ભારતીય કાવ્યસિદ્ધાંત/નિવેદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 16: Line 16:
કાવ્યશાસ્ત્ર જેવા ગહન વિષયને વિદ્યાર્થીભોગ્ય બનાવવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે. વિષયનિરૂપણ દરમિયાન મૂળનાં સંસ્કૃત સાહિત્યનાં ઉદાહરણો આપવા ઉપરાંત શક્ય બન્યું ત્યાં ગુજરાતી સાહિત્યમાંથી પણ ઉદાહરણો આપીને સિદ્ધાંતચર્ચા બને તેટલી વિશદ કરવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાકરણ અને દર્શનશાસ્ત્રની ઘેરી અસર ભારતીય કાવ્યશાસ્ત્ર પર પડી છે. પણ એવા અકાવ્યશાસ્ત્રીય તત્ત્વોની ચર્ચામાં ઊતરવું અમને ઉચિત નથી લાગ્યું. આથી એવાં તત્ત્વોને કાં તો ટાળ્યાં છે અથવા જુદાં તારવી કાઢ્યાં છે.

આપણી પ્રાચીન સાહિત્યપ્રણાલી અને આજની સાહિત્યપ્રણાલી વચ્ચે સારો એવો ભેદ છે; એટલે આજની દૃષ્ટિએ કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરવા જતાં અનેક મુદ્દાઓ ઉપસ્થિત થાય. અહીં અમારો ઉદ્દેશ ભારતીય કાવ્યશાસ્ત્રને માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ અવલોકવાનો નહિ, પણ એની તાત્ત્વિક ભૂમિકા સમજવા-સમજાવવાનો છે; એટલે એવા મુદ્દાઓની ચર્ચાને અહીં અવકાશ આપ્યો છે. વળી, આ બધી ચર્ચા દરમિયાન સ્વાભાવિક રીતે જ પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા પણ નજર સમક્ષ રહી છે, તેથી કાવ્યશાસ્ત્રના અનેક પ્રશ્નો છણતી વખતે અનેક સ્થાને પૂર્વ-પશ્ચિમની સાહિત્યચર્ચાનાં સામ્યભેદ નિર્દેશવાનું થઈ શક્યું છે.

પણ આ બધું કરતી વખતે વિદ્યાર્થીઓની કક્ષાને લક્ષમાં રાખી છે; એટલે જ કાવ્યશાસ્ત્રમાંની કેટલીક વ્યાકરણશાસ્ત્રીય ચર્ચાઓ, કાવ્યશાસ્ત્રના કેટલાક મુદ્દાઓની નવેસરથી વિચારણા અને પાશ્ચાત્ય સાહિત્યવિવેચનની સમાંતરરેખા - આ બધું, સામાન્ય રીતે, જુદા પરિશિષ્ટમાં જ સમાવ્યું છે. ગ્રન્થના મુખ્ય ભાગમાં નિરૂપિત પ્રસ્તુત વિષયને સ્પર્શતી વિશેષ ચર્ચા કરતા પરિશિષ્ટનો ક્રમાંક, તે તે સ્થાને [] આ જાતના કૌંસમાં મૂક્યો છે.
પણ આ બધું કરતી વખતે વિદ્યાર્થીઓની કક્ષાને લક્ષમાં રાખી છે; એટલે જ કાવ્યશાસ્ત્રમાંની કેટલીક વ્યાકરણશાસ્ત્રીય ચર્ચાઓ, કાવ્યશાસ્ત્રના કેટલાક મુદ્દાઓની નવેસરથી વિચારણા અને પાશ્ચાત્ય સાહિત્યવિવેચનની સમાંતરરેખા - આ બધું, સામાન્ય રીતે, જુદા પરિશિષ્ટમાં જ સમાવ્યું છે. ગ્રન્થના મુખ્ય ભાગમાં નિરૂપિત પ્રસ્તુત વિષયને સ્પર્શતી વિશેષ ચર્ચા કરતા પરિશિષ્ટનો ક્રમાંક, તે તે સ્થાને [ ] આ જાતના કૌંસમાં મૂક્યો છે.
<nowiki>*</nowiki>
<nowiki>*</nowiki>
ભારતીય કાવ્યશાસ્ત્ર પરનાં અનેક વિદ્વાનોનાં લખાણોનું ઋણ આ પુસ્તક પર હોય એ સ્વાભાવિક છે. પ્રો. ગજેન્દ્ર ગડકર, ડૉ. સત્યવ્રતસિંહ અને શ્રી રામનારાયણ વિ. પાઠક તથા શ્રી રસિકલાલ છો. પરીખનાં ‘કાવ્યપ્રકાશ’નાં સંપાદનો અને આચાર્ય આનંદશંકર ધ્રુવ, શ્રી રામનારાયણ પાઠક, પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, આચાર્ય ડોલરરાય માંકડ આદિનાં કાવ્યશાસ્ત્રવિષયક લખાણોનો અમે ઉપયોગ કર્યો છે અને શક્ય હોય ત્યાં બધે એનો ઉલ્લેખ કર્યો છે. અહીં એ સૌના ઋણનો સ્વીકાર કરતાં અમને આનંદ થાય છે.

17,185

edits

Navigation menu