17,293
edits
(+1) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
<br><center><big><big>'''‘ગતિ' વિશે'''</big></big><br> | <br><center><big><big>'''‘ગતિ' વિશે'''</big></big><br> | ||
{{gap|10em}}<big>બાબુ ધવલપુરા</big></center> | {{gap|10em}}<big>બાબુ ધવલપુરા</big></center> | ||
યોગેશ જોષી રચિત ‘ગતિ’ એક તણાવગ્રસ્ત કર્મચારીની ચેતન-અવચેતન ચિત્તની ગતિવિધિને સ્પર્શની ચેતોહર વાર્તા છે. | યોગેશ જોષી રચિત ‘ગતિ’ એક તણાવગ્રસ્ત કર્મચારીની ચેતન-અવચેતન ચિત્તની ગતિવિધિને સ્પર્શની ચેતોહર વાર્તા છે. | ||
વાર્તાના પ્રારંભે કોઈ કંપનીના કાર્યાલયમાં નોકરી કરતા પાર્થનો ધૂંધવાટ અને અદમ્ય રોષાવેશ તેની આ સ્વગતોક્તિમાં જોવા મળે છે: “રજા ના તો શું આપે? જોઈ લઈશ... બધી હેરાનગતિ સીધા માણસોને.... ચમચાઓ તો જલસા કરે જલસા... અહીં કામ કરી કરીને તૂટી મરીએ તોય કશી કદર તો ઘેર ગઈ પણ ઊલટાનું કોઈ ને કોઈ બહાને મેમો ને ચાર્જશીટ... વગર કારણે વાતવાતમાં ફાયરિંગ...” (નવનીત-સમર્પણ, નવેમ્બર, ૧૯૯૯, પૃ. ૧૭૩). પાર્થની દૃષ્ટિએ, તેના કામની કદર કરવાને બદલે બૉસ તેને અકારણ હેરાન કર્યા કરે છે; પોતે સીધી લાઇનનો નિષ્ઠાવાન અને કર્તવ્યપરાયણ કર્મચારી હોવા છતાં બૉસ વિના કારણે મેમો ને ચાર્જશીટ આપી ખોટી રીતે પજવ્યા કરે છે. બૉસની કૃપાદૃષ્ટિને કારણે ચમચાઓ જલસા કરે; લોકલ હોવા છતાં તેઓ ઑફિસમાં રોજ મોડા આવે તોપણ તેમની અનિયમિતતા નભી જાય; પણ બહારગામથી અપ-ડાઉન કરતો પાર્થ ટ્રેન મોડી પડવાને કારણે કોઈ વાર સમયસર ઑફિસે પહોંચી ન શકે તો તેનો ખુલાસો માગવામાં આવે અને અનિયમિતતા ચલાવી નહિ લેવાય તેવી ચીમકી પણ તેને આપવામાં આવે. પંદર પંદર વરસથી એક જ ઠેકાણે જામી પડેલા ચમચાઓને ઊની આંચ ન આવે; પણ પાર્થની બીજા સ્થળે ટ્રાન્સફર કરવામાં આવે. જી.એમ. તેની ફરિયાદ કાને ન ધરે અને યુનિયનવાળા પણ બૉસના મળતિયા હોવાથી તેની ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ કરે! પાર્થે ‘એક ઓળખીતા ધારાસભ્ય મારફતે જી.એમ.ને દબાણ કર્યું તો (એણે મારા બેટાએ) પૉલિટિકલ પ્રેશર લાવ્યાનું કારણ ધરીને અપાવી દીધી ચાર્જશીટ! તે પ્રમોશનનેય ધક્કો વાગશે. ગ્રહો જ ખરાબ, બીજું શું?...' નોકરીના નવા સ્થળે પણ ઑફિસમાં મોડા આવવા સબબ બૉસ તતડાવે છે: “અપ-ડાઉન નહિ કરવા દઉં, તમે ઘર રાખી લો.” આ અપ-ડાઉનનો ત્રાસ પણ એવો અસહ્ય છે કે “શરૂઆતમાં તો ઊંઘમાંય જાણે ટ્રેનો મગજમાંથી ધસમસતી પસાર થતી ને ટ્રેનની ભીડ મગજમાંય માતી નહિ.... ને ટ્રેનમાં શરીરે હાલે એમ પથારીમાંય ઊંઘમાંય શરીર જાણે હાલ્યા