અર્વાચીન કવિતા/‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <center><big>'''‘પ્રેમભક્તિ’ – ન્હાનાલાલ દલપતરામ કવિ'''</big></center> <center>[૧૮૭૭ - ૧૯૪૬]</center> {{Poem2Open}} કેટલાંક કાવ્યો, ભાગ ત્રણ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫), રાજસૂત્રોની કાવ્યત્રિપુટિ (૧૯૦૩), વસન્તોત્સવ (૧૯૦૫), ઇન્દુક...")
 
No edit summary
Line 153: Line 153:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''‘ઓજ અને અગર’ તથા ‘ગોપિકા’'''
'''‘ઓજ અને અગર’ તથા ‘ગોપિકા’'''
{{Poem2Open}}
{{Poem2Open}}
ઓજ અને અગર’માં પણ પ્રણયનું મધુર નિરૂપણ છે. જોકે એને કવિએ મોટી ઉંમરે સુધારેલું હોવાથી એમાં ચર્ચાઓ અને વ્યાખ્યાનો વધી પડેલાં છે, છતાં તેમાં ‘વસન્તોત્સવ’ની કોમળતા છે. એમાં ગામડાંના જીવનના આર્થિક પ્રશ્નોનો આછોતરો સ્પર્શ છે, પણ તે બહુ ગૌણ છે. કવિનું ‘ગોપિકા’ ‘ઇન્દુકુમાર’ અને ‘જયા અને જયન્ત’ પછી લખાયેલું છતાં તેમાં ગુજરાતના જીવનનો સ્પર્શ જળવાયો છે, અને તેથી તે આ બે કૃતિઓની સાથે બેસે તેવું છે. નાટક તરીકે એની સરળતા પણ આકર્ષક છે. અહીં પ્રણય કરતાં જીવનના કેટલાક પ્રશ્નો, શહેરના વિલાસ અને રોગો, ગામડાંની નબળી આર્થિક સ્થિતિ, દરિદ્ર ખેતી અને કેળવણી, ભણેલાઓ અને અભણના સંબંધો વગેરેને, અર્થાત્‌ સંસ્કૃતિના અને પ્રકૃતિના સંબંધોને કવિએ વિશેષ સ્થાન આપ્યું છે.
‘ઓજ અને અગર’માં પણ પ્રણયનું મધુર નિરૂપણ છે. જોકે એને કવિએ મોટી ઉંમરે સુધારેલું હોવાથી એમાં ચર્ચાઓ અને વ્યાખ્યાનો વધી પડેલાં છે, છતાં તેમાં ‘વસન્તોત્સવ’ની કોમળતા છે. એમાં ગામડાંના જીવનના આર્થિક પ્રશ્નોનો આછોતરો સ્પર્શ છે, પણ તે બહુ ગૌણ છે. કવિનું ‘ગોપિકા’ ‘ઇન્દુકુમાર’ અને ‘જયા અને જયન્ત’ પછી લખાયેલું છતાં તેમાં ગુજરાતના જીવનનો સ્પર્શ જળવાયો છે, અને તેથી તે આ બે કૃતિઓની સાથે બેસે તેવું છે. નાટક તરીકે એની સરળતા પણ આકર્ષક છે. અહીં પ્રણય કરતાં જીવનના કેટલાક પ્રશ્નો, શહેરના વિલાસ અને રોગો, ગામડાંની નબળી આર્થિક સ્થિતિ, દરિદ્ર ખેતી અને કેળવણી, ભણેલાઓ અને અભણના સંબંધો વગેરેને, અર્થાત્‌ સંસ્કૃતિના અને પ્રકૃતિના સંબંધોને કવિએ વિશેષ સ્થાન આપ્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''‘પ્રેમકુંજ’'''
'''‘પ્રેમકુંજ’'''
17,602

edits

Navigation menu