ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/અરદેશર ફરામજી ખબરદાર: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
(+૧)
 
(+૧)
 
Line 1: Line 1:
{{SetTitle}}>
{{SetTitle}}
{{Heading|૧<br>અરદેશર ફરામજી ખબરદાર|}}
{{Heading|૧<br>અરદેશર ફરામજી ખબરદાર|}}

Line 30: Line 30:
સાહિત્યના અનેક વિવાદોમાંથી ખબરદાર પસાર થયેલા, ખરડાયેલા પણ. ક્યારેક પક્ષિલ અને કટુ પણ બનેલા. પરંતુ એમનો આતિથ્યભાવ ખૂબ પ્રશંસા પામ્યો છે. એ વખતે મદ્રાસ ગયેલા ઘણા સાહિત્યકારોએ એમનું પ્રેમપૂર્ણ આતિથ્ય માણેલું. માણસભૂખ્યા પણ ખરા. ખાસ આગ્રહ કરીને મિત્રોને, સાહિત્યકારોને મદ્રાસ તેડે. ગુજરાત સાથે તંતુ જોડેલો રાખવાની એમની પ્રબળ ઇચ્છા બલકે અભીપ્સા. કવિ તરીકે જ નહીં, વ્યક્તિ તરીકે પણ એ સાચા ગુજરાતભક્ત હતા – ખબરદારના વ્યક્તિત્વની સૌથી ઉત્તમ અને સ્પૃહણીય ઓળખ પણ એ જ રહેશે.

<center>૦</center>
<center>૦</center>
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Poem2Open}}{{Poem2Close}}</poem>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|previous = કૃતિ-પરિચય
|next = કાવ્યારંભ : ફાલેલાં વૃક્ષોની છાયામાં

}}
}}
17,611

edits

Navigation menu