17,185
edits
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વક્રોક્તિ|}} | {{Heading|વક્રોક્તિ|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘વક્રોક્તિ’ કાવ્યશાસ્ત્રમાં એક અલંકારવિશેષનું નામ છે, તેમ એ એક વ્યાપક અર્થ ધરાવતો શબ્દ પણ છે. વ્યાપક અર્થમાં, કાવ્યના એક લાક્ષણિક તત્ત્વ તરીકે, વક્રોક્તિનો ખ્યાલ સૌ પહેલાં ભામહે રજૂ કર્યો છે. ભામહ શબ્દાર્થના સાહિત્યને કાવ્ય કહે છે (शब्दार्थौ सहितौ काव्यम् ।) અને એ શબ્દાર્થો સુંદર - અલંકૃત હોવા જોઈએ એવી પણ અપેક્ષા રાખે છે. કવિની વાણીમાં આ સૌંદર્ય-અલંકરણ આવે છે કેવી રીતે? તો એ કહે છે કે વક્રોક્તિને લીધે. (वाचां वक्रार्थशब्दोक्तिरलङ्काराय प्रकल्पते।) કવિની વાણીને, તેથી, તે વક્ર વાણી તરીકે ઓળખાવે છે. આ રીતે ભામહની દૃષ્ટિએ વક્રોક્તિ સર્વ અલંકારોનું પ્રાણતત્ત્વ અને કાવ્યનું મૂલ છે. | ‘વક્રોક્તિ’ કાવ્યશાસ્ત્રમાં એક અલંકારવિશેષનું નામ છે, તેમ એ એક વ્યાપક અર્થ ધરાવતો શબ્દ પણ છે. વ્યાપક અર્થમાં, કાવ્યના એક લાક્ષણિક તત્ત્વ તરીકે, વક્રોક્તિનો ખ્યાલ સૌ પહેલાં ભામહે રજૂ કર્યો છે. ભામહ શબ્દાર્થના સાહિત્યને કાવ્ય કહે છે (शब्दार्थौ सहितौ काव्यम् ।) અને એ શબ્દાર્થો સુંદર - અલંકૃત હોવા જોઈએ એવી પણ અપેક્ષા રાખે છે. કવિની વાણીમાં આ સૌંદર્ય-અલંકરણ આવે છે કેવી રીતે? તો એ કહે છે કે વક્રોક્તિને લીધે. (वाचां वक्रार्थशब्दोक्तिरलङ्काराय प्रकल्पते।) કવિની વાણીને, તેથી, તે વક્ર વાણી તરીકે ઓળખાવે છે. આ રીતે ભામહની દૃષ્ટિએ વક્રોક્તિ સર્વ અલંકારોનું પ્રાણતત્ત્વ અને કાવ્યનું મૂલ છે. |
edits