17,185
edits
(+1) |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મમ્મટની કાવ્યની વ્યાખ્યા :|}} | {{Heading|મમ્મટની કાવ્યની વ્યાખ્યા :|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અલંકાર, ગુણ અને દોષની વ્યાખ્યાઓમાં મમ્મટ રસને કાવ્યનો આત્મા ગણાવે છે. કાવ્યના પ્રકારો એ ધ્વનિ કે વ્યંગ્યાર્થની ઉચ્ચાવચતા પ્રમાણે પાડે છે. પણ નવાઈની વાત તો એ છે કે પોતાની કાવ્યની વ્યાખ્યામાં એ રસનો તેમજ ધ્વનિનો ઉલ્લેખ જ કરતા નથી. એમાં તો એ પ્રમાણમાં બાહ્ય એવાં કાવ્યતત્ત્વોનો નિર્દેશ કરે છે. એમની કાવ્યની વ્યાખ્યા આ પ્રમાણે છે : | અલંકાર, ગુણ અને દોષની વ્યાખ્યાઓમાં મમ્મટ રસને કાવ્યનો આત્મા ગણાવે છે. કાવ્યના પ્રકારો એ ધ્વનિ કે વ્યંગ્યાર્થની ઉચ્ચાવચતા પ્રમાણે પાડે છે. પણ નવાઈની વાત તો એ છે કે પોતાની કાવ્યની વ્યાખ્યામાં એ રસનો તેમજ ધ્વનિનો ઉલ્લેખ જ કરતા નથી. એમાં તો એ પ્રમાણમાં બાહ્ય એવાં કાવ્યતત્ત્વોનો નિર્દેશ કરે છે. એમની કાવ્યની વ્યાખ્યા આ પ્રમાણે છે : | ||
तददोषौ शब्दार्थौ सगुणावनलङ्कृती पुनः क्वापि । | {{Poem2Close}} | ||
{{Block center|<poem>तददोषौ शब्दार्थौ सगुणावनलङ्कृती पुनः क्वापि ।</poem>}} | |||
{{Poem2Open}} | |||
એટલે મમ્મટને મતે કાવ્ય (૧) શબ્દાર્થનું બનેલું હોય, (૨) અદોષ હોય, (૩) ગુણયુક્ત હોય અ (૪) ક્યારેક અલંકારરહિત હોય, એટલે કે સામાન્ય રીતે તો એ સાલંકાર જ હોય. | એટલે મમ્મટને મતે કાવ્ય (૧) શબ્દાર્થનું બનેલું હોય, (૨) અદોષ હોય, (૩) ગુણયુક્ત હોય અ (૪) ક્યારેક અલંકારરહિત હોય, એટલે કે સામાન્ય રીતે તો એ સાલંકાર જ હોય. | ||
મમ્મટે દર્શાવેલાં કાવ્યના આ ચાર અંગોનું કાવ્યમાં ખરેખર કેવું સ્થાન છે તે આપણે વિચારીએ. | મમ્મટે દર્શાવેલાં કાવ્યના આ ચાર અંગોનું કાવ્યમાં ખરેખર કેવું સ્થાન છે તે આપણે વિચારીએ. | ||
{{Poem2Close}} | |||
'''૧. શબ્દાર્થમયતા :''' | '''૧. શબ્દાર્થમયતા :''' | ||
કાવ્ય શબ્દાર્થનું બનેલું છે એ વાત પ્રથમ દૃષ્ટિએ વિવાદથી પર દેખાય, પણ શબ્દ અને અર્થ બેમાંથી કાવ્યમાં વધારે મહત્ત્વ શાનું, કાવ્યત્વ એ બેમાંથી વધુ શાને આભારી છે, એ રીતે આ પ્રશ્નનો વિચાર કરતાં કેટલીક વાર મતભેદ ઊભો થાય છે. જગન્નાથે કાવ્યના શબ્દ પર ભાર મૂક્યો. ‘काव्यं श्रुतमर्थो न ज्ञातः ।’ એવા પ્રચલિત પ્રયોગને લક્ષમાં રાખી એણે કહ્યું કે કાવ્યમાં શબ્દ જ પ્રધાન છે, પણ આપણે એમને પૂછી શકીએ કે અર્થ ન સમજાય છતાં માત્ર સાંભળવામાં જ કાવ્યની સાર્થકતા ખરી? અર્થ ન સમજાય તોપણ સારા કાવ્યના શબ્દવિન્યાસનું જ એવું સૌંદર્ય હોય છે કે સંગીતની પેઠે તે કાવ્યરસિકોના હૃદયને આહલાદ આપે છે, એમ તો કુન્તક પણ કહે છે, પણ કાવ્યની સાર્થકતા એમાં હોય એમ એ માનતા નથી. એ સાર્થકતા તો કાવ્યનો અર્થ જ્ઞાત થયા પછી, એનાથી અતિરિક્ત કોઈ ‘પાનકરસ’ના જેવો આસ્વાદ થાય એ એમાં રહેલી છે.૧ | {{Poem2Open}} | ||
<ref>૧. अपर्यालोचितेऽप्यर्थे बन्धसौन्दर्यसंपदा ।
| કાવ્ય શબ્દાર્થનું બનેલું છે એ વાત પ્રથમ દૃષ્ટિએ વિવાદથી પર દેખાય, પણ શબ્દ અને અર્થ બેમાંથી કાવ્યમાં વધારે મહત્ત્વ શાનું, કાવ્યત્વ એ બેમાંથી વધુ શાને આભારી છે, એ રીતે આ પ્રશ્નનો વિચાર કરતાં કેટલીક વાર મતભેદ ઊભો થાય છે. જગન્નાથે કાવ્યના શબ્દ પર ભાર મૂક્યો. ‘काव्यं श्रुतमर्थो न ज्ञातः ।’ એવા પ્રચલિત પ્રયોગને લક્ષમાં રાખી એણે કહ્યું કે કાવ્યમાં શબ્દ જ પ્રધાન છે, પણ આપણે એમને પૂછી શકીએ કે અર્થ ન સમજાય છતાં માત્ર સાંભળવામાં જ કાવ્યની સાર્થકતા ખરી? અર્થ ન સમજાય તોપણ સારા કાવ્યના શબ્દવિન્યાસનું જ એવું સૌંદર્ય હોય છે કે સંગીતની પેઠે તે કાવ્યરસિકોના હૃદયને આહલાદ આપે છે, એમ તો કુન્તક પણ કહે છે, પણ કાવ્યની સાર્થકતા એમાં હોય એમ એ માનતા નથી. એ સાર્થકતા તો કાવ્યનો અર્થ જ્ઞાત થયા પછી, એનાથી અતિરિક્ત કોઈ ‘પાનકરસ’ના જેવો આસ્વાદ થાય એ એમાં રહેલી છે.૧<ref>૧. अपर्यालोचितेऽप्यर्थे बन्धसौन्दर्यसंपदा ।

गीतवद्हृदयाह्लादं तद्विदां विदघाति यत् ।।
| गीतवद्हृदयाह्लादं तद्विदां विदघाति यत् ।।

वाच्यावबोधनिष्पत्तौ पदवाक्यार्थवर्जितम् ।
| वाच्यावबोधनिष्पत्तौ पदवाक्यार्थवर्जितम् ।

edits