અર્વાચીન કવિતા/અરજુન ભગત: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} <center><big>'''અરજુન ભગત'''</big></center> <center>(આશરે ૧૮૫૦થી ૧૯૦૦)</center> <center>'''અરજુનવાણી (૧૯૨૨)'''</center> {{Poem2Open}} અરજુનનાં ભજનોમાં એક નવા જ પ્રકારની ઝલક દેખાય છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની તળપદી ભાષા ગુજ...")
 
(+1)
Line 24: Line 24:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જાવાં જરૂર, તારે જાવાં જારૂર, માયા-મજાૂર, તારે જાવાં જરૂર.
{{Block center|<poem>જાવાં જરૂર, તારે જાવાં જારૂર, માયા-મજાૂર, તારે જાવાં જરૂર.
ઊંછું છે ઊર, નથી દેખાતો સૂર, મૂકી કસ્તૂર કાગ લીધું કપૂર. જાવાં.
ઊંછું છે ઊર, નથી દેખાતો સૂર, મૂકી કસ્તૂર કાગ લીધું કપૂર. {{right|જાવાં.}}
હુકમ હજાૂર તારે માથે મંજૂર, વાગે રણતૂર, કેમ સૂતો અસૂર? જાવાં.
હુકમ હજાૂર તારે માથે મંજૂર, વાગે રણતૂર, કેમ સૂતો અસૂર? {{right|જાવાં.}}
આવ્યું છે પૂર, વહે ગંગા ભરપૂર, લૂલા લંગૂર, બૂડે અંગ અધૂર. જાવાં.  
આવ્યું છે પૂર, વહે ગંગા ભરપૂર, લૂલા લંગૂર, બૂડે અંગ અધૂર. {{right|જાવાં. }}
બળીઆ બહાદૂર નથી દેખાતા દૂર, ચગદાઈને ચૂર, જેમ પીલી મસૂર. જાવાં
બળીઆ બહાદૂર નથી દેખાતા દૂર, ચગદાઈને ચૂર, જેમ પીલી મસૂર. {{gap}}{{right|જાવાં}}
ખાધું ખજુર, કીધી વાણી કુરૂર, સાચું છે સૂર, કોણ કાઢે કસૂર. જાવાં.
ખાધું ખજુર, કીધી વાણી કુરૂર, સાચું છે સૂર, કોણ કાઢે કસૂર. {{right|જાવાં.}}
નરખી લે નૂર તારું છોડી ફિતૂર, અરજુન મયૂર બોલે વાણી મધુર. જાવાં.</poem>}}
નરખી લે નૂર તારું છોડી ફિતૂર, અરજુન મયૂર બોલે વાણી મધુર. {{right|જાવાં.}}</poem>}}
{{Block center|<poem>અરજુન મયૂરની આ આટલી મધુર છતાં હજી બુદ્ધિપ્રધાન કૃત્રિમ ભાસતી રચના છે. એની સ્વયંભૂ અને પ્રેરિત વાણીની ચોટ આના કરતાં ઘણી વિશેષ છે. એની એ વાણી ‘ખોજ’, ‘અનુભવ’ અને ‘બોધ’ એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. એમાંથી બોધનાં કાવ્યોમાં એકના એક વિચારતત્ત્વનું તથા દૃષ્ટાંતોનું જરા વિશેષ પ્રમાણમાં પુનરાવર્તન આવે છે, તોપણ તેની અનુપમ દૃષ્ટાંતશક્તિ એમાંનાં સંખ્યાબંધ ગીતોમાં જણાઈ આવે છે. એ બોધમાં અજ્ઞાની જીવ પ્રત્યે કરડાકી છે, તથા અજ્ઞાનને નાશ કરવાનો જ્વલંત પુણ્યપ્રકોપ છે. એવે વખતે વાણી અત્યંત અસરકારક બનવા છતાં કદીક ગ્રામ્યતામાં સરી પડે છે; પરંતુ ખોજ અને અનુભવનાં કાવ્યોમાં અરજુનની લાક્ષણિક વાણી અનવદ્ય, સુંદર, નૂતન પ્રફુલ્લ અને ઉન્નત કલ્પનાથી યુક્ત રૂપમાં જોવા મળે છે.

