અર્વાચીન કવિતા/‘લલિત’–જન્મશંકર મહાશંકર બુચ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big>'''લલિત – જન્મશંકર મહાશંકર બુચ'''</big></center> <center>(૧૮૭૭ – ૧૯૪૬)</center> {{Poem2Open}} લલિતનાં કાવ્યો (૧૯૧૨), વડોદરાને વડલે (૧૯૧૪), લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૨), લલિતનો લલકાર (૧૯૫૨) ‘લલિતના કાવ્યછોડ ઉપર...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 34: Line 34:
‘લલિતનાં કાવ્યો’ ભાગ-રનાં કાવ્યોમાં પ્રાસ યમક વગેરેનો અતિરેક ઘણો લાગે છે. સ્ત્રી મહિમા ગાવા તરફ તેમની નજર ઘણી વળી છે. ચિંતનાત્મક વસ્તુને તેમજ હિમાલય અને ગંગા જેવા વિષયોને સ્પર્શવાનો પણ પ્રયત્ન છે, પણ તેમાં તે બહુ સફળ નથી થયા. તેમની પાસે જીવનનું દર્શન કે સર્જક કલ્પનાબળ ઓછું હોવાથી તેઓ વિષયની આસપાસ ઊર્મિઓનું અતિશયોક્તિવાળું ગુંફન કર્યા કરે છે. એમ છતાં તેમનામાં કેટલીક વાર સાચી પ્રેરણાનું ગુપ્ત દ્વાર કોક વાર સાચેસાચ ઊઘડી આવેલું છે અને એમાંથી ‘મઢૂલી’ ‘વિજોગણ વાંસલડી’ અને ‘એકલરામ’ જેવાં તત્ત્વના સાચા સ્પર્શવાળાં, કલ્પનાની સાચી રણક બતાવતાં તેમજ દર્શનની કંઈક ઝાંખી કરાવતાં કાવ્ય પ્રગટ્યાં છે. તેમની ગીતશક્તિ, લયમધુરતા અને મોહક શબ્દાવલિની સામગ્રી આ કાવ્યોમાં અનુપમ સાફલ્ય પામેલી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
સીતા રે વિનાના એકલ રામ-
{{center|<poem> સીતા રે વિનાના એકલ રામ-
ઝુરે : જોને!
ઝુરે : જોને!
સતી રે વિનાના સુના શ્યામ...
સતી રે વિનાના સુના શ્યામ...</poem>}}
{{Poem2Open}}
રામની આ એકલતાની વ્યથા ગુજરાતી કવિઓમાં એક લલિતને જ આવી કરુણ રીતે સ્પર્શી ગઈ છે. વિયોગનું દર્દ સમજવું લલિતને ઘણું સહજ લાગે છે. કૃષ્ણનો વિજોગ પામેલી વાંસળી તો કૃષ્ણજીવનને અંગેના નિરવધિ કાવ્યસર્જનમાં કદાચ એક લલિતને મુખે જ પોતાની વ્યથા ગાતી થઈ છે.

કાલાઘેલા કાનૂડાની
{{Poem2Close}}
ઝૂરે વિજોગણ વાંસલડી.
{{Block center|<poem>કાલાઘેલા કાનૂડાની
સોરઠને સાગરસંગમ
{{gap}}ઝૂરે વિજોગણ વાંસલડી.
પ્રભાસને પીપળે હૃદયંગમ,
સોરઠને સાગરસંગમ
પૂર્વજને સૂર પંચમ
પ્રભાસને પીપળે હૃદયંગમ,
ઝંખે વ્હીલી વાંસલડી !
પૂર્વજને સૂર પંચમ
***
{{gap}}ઝંખે વ્હીલી વાંસલડી !
અધુરે મધુરે સૂરે,
<center>*{{gap}}*{{gap}}*</center>અધુરે મધુરે સૂરે,
...સ્ફુરે કંઇ દૂર અદૂરે,
...સ્ફુરે કંઇ દૂર અદૂરે,
કંપે ઘાયલ વાંસલડી!
{{gap}}કંપે ઘાયલ વાંસલડી!
...ઝરણી જે જન્માંતરની,
...ઝરણી જે જન્માંતરની,
કરણી જે કાળાંતરની,
કરણી જે કાળાંતરની,
અભિસરણી જે અંતરની
અભિસરણી જે અંતરની
જંપે ક્યાંથી વાંસલડી?
{{gap}}જંપે ક્યાંથી વાંસલડી?</poem>}}
{{Poem2Open}}
લલિતની ગીતશક્તિના ઉત્તમ પ્રતીક તરીકે આ પંક્તિઓ, આ વિરહણી બંસરીના સનાતન વિલાપનો આ ઉદ્‌ગાર હમેશાં સજીવન રહે તેવાં છે.
લલિતની ગીતશક્તિના ઉત્તમ પ્રતીક તરીકે આ પંક્તિઓ, આ વિરહણી બંસરીના સનાતન વિલાપનો આ ઉદ્‌ગાર હમેશાં સજીવન રહે તેવાં છે.
{{Poem2Close}}

<hr>
{{reflist}}
<br>{{HeaderNav2
<br>{{HeaderNav2
|previous =    ખંડક ૩ : અન્ય કવિઓ
|previous =    નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ
|next =  નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ
|next =  દામોદર ખુશાલદાસ બોટાદકર
}}
}}