અર્વાચીન કવિતા/‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} <center><big>'''‘સાગર’ – જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી'''</big></center> <center><big>'''[૧૮૮૩ – ૧૯૩૬]'''</big></center> {{right|'''સાગરની શક્તિ-અશક્તિ'''}} {{Poem2Open}} થાકેલું હૃદય (૧૯૦૯), દીવાને સાગર (૧૯૧૬), દીવાને સાગર ભા.ર (૧૯૩૬). બાલાશં...")
 
(+1)
 
Line 64: Line 64:
અનુપ્રાસ તથા યમક વગેરેનો ખૂબીપૂર્વક ઉપયોગ કરીને પણ સાગર અનેરું ચારુત્વ તથા અર્થવાહકતા સાધે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
હાં! હાં! જડી બૂટી જડી! એક જ મતિ એક જ ગતિ :
{{Block center|<poem>હાં! હાં! જડી બૂટી જડી! એક જ મતિ એક જ ગતિ :
ગુરુ શબ્દ તરુવર પર ચડી-ચડી તે ચડી દિલવેલડી,

...મુર્શિદનો લાગ્યો શબદ–
{{gap|4em}}...મુર્શિદનો લાગ્યો શબદ–
વેઠ્યાં મીઠાં દિલનાં દરદ–
{{gap|4em}}વેઠ્યાં મીઠાં દિલનાં દરદ–
રદ-રદ! અજી! ઓરત મરદ! ઉઘડી અજાયબ આંખડી!
રદ-રદ! અજી! ઓરત મરદ! ઉઘડી અજાયબ આંખડી!</poem>}}
સાગરનાં ભજનોએ જૂના સંતકવિઓની મધુરતા તથા વેધકતા પણ ધારણ કરી છે. ‘નવાનગરના રાજવી’ પરમાત્માનો સત્કાર કરતાં તે લખે છેઃ  
{{Poem2Open}}
નથી રે નગર! મ્હોલાતો નથી! વાસ્યાં અમે તો મશાણ જી!
સાગરનાં ભજનોએ જૂના સંતકવિઓની મધુરતા તથા વેધકતા પણ ધારણ કરી છે. ‘નવાનગરના રાજવી’ પરમાત્માનો સત્કાર કરતાં તે લખે છેઃ
મૌજો રે ધૂણીની માણશું; ત્રિવેણીને ન્હવાણ જી!
{{Poem2Close}}
શરીર ચીરી રે કર્યો સાથરો, આસન નવલાં નયન જી!
{{Block center|<poem>નથી રે નગર! મ્હોલાતો નથી! વાસ્યાં અમે તો મશાણ જી!
ખેલો રે ખેલો મ્હારે આંગણે, ચોખ્ખાં ચૌદે ભુવન જી!
મૌજો રે ધૂણીની માણશું; ત્રિવેણીને ન્હવાણ જી!
...નમું રે નમું સાગર રાજવી! સ્વાનુભવી મહાજન જી!
શરીર ચીરી રે કર્યો સાથરો, આસન નવલાં નયન જી!
અનલ પંખીનો રે ઈંડવો! જુગ જુગ જીવો જીવન જી!
ખેલો રે ખેલો મ્હારે આંગણે, ચોખ્ખાં ચૌદે ભુવન જી!
...નમું રે નમું સાગર રાજવી! સ્વાનુભવી મહાજન જી!
અનલ પંખીનો રે ઈંડવો! જુગ જુગ જીવો જીવન જી!</poem>}}
{{Poem2Open}}
એક બીજા ભજનમાં તે કહે છે :
એક બીજા ભજનમાં તે કહે છે :
મોત તો બેટી! મટી ગયું રે! જાગી અનભે જ્યોત!
{{Poem2Close}}
અણલિંગી ઊગ્યો આત્મા! રે! બળી જળી ગયું નિજ પોત રે!
{{Block center|<poem>મોત તો બેટી! મટી ગયું રે! જાગી અનભે જ્યોત!
પૂર્વે જન્મ્યા એક કબીરા! કે બીજા સાગરરાજ!
અણલિંગી ઊગ્યો આત્મા! રે! બળી જળી ગયું નિજ પોત રે!
પણ સાચું દલ હો આપણું રે, તો તારે ગુરુજી જહાજ રે!  
પૂર્વે જન્મ્યા એક કબીરા! કે બીજા સાગરરાજ!
પણ સાચું દલ હો આપણું રે, તો તારે ગુરુજી જહાજ રે!</poem>}}
{{Poem2Open}}
આ ભજનોમાં ‘ગુરૂ ઘનચક્કર’નાં ભજનો તેમની મસ્તી તથા બળને લીધે ખાસ ધ્યાન ખેંચે તેવાં છે.

