17,293
edits
(+1) |
(+1) |
||
Line 2: | Line 2: | ||
<center><big>'''‘મકરન્દ’ – રમણભાઈ મહીપતરામ નીલકંઠ'''</big></center> | <center><big>'''‘મકરન્દ’ – રમણભાઈ મહીપતરામ નીલકંઠ'''</big></center> | ||
<center>[૧૮૬૮ – ૧૯૨૮]</center> | <center>[૧૮૬૮ – ૧૯૨૮]</center> | ||
{{right|'''તેમની ગંભીર કવિતાપ્રવૃત્તિ'''}} | {{right|'''તેમની ગંભીર કવિતાપ્રવૃત્તિ'''}}<br> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 19: | Line 19: | ||
નિરાશાએ ઘેરી પ્રકૃતિ અમને સર્વ દિસતી; | નિરાશાએ ઘેરી પ્રકૃતિ અમને સર્વ દિસતી; | ||
અમે ના લેખન્તા પ્રકૃતિ કરી આનન્દમય તેં – | અમે ના લેખન્તા પ્રકૃતિ કરી આનન્દમય તેં – | ||
અમારા મોહેથી વિકૃતિ નહિ તેમાં કદિ બને</poem>}} | અમારા મોહેથી વિકૃતિ નહિ તેમાં કદિ બને.</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કાવ્યોમાં રમણભાઈ વિરલ ઉચ્ચ ભાવાનુભવની કેટલીક ક્ષણોને અત્યંત સમર્થ રીતે રજૂ કરે છે. ‘બારણે પુકાર’નું ગાન સાંભળતાં સાંભળતાં,{{Poem2Close}} | આ કાવ્યોમાં રમણભાઈ વિરલ ઉચ્ચ ભાવાનુભવની કેટલીક ક્ષણોને અત્યંત સમર્થ રીતે રજૂ કરે છે. ‘બારણે પુકાર’નું ગાન સાંભળતાં સાંભળતાં, | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ચક્ષુની સમીપથી જ અક્ષરો ખસી ગયા; | ચક્ષુની સમીપથી જ અક્ષરો ખસી ગયા; |
edits