17,293
edits
No edit summary |
No edit summary |
||
Line 121: | Line 121: | ||
મા તો બીચારી ઝટ ઝટ ઊઠી. એણે તો બારણાં ઊઘાડ્યાં; પાથરણાં પથરાવ્યાં, ઢોલીડા ઢળાવ્યા ને શરણાઈઓ વગડાવી. શરણાઈઓ વાગી એટલે કાગડાભાઈએ પાંખ ખંખેરી ને ત્યાં તો આખું ઘર ગંદકી ગંદકી થઈ રહ્યું ! દુર્ગંધનો પાર નહીં ! કાગડાની મા એવી તો ખિજાઈ ગઈ કે કાગડાને ઘરમાંથી કાઢી મૂક્યો. પોપટભાઈએ ખાધું, પીધું ને મોજ કરી. | મા તો બીચારી ઝટ ઝટ ઊઠી. એણે તો બારણાં ઊઘાડ્યાં; પાથરણાં પથરાવ્યાં, ઢોલીડા ઢળાવ્યા ને શરણાઈઓ વગડાવી. શરણાઈઓ વાગી એટલે કાગડાભાઈએ પાંખ ખંખેરી ને ત્યાં તો આખું ઘર ગંદકી ગંદકી થઈ રહ્યું ! દુર્ગંધનો પાર નહીં ! કાગડાની મા એવી તો ખિજાઈ ગઈ કે કાગડાને ઘરમાંથી કાઢી મૂક્યો. પોપટભાઈએ ખાધું, પીધું ને મોજ કરી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center><big>◈</big></center> | |||
< | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = આનંદી કાગડો | |previous = આનંદી કાગડો | ||
|next = અજબ ચોર | |next = અજબ ચોર | ||
}} | }} |
edits