ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યના પ્રકારો: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 53: Line 53:
અહીં અર્થગુણ પ્રસાદ અને અર્થાલંકાર ઉત્પ્રેક્ષા છે. એમાં ઈન્દ્રના ભયના ભાવનું સૂચન છે. હયગ્રીવની વીરતા પણ વ્યંગ્ય છે, પણ ઉત્પ્રેક્ષા અલંકારની તુલનાએ એ અસ્ફુટ રહે છે. તેથી આ કાવ્યને અર્થચિત્રકાવ્ય કહી શકાય. (જોકે ‘પ્રદીપ’ ટીકા લખનાર ગોવિંદ આને વાચ્યચિત્રકાવ્યનું યોગ્ય ઉદાહરણ ગણતા નથી, કેમ કે એમના મતે અહીં હયગ્રીવની વીરતા અસ્ફુટ નથી અને કવિનું પ્રયોજન પણ એ વીરતાના નિરૂપણનું જણાય છે.)

‘નળાખ્યાન’માં પ્રેમાનંદ દમયંતીનાં રૂપ અને વસ્ત્રાભૂષણનું જે અલંકારખચિત વર્ણન કરે છે ત્યાં કવિની પ્રેરણા જાણે અલંકારની જ હોય, અને સૌન્દર્યદર્શનનો ભાવ અસ્ફુટ રહેતો હોય એમ લાગે છે. આથી તેને અર્થચિત્રકાવ્ય કહી શકાય.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>
Line 59: Line 58:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ધ્વનિના ત્રણ પ્રકારો
|previous = કાવ્યલક્ષણ : તુલનાત્મક ચર્ચા
|next = વક્રતાના પ્રકારો
|next =ધ્વનિકાવ્યના પ્રભેદો
}}
}}
17,185

edits

Navigation menu