825
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૨૯. મુંબઈનગરી| નિરંજન ભગત}} <poem> ચલ મન મુંબઈનગરી, જોવા પુચ્છ વ...") |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
ચલ મન મુંબઈનગરી, | ચલ મન મુંબઈનગરી, | ||
જોવા પુચ્છ વિનાની મગરી! | જોવા પુચ્છ વિનાની મગરી! | ||
જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં, | જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં, | ||
વગર પિછાને મિત્રો જેવાં; | વગર પિછાને મિત્રો જેવાં; | ||
નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં, | નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં, | ||
આ તીરથની જાત્રા છે ના અઘરી! | આ તીરથની જાત્રા છે ના અઘરી! | ||
સિમેન્ટ, કૉંક્રીટ, કાચ, શિલા, | સિમેન્ટ, કૉંક્રીટ, કાચ, શિલા, | ||
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા; | તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા; | ||
ઇન્દ્રજાલની ભૂલવે લીલા | ઇન્દ્રજાલની ભૂલવે લીલા | ||
એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી! | એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી! | ||
રસ્તે રસ્તે ઊગે ઘાસ | રસ્તે રસ્તે ઊગે ઘાસ | ||
કે પરવાળાં બાંધે વાસ | કે પરવાળાં બાંધે વાસ |