આંગણે ટહુકે કોયલ/વણજારો વણજારી રમે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<big><big>{{center|'''૨૩. વણજારો વણજારી રમે'''}}</big></big></center>
<big><big>{{center|'''૨૩. વણજારો વણજારી રમે'''}}</big></big>

{{Block center|<poem>વણઝારો વણઝારી રમે સોગઠે રે લોલ,  
{{Block center|<poem>વણઝારો વણઝારી રમે સોગઠે રે લોલ,  
Line 32: Line 32:
મારે તમથી છે ઘરડાનો વાસ મારા વાલા,  
મારે તમથી છે ઘરડાનો વાસ મારા વાલા,  
હુ રે વણઝારી પરદેશની લોલ.</poem>}}
હુ રે વણઝારી પરદેશની લોલ.</poem>}}
{{Block center|<poem>લોક્ગીતોમાં નાનીનાની વાતમાં રિસામમણાં-મનામણાં બહુ સાહજિકરીતે આવતાં હોય છે કેમકે લોકગીતો એટલે લોકના ડીએનએનો ઓથેન્ટિક રીપોર્ટ! લોકગીતો પતિ-પત્ની અને પરિવારના સભ્યોની માનસિક અને શારીરિક પ્રક્રિયાનાં બોલકાં ગાણાં છે. ઘરમાં કોઈને કોઈ સાથે મતભેદ, વિવાદ વગેરે થાય એ સ્વાભાવિક છે, દરરોજ સાથે રહેતા લોકો વચ્ચે ક્યારેક ગમાઅણગમા થવાના એટલે લોકગીતોમાં એ બધું ડોકાવાનું જ પણ આવી વડછડ કે ખેંચતાણ થોડા કલાકો પુરતી જ હોય છે. પતિ-પત્નીના કજિયા ઝાકળિયાં વાદળ જેવા હોય, સમજણનો સૂરજ તપતાં જ એ વાદળ ઓગળી જતાં હોય છે.  
{{Poem2Open}}
લોક્ગીતોમાં નાનીનાની વાતમાં રિસામમણાં-મનામણાં બહુ સાહજિકરીતે આવતાં હોય છે કેમકે લોકગીતો એટલે લોકના ડીએનએનો ઓથેન્ટિક રીપોર્ટ! લોકગીતો પતિ-પત્ની અને પરિવારના સભ્યોની માનસિક અને શારીરિક પ્રક્રિયાનાં બોલકાં ગાણાં છે. ઘરમાં કોઈને કોઈ સાથે મતભેદ, વિવાદ વગેરે થાય એ સ્વાભાવિક છે, દરરોજ સાથે રહેતા લોકો વચ્ચે ક્યારેક ગમાઅણગમા થવાના એટલે લોકગીતોમાં એ બધું ડોકાવાનું જ પણ આવી વડછડ કે ખેંચતાણ થોડા કલાકો પુરતી જ હોય છે. પતિ-પત્નીના કજિયા ઝાકળિયાં વાદળ જેવા હોય, સમજણનો સૂરજ તપતાં જ એ વાદળ ઓગળી જતાં હોય છે.  
‘વણઝારો વણઝારી રમે સોગઠે...’ આવી જ પારિવારિક વડછડ બયાન કરતું લોકગીત છે. પતિ પત્ની વચ્ચે સોગઠે રમતાં થોડી બોલાચાલી થઇ ગઈ, પત્ની રિસાઈને ચાલી નીકળી. સસરા મનાવવા ગયા તો પુત્રવધૂ ન માની ને કહ્યું કે ઘરનો મોભ તો સાસુ છે, ઘરમાં એનું વધુ ચાલે છે એટલે એ આવે તો હું ઘેર પાછી ફરું. આવી જ રીતે જેઠ ગયા તો એને પણ આ જ જવાબ મળ્યો ને અંતે જેની સામે વાંધો પડ્યો હતો એ પતિ અહમ ત્યાગીને મનાવવા ગયો તો સ્ત્રી તરત જ માની ગઈ કે હું તમારે કારણે તો આ ઘરમાં છું, તમે બોલાવો ને હું ન આવું એવું ન બને, અંતે સૌ સારાંવાનાં થઇ ગયાં.  

આખા લોકગીતનું તારતમ્ય કાઢીએ તો સૌથી પહેલી વાત એ કે વણઝારી પોતાને પરદેશી ગણાવે છે. આપણા બાપદાદા સંતાનોને પોતાના ગામથી બને એટલા નજીકના ગામમાં અને પરિચિત પરિવારોમાં જ પરણાવતા, પરદેશમાં તો નહિ જ! વળી જયારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે અહમના ઠેકેદાર સમા પુરૂષે પોતાના, બાળકોના અને પરિવારના કલ્યાણ માટે અહમ ખંખેરીને મનામણા કરવા જવું!

આપણું લોકસંગીત જબરું છે ને?</poem>}}
આપણું લોકસંગીત જબરું છે ને?
{{Poem2Close}}
<center><big>✽</big></center>
<center><big>✽</big></center>
<br>
<br>
17,542

edits

Navigation menu