અનુભવનાં કાવ્યોમાં, આપણા કેટલાક પ્રખર વ્યક્તિત્વવાળા અખા અને ભોજા જેવા થોડાક કવિઓમાં જ જે તત્ત્વ જોવા મળે છે તે વીર્યનો અંશ ખૂબ લાક્ષણિક રીતે તરી આવે છે. આ પ્રદેશ પણ દુર્બળ હતાશ વૈરાગ્યનો નહિ પણ જીવનમાં એક પરમ વીર્યને અવકાશ આપતી પ્રવૃત્તિનો છે, એ અરજુન સબળ વાણીમાં બતાવી આપે છે.</poem>}}

Line 35: Line 35:
વાઘ વેરીની સાથે વનમાં વઢું!
વાઘ વેરીની સાથે વનમાં વઢું!
જાહેર ઝુઝું હું જગત જુતું;
જાહેર ઝુઝું હું જગત જુતું;
તારે પ્રતાપે તાપી રેવા તરૂં.
તારે પ્રતાપે તાપી રેવા તરૂં.</poem>}}
<center>*<center>
<center>*<center>
જેવું રામલખમણનું બાણ, તેવી શુરવીર મારી વાણ!
{{Block center|<poem>જેવું રામલખમણનું બાણ, તેવી શુરવીર મારી વાણ!
તન મસ્તકમાં તાકી મારું, ફાટે પર્વત પહાણ!
તન મસ્તકમાં તાકી મારું, ફાટે પર્વત પહાણ!
ફાટી તૂટી કટકા થઈને થાશે કચ્ચર ઘાણ!
ફાટી તૂટી કટકા થઈને થાશે કચ્ચર ઘાણ!</poem>}}
<center>*<center>
<center>*<center>
મત લડના બહાદૂર! મેરે સંગ મત લડના બહાદૂર!
{{Block center|<poem>મત લડના બહાદૂર! મેરે સંગ મત લડના બહાદૂર!
ઉડ ગયે આકકે તુલ! મેરે સંગ મત લડના બહાદૂર!
ઉડ ગયે આકકે તુલ! મેરે સંગ મત લડના બહાદૂર!
...રામનામકી નોબત બાજે, ચડે શૂરાકું શૂર;
...રામનામકી નોબત બાજે, ચડે શૂરાકું શૂર;
Line 59: Line 59:
{{center|*}}
{{center|*}}
{{Block center|<poem> આવજો તમે હો પ્યારા, આવજો તમે!
{{Block center|<poem> આવજો તમે હો પ્યારા, આવજો તમે!
પ્રેમપત્રી વાંચી વ્હેલા આવજો તમે :
{{gap|4em}}પ્રેમપત્રી વાંચી વ્હેલા આવજો તમે :
...ચંદ્ર ને ચકોર જેમ ચિત મારું ભમે,
...ચંદ્ર ને ચકોર જેમ ચિત મારું ભમે,
પ્રભુ ન આપી પાંખ, ઊડી આવતે અમે.
{{gap|4em}}પ્રભુ ન આપી પાંખ, ઊડી આવતે અમે.
વાર ન લગાડો વાલા સૂર્ય આથમે,
વાર ન લગાડો વાલા સૂર્ય આથમે,
એક પલક કલપ સમી કહાડું હું ક્યમે.  
{{gap|4em}}એક પલક કલપ સમી કહાડું હું ક્યમે.  
સ્વામી વિનંતી સુણજો, નારી ચરણમાં નમે,
સ્વામી વિનંતી સુણજો, નારી ચરણમાં નમે,
હિરા મોતી હાર આપું તમને જે ગમે.
{{gap|4em}}હિરા મોતી હાર આપું તમને જે ગમે.
આપના વિજોગે નારી અન્ન નહિ જમે,
આપના વિજોગે નારી અન્ન નહિ જમે,
આજથી અરજુન આવો દિન પાંચમે.</poem>}}
{{gap|4em}}આજથી અરજુન આવો દિન પાંચમે.</poem>}}
{{Poem2Open}}
