|
|
Line 1: |
Line 1: |
| {{SetTitle}}
| |
| {{Heading|૧. સાવ એકલું ઝાડ|}}
| |
|
| |
|
| {{Block center|<poem>
| |
| સાવ એકલું ઝાડ નદીમાં ના’ય, નદીમાં ના’ય
| |
| શરમ-બહાવરી નદી ઘડીમાં દોડે, ઘડી છૂપાય
| |
| એકલું ના’ય, એકલું ના’ય, નદીમાં ઝાડ એકલું ના’ય
| |
|
| |
| ઝાડ નદીમાં ભૂસકો મારી કૂદ્યું ભફાંગ કૂદ્યું
| |
| વહેવું ભૂલી નદી વિમાસે, શું થ્યું, શું થ્યું, શું થ્યું?
| |
| છાલક ઊડી આકાશે ને ઝાડ સ્વયં ભીંજાય
| |
| શરમ-બહાવરી નદી ઘડીમાં દોડે, ઘડી છૂપાય
| |
|
| |
| ઝાડ નદીમાં ડૂબકી મારી અંગ અંગ ઝબકોળે
| |
| અને નદીમાં વમળ કેટલાં વમળ વળ્યાં છે ટોળે!
| |
| વમળ વમળમાં ઝાડ, નદી પણ પાન પાન ડોકાય,
| |
| સાવ એકલું ઝાડ નદીમાં ના’ય, નદીમાં ના’ય
| |
| </poem>}}
| |
|
| |
| <br>
| |
| {{HeaderNav2
| |
| |previous = સંપાદક-પરિચય
| |
| |next = ખારવણ હીબકાં ભરે છે ને
| |
| }}
| |