17,293
edits
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
તારું ઘર એ તારું ઘરઃ ને મારું ઘર એ મારું, | તારું ઘર એ તારું ઘરઃ ને મારું ઘર એ મારું, | ||
{{ | {{Gap|4em}}નથી કશું કૈં આપણું, | ||
હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું. | હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું. | ||
{{ | {{Gap|4em}}અરે! બરફનું તાપણું. | ||
લોકલાજના પડદા રાખી જીવવાનું એ જીવન નથી. | લોકલાજના પડદા રાખી જીવવાનું એ જીવન નથી. | ||
Line 12: | Line 12: | ||
સગપણનું આ સ્વરૂપ મને તો લાગી રહ્યું બિહામણું. | સગપણનું આ સ્વરૂપ મને તો લાગી રહ્યું બિહામણું. | ||
હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું. | હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું. | ||
{{ | {{Gap|4em}}અરે! બરફનું તાપણું. | ||
તારે તારાં કામ, ધામ ને મારી એકલ રાત, | તારે તારાં કામ, ધામ ને મારી એકલ રાત, | ||
Line 18: | Line 18: | ||
આવી રીતે જીવી જવાનું લાગે છે અળખામણું | આવી રીતે જીવી જવાનું લાગે છે અળખામણું | ||
હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું. | હું તો જોને મારે હાથે સળગાવીને અહીં બેઠી છું. | ||
{{ | {{Gap|4em}}અરે! બરફનું તાપણું. | ||
</poem>}} | </poem>}} | ||
edits