કલ્પનાની ઊંચી પહોંચ તથા કવિત્વશક્તિના ઉત્તમ આવિર્ભાવવાળા ગીતોના પ્રતિનિધિ તરીકે અરજુનનું નીચેનું ગીત રજૂ કરી શકાય :
કલ્પનાની ઊંચી પહોંચ તથા કવિત્વશક્તિના ઉત્તમ આવિર્ભાવવાળા ગીતોના પ્રતિનિધિ તરીકે અરજુનનું નીચેનું ગીત રજૂ કરી શકાય :
વનમાં વ્હાલે વેણ વગાડી!
{{Poem2Close}}
વગાડી રે, વનમાં વ્હાલે વેણ વગાડી!
{{Block center|<poem>વનમાં વ્હાલે વેણ વગાડી!
વેણ વગાડી ને સૂતી જગાડી
{{gap|4em}}વગાડી રે, વનમાં વ્હાલે વેણ વગાડી!
રોમે રોમે આંખ ઉઘાડી!
વેણ વગાડી ને સૂતી જગાડી
જંગલાંની ઝાડી દિલમાં દેખાડી
{{gap|4em}}રોમે રોમે આંખ ઉઘાડી!
મનમાંહે મોહ પમાડી,
જંગલાંની ઝાડી દિલમાં દેખાડી
સખી થાવ દરશન દહાડી! વનમાં.
{{gap|4em}}મનમાંહે મોહ પમાડી,
જળ જમનાનાં જરા નહિ ચાલે,
{{gap|4em}}સખી થાવ દરશન દહાડી! {{right|વનમાં.}}
ગંગા તો પડી ગઈ પછાડી!
જળ જમનાનાં જરા નહિ ચાલે,
પવન ને પાણી તો થિર થંભ્યાં
{{gap|4em}}ગંગા તો પડી ગઈ પછાડી!
વસંત ભૂલી ગઈ સાડી,
પવન ને પાણી તો થિર થંભ્યાં
નહિ ખીલી વેલ કે વાડી! વનમાં.
{{gap|4em}}વસંત ભૂલી ગઈ સાડી,
ચક્ર ચોરાશીનું ચાલતાં અટક્યું.
{{gap|4em}}નહિ ખીલી વેલ કે વાડી! {{right|વનમાં.}}
મટી ગઈ હોળી ધુલાડી!
ચક્ર ચોરાશીનું ચાલતાં અટક્યું.
અવન ગવન હવે કોણ આપે?
{{gap|4em}}મટી ગઈ હોળી ધુલાડી!
એ ખેલ જાણે ખેલાડી,
અવન ગવન હવે કોણ આપે?
મારૂં નહિ માને અનાડી! વનમાં.
{{gap|4em}}એ ખેલ જાણે ખેલાડી,
ડુંગર ડોલ્યા ને સૂરજ થોભ્યા
{{gap|4em}}મારૂં નહિ માને અનાડી! {{right|વનમાં.}}
અટકી ગઈ ચન્દ્રની ગાડી!
ડુંગર ડોલ્યા ને સૂરજ થોભ્યા
નવલખ તારા સ્થિર થયા છે
{{gap|4em}}અટકી ગઈ ચન્દ્રની ગાડી!
જોની તું પુરાણ ઉઘાડી,
નવલખ તારા સ્થિર થયા છે
અરજુન ત્યાં તો ઊભો અગાડી! વનમાં.
{{gap|4em}}જોની તું પુરાણ ઉઘાડી,
 
{{gap|4em}}અરજુન ત્યાં તો ઊભો અગાડી! {{gap}}{{right|વનમાં.}}</poem>}}
 
<hr>
{{reflist}}
<br>{{HeaderNav
<br>{{HeaderNav
|previous =    [[અર્વાચીન કવિતા/ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો|ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો]]
|previous =    ‘જ્ઞાની’-કાજી અનવરમિયાં
|next = [[અર્વાચીન કવિતા/ખંડક ૩.૧ : મુખ્ય કવિઓ|ખંડક ૧ : મુખ્ય કવિઓ]]
|next =   ‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી
}}
}}

Navigation menu