ગુજરાતી બાળવાર્તા સંપદા/કાબરબહેનનો જનમદિવસ: Difference between revisions

Jump to navigation Jump to search
ફૂટરમાં અનુક્રમણિકા પ્રમાણે ક્રમ બદલ્યો
(+1)
 
(ફૂટરમાં અનુક્રમણિકા પ્રમાણે ક્રમ બદલ્યો)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|કાબરબહેનનો જનમદિવસ|ડૉ. આઈ.કે. વીજળીવાળા}}
<big><big>'''સાં. જે. પટેલ'''</big></big><br>
 
<big>'''ઢબુબહેનનો ઓઢણો'''</big><br>

{{Poem2Open}}
{{Poem2Open}}
ડૉ. આઈ.કે. વીજળીવાળા
કાબરબહેનનો જનમદિવસ
એક મોટું જબ્બર જંગલ હતું. એમાં ઘણાં બધાં પ્રાણીઓ તેમજ પંખીઓ રહેતાં હતાં. બધાં ખૂબ જ હળીમળીને રહેતાં હતાં. જરૂર પડે ત્યારે એકબીજાંને મદદ પણ કરતા. કોઈને ત્યાં સારા-નરસા પ્રસંગો હોય તો બધાં ભેગાં થઈ જતાં. જન્મદિવસ કે લગ્નમાં તો બધાં એકઠાં થઈને ખૂબ જલસા કરતાં, નાચતાં ને કૂદતાં.

હવે જંગલની બરાબર વચ્ચે આવેલ આંબાના ઝાડ પર એક કાબરબહેન રહેતાં હતાં. એ ખૂબ મોજીલાં હતા ! એમને જંગલમાં બધાં સાથે ખૂબ સારા સંબંધ હતા. એ બધાને હસીને બોલાવતા અને બધા એમને હસીને બોલાવતા ! એમનો જન્મદિવસ (બર્થડે !) નજીક આવી રહ્યો હતો. કાબરબહેન તો ખુશ થઈને ગીત ગાતા હતા :

‘આવ્યો મારો જનમદિવસ,
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘આવ્યો મારો જનમદિવસ,
કેવો પ્યારો જનમદિવસ,
કેવો પ્યારો જનમદિવસ,
ખાણી-પીણી મોજ કરીશું,
ખાણી-પીણી મોજ કરીશું,
એમ ઉજવશું જનમદિવસ !’
એમ ઉજવશું જનમદિવસ !’</poem>'''}}{{Poem2Open}}
પરંતુ કાબરબહેનને સાથોસાથ એવો વિચાર આવતો હતો કે, ‘આપણે બધાની જનમદિવસની પાર્ટીમાં હોંશે હોંશે જઈ આવ્યા છીએ તો આપણા જનમદિવસની પાર્ટીમાં બધાને બરાબરની મજા કરાવવી જોઈએ !’ મનમાં ને મનમાં આવું વિચારીને એમણે બધાને શું શું ખવડાવવું, કઈ રમતો રમાડવી, કઈ જગ્યાએ બધાને ફરવા લઈ જવા એની યોજના બનાવવાની શરૂઆત કરી, પરંતુ જેમ જેમ વિચારતા ગયા એમ એમ એમનાં મનમાં મૂંઝવણ થવા લાગી. બીજાની પાર્ટીમાં તો ખાલી તૈયાર થઈને પહોંચી જવાનું હોય, પરંતુ અહીંયા તો પોતાને જ બધી તૈયારી કરવાની હતી. અને એમાં જ કાંઈ સમજણ નહોતી પડતી ! એમને થયું કે આ તો કોઈકને પૂછવું જ પડશે ! જાતે તો આટલું બધું નક્કી નહીં જ કરી શકાય. મૂંઝાઈને કાબરબહેને બાજુની ડાળ પર રહેતા કાગડાભાઈને હાક મારી, ‘કાગડાભાઈ ! ઓ, કાગડાભાઈ !’

‘બોલો કાબરબહેન, શું છે ? આ સવાર સવારમાં મારું શું કામ પડ્યું, કહેશો ?’ પોતાની ગંદી ચાંચ રૂમાલ વડે સાફ કરતા કરતા કાગડાભાઈ પોતાના ઘરમાંથી બહાર આવ્યા.

Line 39: Line 35:
આ સાંભળીને દુકાળિયા જંગલવાળાં બધાં પશુપંખીની આંખોમાં પાણી આવી ગયાં. બધાંએ માથું હલાવીને હા પાડી. એકબીજાંને આવજો કહીને બધાં છૂટાં પડ્યાં.

કાબરબહેન પોતાના સાથીઓ સાથે ઘેર પાછાં ફર્યાં. એમના મોં પર અનોખો આનંદ હતો. એ તો નાચતાં અને ગાતાં હતાં કે,

‘આજનો મારો જનમદિવસ !
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘આજનો મારો જનમદિવસ !
કેવો મજાનો જનમદિવસ,
કેવો મજાનો જનમદિવસ,
હળીમળીને ખાધું સૌએ !
હળીમળીને ખાધું સૌએ !
કેવો અદ્‌ભુત જનમદિવસ !’
કેવો અદ્‌ભુત જનમદિવસ !’</poem>'''}}{{Poem2Open}}
ઘરે પહોંચીને બધાથી છૂટાં પડતાં કાબરબહેન સમળીકાકીને પગે લાગ્યાં અને બોલ્યાં, ‘કાકી ! તમારો આભાર કઈ રીતે માનું ? જો આપણે એકલાં એકલાં ખાઈ લીધું હોત તો આટલો બધો આનંદ ન આવત. બધાની સાથે વહેંચીને ખાવાની આજે ખૂબ મજા પડી. તમે જો આ ન સૂચવ્યું હોત તો મને તો ક્યારેય ન સમજાત ! તમારો ખૂબ ખૂબ આભાર કાકી ! અને લ્યો હવે મને મારા જનમદિવસના આશીર્વાદ આપી દો !’

સમળીકાકીએ કાબરબહેનને બાથમાં લઈને વહાલ કર્યું અને આશીર્વાદ આપ્યાં.

Line 50: Line 47:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મૅજિક પેઇન્ટિંગબુક
|previous = વાદળ વરસી જા !
|next = નદીકિનારે ટામેટું... ટામેટું
|next = નદીકિનારે ટામેટું... ટામેટું
}}
}}

Navigation menu