અર્વાચીન કવિતા/(૨) સંગ્રહો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <center><big>'''(૨) સંગ્રહો'''</big></center> {{Block center|<poem>હોરી અને ગઝલો હોરી સંગ્રહ (૧૮૬૪) ગુજરાતી હોળીસંગ્રહ (૧૮૭૦) હોરીસમુદાય (૧૮૮૬) ગજલસ્તાન, ભાગ પાંચ (૧૮૭૭-૮૮) કાવ્યવિનોદ (૧૯૦૭) પંચામૃત (૧૯૧૪) લોકગીત...")
 
No edit summary
Line 131: Line 131:
૧૯૩૧, આપણી કવિતાસમૃદ્ધિ, સં. બળવંતરાય ક. ઠાકોર. અત્યાર લગીનાં કાવ્યસંપાદનોમાં આ સંગ્રહ ઘણો વિલક્ષણ છે. શાળાઓના અભ્યાસની દૃષ્ટિએ નહિ પણ કવિતાના શુદ્ધ અને ઉત્તમ રૂપના અભ્યાસની દૃષ્ટિએ આ સંગ્રહનું સંપાદન કરવામાં આવેલું છે. કવિતાનાં ભિન્નભિન્ન તત્ત્વોને સ્પર્શતી ટીકા આ સંગ્રહની ખાસ વિશેષતા છે. આમાં કાવ્યના રસ ઉપરાંત કાવ્યદૃષ્ટિની કેણવણીને લક્ષ્ય રૂપે સંપાદકે વિશેષ રાખી છે. અને એ રીતે ગુજરાતની કવિતા-રુચિને ઘડવામાં આ સંગ્રહે ઠીક ભાગ ભજવ્યો છે. આ સંગ્રહની બીજી આવૃત્તિ (૧૯૩૯)માં અંદરની કૃતિઓમાં ઘણો ઉમેરો તથા વધઘટ થવાથી તે બીજા સંગ્રહ જેવો જ બન્યો છે. ત્રીજી આવૃત્તિ (૧૯૪૪)માં પોતાની પસંદગીને ઠેઠ ૧૯૩૯ લગીની કવિતા સુધી લઈ આવી સંપાદક આ ત્રણે સંગ્રહોમાં અર્વાચીન કવિતાના લગભગ સોથી વધુ વર્ષના પટને સ્પર્શ્યા છે. અર્વાચીન કવિતાનું આમ તદ્દન ભિન્ન દૃષ્ટિએ થયેલું આ સંપાદન સંપાદકની કવિતા તરફ જોવાની દૃષ્ટિનું પ્રતીક બનેલું છે, ઉપરાંત તે ગુજરાતી કવિતાના વિકાસનો પણ એક અચ્છો આલેખ બનેલું છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>{{HeaderNav2
<br>{{HeaderNav2
|previous =  (૧) અનુવાદો  
|previous =  (૧) અનુવાદો  
|next = સૂચિ :
|next = સૂચિ :
}}
}}

Navigation menu