણ્યા,
તમે રીસ ને વેર લેશે ન આણ્યાં.</poem>}}
તમે રીસ ને વેર લેશે ન આણ્યાં.</poem>}}
Line 124: Line 124:
જટાને સંકેલી વડ તજી ગિરીએ જઈ રહ્યા.</poem>}}
જટાને સંકેલી વડ તજી ગિરીએ જઈ રહ્યા.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લાવણીમાં લખેલું ‘જગકર્તાની સ્તુતિ’ નર્મદનું એક વિરલ લાવણ્યમય કાવ્ય કહેવાય તેવું છે
લાવણીમાં લખેલું ‘જગકર્તાની સ્તુતિ’ નર્મદનું એક વિરલ લાવણ્યમય કાવ્ય કહેવાય તેવું છે.
{{Poem2Close}}.
{{Poem2Close}}
'''(૩) પ્રેમનાં કાવ્યો'''
'''(૩) પ્રેમનાં કાવ્યો'''
{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu