ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્ય અને કાવ્યતત્ત્વ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 8: Line 8:
કવિનું યશઃશરીર અક્ષય છે, કેમકે એનું વાણીરૂપ સર્જન – એની કવિતા અમર છે. કવિતા તો માનવજીવનનું સારત્વ છે; માનવજીવનની ઊર્મિઓ, અભિલાષાઓ, મહેચ્છાઓ ને નિરાશાઓની એ આહ્લાદક ને પ્રેરક ગાથા છે; કેટલીક વાર તો એના નાના મુખમાં વિરાટ વિશ્વનુંયે જાણે દર્શન થતું હોય છે.

સઘળી માનવવિદ્યાઓનો પરિમલ તે કવિતા, એ રીતે કવિતા તત્ત્વદર્શન પણ છે, કેમ કે આ દૃશ્ય જગતમાં આપણને બધું અસ્પષ્ટ, ધૂંધળું, મેળ વિનાનું દેખાય છે; જ્યારે કવિને કોઈક વિરલ ક્ષણે સમગ્ર જગતનું નહિ, તોયે એના કોઈક ખંડનું અલૌકિક દર્શન–સંવેદન–થાય છે. એની સમક્ષ એ જગત સ્પષ્ટ, સાકાર, સચેતન અને મુદ્દાપ્રેરક રૂપે વિલસી રહે છે. કવિ જગતના અક્ષરતત્ત્વનું– ઊજળા અક્ષરનું–દર્શન કરે છે.

આપણે ત્યાં કવિને ઋષિ કહેલો છે, કેમ કે જગતના રહસ્યનું દર્શન કરનાર ઋષિ કહેવાય છે. એટલે કોઈ સાચો કવિ એવો નથી, જે ઋષિ ન કહેવાય. પણ દરેક ઋષિ કવિ છે એમ નથી. માત્ર દર્શનથી કવિપદ મળતું નથી. એ દર્શનને - એ અનુભવને - એ સાક્ષાત્કૃતિને શબ્દરૂપ આપે, એને વર્ણબદ્ધ કરે, એનું વર્ણન કરે એ જ કવિ. આદિકવિ વાલ્મીકિને જગતનું આવું નિત્ય, સ્વચ્છ દર્શન થયેલું; પણ જ્યાં સુધી દર્શનનું વર્ણન ન થયું હોય, ત્યાં સુધી કવિતાનો ઉદય જગતમાં થયો ન ગણાય.૧
આપણે ત્યાં કવિને ઋષિ કહેલો છે, કેમ કે જગતના રહસ્યનું દર્શન કરનાર ઋષિ કહેવાય છે. એટલે કોઈ સાચો કવિ એવો નથી, જે ઋષિ ન કહેવાય. પણ દરેક ઋષિ કવિ છે એમ નથી. માત્ર દર્શનથી કવિપદ મળતું નથી. એ દર્શનને - એ અનુભવને - એ સાક્ષાત્કૃતિને શબ્દરૂપ આપે, એને વર્ણબદ્ધ કરે, એનું વર્ણન કરે એ જ કવિ. આદિકવિ વાલ્મીકિને જગતનું આવું નિત્ય, સ્વચ્છ દર્શન થયેલું; પણ જ્યાં સુધી દર્શનનું વર્ણન ન થયું હોય, ત્યાં સુધી કવિતાનો ઉદય જગતમાં થયો ન ગણાય.<sup></sup><ref>विचित्रभावधमशिंतत्त्वप्रख्या च दर्शनम् ।। <br>
स तत्वदशनादेव शास्त्रेषु पठितः कविः ।</ref>
આમ, કવિતાનાં મુખ્ય બે તત્ત્વો આપણને હાથ આવે છે; દર્શન અને વર્ણન. કાવ્યતત્ત્વની મીમાંસા કરનારા શાસ્ત્રે એ બંને તત્ત્વોનું સૂક્ષ્મ પૃથ્થકરણ કરવું જોઈએ. આમાંથી દર્શનનું તત્ત્વ કેવળ કવિગત છે; આપણને સીધી રીતે એ પ્રત્યક્ષ નથી; એની વર્ણન પરથી જ આપણને એ પ્રત્યક્ષ થાય છે.

1. नानृषिः कविरित्युक्तमृषिश्व किल दर्शनात् ।
{{Poem2Close}}                   
{{Poem2Close}}                   
{{Block center|<poem>विचित्रभावधमशिंतत्त्वप्रख्या च दर्शनम् ।।           
{{Block center|<poem>
स तत्वदशनादेव शास्त्रेषु पठितः कविः ।
दर्शनादवर्णानाच्चाथ रूढा लोके कविश्रुतिः ।.
दर्शनादवर्णानाच्चाथ रूढा लोके कविश्रुतिः ।.
तथा हि दर्शने स्वच्छे, नित्येऽप्यादिकवेर्मुनेः ।
तथा हि दर्शने स्वच्छे, नित्येऽप्यादिकवेर्मुनेः ।
Line 35: Line 34:
{{Block center|<poem>नियतिकृतनियमरहितां ह्लादैकमयीमनन्यपरतन्त्राम् ।
{{Block center|<poem>नियतिकृतनियमरहितां ह्लादैकमयीमनन्यपरतन्त्राम् ।
नवरसरुचिरां निर्मितिमादधती भारती कवेर्जयति ।।</poem>}}
नवरसरुचिरां निर्मितिमादधती भारती कवेर्जयति ।।</poem>}}
<hr>
{{Reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
17,546

edits

Navigation menu