કરતું! ઊંઘમાંય ટ્રેન આવી ગયા ને ચૂકી જવાયાના ભણકારા વાગતા... ઊંઘમાંય સિગ્નલો દેખાતા...” (પૃ. ૧૭૪). પાર્થની બહિર્ગત પ્રતિકૂળ પરિસ્થિતિ અને તજ્જન્ય મનઃસ્થિતિનું વાર્તાના પૂર્વાર્ધમાં સૂક્ષ્મતાપૂર્વક થયેલું આલેખન તેની અંતર્ગત અસ્વસ્થતાનું દ્યોતક છે. | વાર્તાના પ્રારંભે કોઈ કંપનીના કાર્યાલયમાં નોકરી કરતા પાર્થનો ધૂંધવાટ અને અદમ્ય રોષાવેશ તેની આ સ્વગતોક્તિમાં જોવા મળે છે: “રજા ના તો શું આપે? જોઈ લઈશ... બધી હેરાનગતિ સીધા માણસોને.... ચમચાઓ તો જલસા કરે જલસા... અહીં કામ કરી કરીને તૂટી મરીએ તોય કશી કદર તો ઘેર ગઈ પણ ઊલટાનું કોઈ ને કોઈ બહાને મેમો ને ચાર્જશીટ... વગર કારણે વાતવાતમાં ફાયરિંગ...” (નવનીત-સમર્પણ, નવેમ્બર, ૧૯૯૯, પૃ. ૧૭૩). પાર્થની દૃષ્ટિએ, તેના કામની કદર કરવાને બદલે બૉસ તેને અકારણ હેરાન કર્યા કરે છે; પોતે સીધી લાઇનનો નિષ્ઠાવાન અને કર્તવ્યપરાયણ કર્મચારી હોવા છતાં બૉસ વિના કારણે મેમો ને ચાર્જશીટ આપી ખોટી રીતે પજવ્યા કરે છે. બૉસની કૃપાદૃષ્ટિને કારણે ચમચાઓ જલસા કરે; લોકલ હોવા છતાં તેઓ ઑફિસમાં રોજ મોડા આવે તોપણ તેમની અનિયમિતતા નભી જાય; પણ બહારગામથી અપ-ડાઉન કરતો પાર્થ ટ્રેન મોડી પડવાને કારણે કોઈ વાર સમયસર ઑફિસે પહોંચી ન શકે તો તેનો ખુલાસો માગવામાં આવે અને અનિયમિતતા ચલાવી નહિ લેવાય તેવી ચીમકી પણ તેને આપવામાં આવે. પંદર પંદર વરસથી એક જ ઠેકાણે જામી પડેલા ચમચાઓને ઊની આંચ ન આવે; પણ પાર્થની બીજા સ્થળે ટ્રાન્સફર કરવામાં આવે. જી.એમ. તેની ફરિયાદ કાને ન ધરે અને યુનિયનવાળા પણ બૉસના મળતિયા હોવાથી તેની ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ કરે! પાર્થે ‘એક ઓળખીતા ધારાસભ્ય મારફતે જી.એમ.ને દબાણ કર્યું તો (એણે મારા બેટાએ) પૉલિટિકલ પ્રેશર લાવ્યાનું કારણ ધરીને અપાવી દીધી ચાર્જશીટ! તે પ્રમોશનનેય ધક્કો વાગશે. ગ્રહો જ ખરાબ, બીજું શું?...' નોકરીના નવા સ્થળે પણ ઑફિસમાં મોડા આવવા સબબ બૉસ તતડાવે છે: “અપ-ડાઉન નહિ કરવા દઉં, તમે ઘર રાખી લો.” આ અપ-ડાઉનનો ત્રાસ પણ એવો અસહ્ય છે કે “શરૂઆતમાં તો ઊંઘમાંય જાણે ટ્રેનો મગજમાંથી ધસમસતી પસાર થતી ને ટ્રેનની ભીડ મગજમાંય માતી નહિ.... ને ટ્રેનમાં શરીરે હાલે એમ પથારીમાંય ઊંઘમાંય શરીર જાણે હાલ્યા કરતું! ઊંઘમાંય ટ્રેન આવી ગયા ને ચૂકી જવાયાના ભણકારા વાગતા... ઊંઘમાંય સિગ્નલો દેખાતા...” (પૃ. ૧૭૪). પાર્થની બહિર્ગત પ્રતિકૂળ પરિસ્થિતિ અને તજ્જન્ય મનઃસ્થિતિનું વાર્તાના પૂર્વાર્ધમાં સૂક્ષ્મતાપૂર્વક થયેલું આલેખન તેની અંતર્ગત અસ્વસ્થતાનું દ્યોતક છે. |
edits