સાગરની શક્તિ ભજનો, ધૂનો તથા ગઝલોમાં એકસરખી પ્રગટે છે, છતાં ગઝલોમાં તેમની લાક્ષણિકતા સૌથી વિશેષ છે.

સંતબાની
{{Poem2Close}}
'''સંતબાની'''
{{Poem2Open}}
સાગરનાં કાવ્યોમાં સાહિત્યિક છટાઓ ઉપરાંત આ જે સંગીતક્ષમતા, ધૂન તથા સંતની બાની છે, તેનું કારણ એ છે કે તે માત્ર કાવ્યકાર જ નથી રહ્યા, પણ જીવનના ઉત્તરકાળમાં એક અચ્છા ભજનિક, તથા ‘સ્વાનુભવી’ સંત બનેલા છે. જૂની સંતપ્રણાલી સાથે તેમણે આધ્યાત્મિક અને વાચિક ઉભયવિધ સંબંધ જાળવ્યો છે. તેમનું આધ્યાત્મિક અનુયાયી મંડળ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સુધી ફેલાયેલું છે. આ કાવ્યો અનેક વાર ભજનમંડળોમાં ગવાયેલાં છે. તેમના એક ભક્તના કથન મુજબ ‘રસોન્મત્ત સૂફીની અને ગોપીની બ્રાહ્મી ભાવનાઓ દ્વારા પરમાત્માનો સંપૂર્ણ સ્વાનુભવ તેમણે આ વાણીમાં પ્રગટ કર્યો છે.’ પરમાત્માના અનુભવની ગૂઢ વસ્તુ બાજુએ મૂકીએ તોપણ સાગરની વાણીમાં રસોન્મત્ત બ્રાહ્મી ભાવનાઓ તો છે જ. અને સાગર પોતાને ‘સ્વાનુભવી મહારાજ!’, ‘શાહ સાગર’ તથા કબીર પછી બીજો જન્મેલો ‘સાગરરાજ’ કહે છે તેની પાછળ કોઈક જીવનાનુભવનો સાચો રણકાર છે એમાં શંકા નથી. એમના પ્રત્યક્ષ જીવનમાં ઘણી મસ્તી હતી, નિજાનંદનો સાક્ષાત્કાર હતો, અને તે તત્ત્વને તેમણે વાણી આપી છે એમ કહેવું પડશે. કવિતા કરવાના ઉત્સાહભર્યા પૂર્વકાળમાં સાગરને જે કલાસિદ્ધિ નથી મળી, તે ઉત્તરકાળમાં મળી શકી છે. તેમનું કાર્ય સ્વસ્થ જાગ્રત કળાકાર કરતાં આપોઆપ બની આવતી કળાકૃતિઓના રચનાર તરીકે વિશેષ છે.  

આ મસ્તરંગની કવિતા હંમેશાં પોતાની મસ્તી ઉપર જ નજર ઠેરવેલી રાખે છે. તેમાં બૌદ્ધિક શિથિલતા હોવા છતાં તેના ઉત્તમ આવિષ્કાર વખતે કળા તેમાં આપોઆપ આવી જાય છે, તોપણ તે હંમેશાં આવે જ છે એમ નથી. અને આ મસ્તોને તેની પડી પણ હોતી નથી. સાગરના પછી આ રીતનો કોઈ ‘સ્વાનુભવી’ કવિ ગુજરાતી કવિતામાં હજી લગી થયો નથી.

{{HeaderNav2
{{right|'''ત્રિભુવનનું સ્વાયત્ત પ્રતિભાબળ'''}}<br>{{HeaderNav2
|previous =   ‘મસ્ત કવિ’–ત્રિભુવન પ્રેમશંકર
|previous =   ‘કલાપી’–સુરસિંહજી ગોહેલ
|next =  ખંડક ૨ : સંસ્કૃત જાગૃતિના કવિઓ 
|next =  ‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી
}}
}}
17,546

edits

Navigation menu