17,684
edits
(+1) |
No edit summary |
||
Line 13: | Line 13: | ||
પછી ક્લિફર્ડને શું સૂઝ્યું, તે એણે જૅકિને એક ફ્રેન્ચ ગીત ગાવા કહ્યું. જૅકિએ ના, ના, તો કર્યું, પણ પછી આગ્રહ કરવામાં લિરૉય પણ જોડાયો. જૅકિ સચિનની સામે જોઈ રહી, કે ‘તું ના પાડ ને આ લોકોને’; પણ જબરો સચિન, એણે તો ઊલટું જૅકિને એક ગીત યાદ કરાવ્યું, કે એ ગા. | પછી ક્લિફર્ડને શું સૂઝ્યું, તે એણે જૅકિને એક ફ્રેન્ચ ગીત ગાવા કહ્યું. જૅકિએ ના, ના, તો કર્યું, પણ પછી આગ્રહ કરવામાં લિરૉય પણ જોડાયો. જૅકિ સચિનની સામે જોઈ રહી, કે ‘તું ના પાડ ને આ લોકોને’; પણ જબરો સચિન, એણે તો ઊલટું જૅકિને એક ગીત યાદ કરાવ્યું, કે એ ગા. | ||
ઘણું શરમાતાં જૅકિએ કહ્યું, “સારું, ટ્રાય કરું છું.” ને પછી બહુ જ ધીમેથી, મધુરતાથી— | ઘણું શરમાતાં જૅકિએ કહ્યું, “સારું, ટ્રાય કરું છું.” ને પછી બહુ જ ધીમેથી, મધુરતાથી— | ||
“ઝે વૂ કે ગાલેરેસ દેવિયેનાઁ લે મિયેનોંસ, ઝે વૂ ક્વોઁ સ આપ્રેને, | |||
તુ એસ મોઁ સૂરિર — તુ એસ માઁ સૂરિર —” | |||
સચિન પણ છેલ્લી લાઈનમાં જૅકિ સાથે જોડાયેલો. અર્થ સમજાવતાં એણે કહ્યું, “હું ઈચ્છું છું કે તારી તકલીફો મારી બને, | સચિન પણ છેલ્લી લાઈનમાં જૅકિ સાથે જોડાયેલો. અર્થ સમજાવતાં એણે કહ્યું, “હું ઈચ્છું છું કે તારી તકલીફો મારી બને, | ||
હું ઈચ્છું છું કે આપણે એકબીજાંને સમજીએ, તું જ મારું સ્મિત છે —.” | હું ઈચ્છું છું કે આપણે એકબીજાંને સમજીએ, તું જ મારું સ્મિત છે —.” |
edits