17,185
edits
(+1) |
No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કેવલવ્યક્તિવાદમાં આનન્ત્યાદિ દોષો આવવાથી અને જાત્યાદિવાદ તથા જાતિરેવવાદમાં વ્યક્તિનો બોધ થવા માટે અનુમાનવ્યાપાર સ્વીકારવો પડતો હોવાથી કેટલાક લોકોએ એ બંને મતોનો સમન્વય કરવાનો વ્યવહારુ પ્રયત્ન કર્યો છે. એમના મત પ્રમાણે શબ્દમાંથી જાતિથી વિશિષ્ટ બનેલ વ્યક્તિનો બોધ થાય છે. આમ માનવાથી શબ્દના વિષયનું સાચું જ્ઞાન થવા ઉપરાંત આ પ્રશ્નની વ્યાવહારિક બાજુ પણ સચવાય છે. | કેવલવ્યક્તિવાદમાં આનન્ત્યાદિ દોષો આવવાથી અને જાત્યાદિવાદ તથા જાતિરેવવાદમાં વ્યક્તિનો બોધ થવા માટે અનુમાનવ્યાપાર સ્વીકારવો પડતો હોવાથી કેટલાક લોકોએ એ બંને મતોનો સમન્વય કરવાનો વ્યવહારુ પ્રયત્ન કર્યો છે. એમના મત પ્રમાણે શબ્દમાંથી જાતિથી વિશિષ્ટ બનેલ વ્યક્તિનો બોધ થાય છે. આમ માનવાથી શબ્દના વિષયનું સાચું જ્ઞાન થવા ઉપરાંત આ પ્રશ્નની વ્યાવહારિક બાજુ પણ સચવાય છે. | ||
૫. ‘અપોહવાદ’ : | {{Poem2Close}} | ||
'''૫. ‘અપોહવાદ’ :''' | |||
{{Poem2Open}} | |||
બૌદ્ધો જગતના સર્વ પદાર્થોને ક્ષણિક માને છે. જ્યાં પદાર્થો પળે પળે પરિવર્તન પામતા હોય, ત્યાં તેમનું નિરીક્ષણ ન થઈ શકે અને તેમના સ્વરૂપનું કોઈ ચોક્કસ જ્ઞાન ન થાય એ સ્વાભાવિક છે. આથી બૌદ્ધો એમ માને છે કે શબ્દમાંથી ‘તદિતરવ્યાવૃત્તિ’ એટલે કે શબ્દથી સૂચવાતો પદાર્થ બીજા પદાર્થોથી જુદો છે એટલું જ સૂચવાય છે. ‘ગાય’ શબ્દમાંથી આપણને ‘ગાય તે અ-ગાય નથી’ એટલો જ બોધ થાય છે. આ નિષેધાત્મક દૃષ્ટિ છે, પણ જગત ક્ષણિક હોય ત્યાં વિધેયાત્મક કશું કેવી રીતે કહી શકાય? | બૌદ્ધો જગતના સર્વ પદાર્થોને ક્ષણિક માને છે. જ્યાં પદાર્થો પળે પળે પરિવર્તન પામતા હોય, ત્યાં તેમનું નિરીક્ષણ ન થઈ શકે અને તેમના સ્વરૂપનું કોઈ ચોક્કસ જ્ઞાન ન થાય એ સ્વાભાવિક છે. આથી બૌદ્ધો એમ માને છે કે શબ્દમાંથી ‘તદિતરવ્યાવૃત્તિ’ એટલે કે શબ્દથી સૂચવાતો પદાર્થ બીજા પદાર્થોથી જુદો છે એટલું જ સૂચવાય છે. ‘ગાય’ શબ્દમાંથી આપણને ‘ગાય તે અ-ગાય નથી’ એટલો જ બોધ થાય છે. આ નિષેધાત્મક દૃષ્ટિ છે, પણ જગત ક્ષણિક હોય ત્યાં વિધેયાત્મક કશું કેવી રીતે કહી શકાય? | ||
આમ, શબ્દના સંકેત અંગે ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે. એમાં જાત્યાદિવાદ વધારે સ્થિર પાયા પર ઊભેલો હોય એમ લાગે છે. પરંતુ એમાં અનુમાનવ્યાપાર સ્વીકારવાથી શબ્દસંકેત સમજવાની પ્રક્રિયામાં પૌર્વાપર્ય આવે છે, જે શબ્દોના અર્થોનો આપણને સાક્ષાત્ બોધ થતો હોઈ ઉચિત નથી લાગતું. એ દૃષ્ટિએ જોતાં જાતિવિશિષ્ટવ્યક્તિવાદે સાધેલો સમન્વય આવકારપાત્ર છે. છતાં સંજ્ઞાવાચક શબ્દોની બાબતમાં તો વ્યક્તિનો જ બોધ થાય છે એમ માનવું ઈષ્ટ જણાય છે. | આમ, શબ્દના સંકેત અંગે ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે. એમાં જાત્યાદિવાદ વધારે સ્થિર પાયા પર ઊભેલો હોય એમ લાગે છે. પરંતુ એમાં અનુમાનવ્યાપાર સ્વીકારવાથી શબ્દસંકેત સમજવાની પ્રક્રિયામાં પૌર્વાપર્ય આવે છે, જે શબ્દોના અર્થોનો આપણને સાક્ષાત્ બોધ થતો હોઈ ઉચિત નથી લાગતું. એ દૃષ્ટિએ જોતાં જાતિવિશિષ્ટવ્યક્તિવાદે સાધેલો સમન્વય આવકારપાત્ર છે. છતાં સંજ્ઞાવાચક શબ્દોની બાબતમાં તો વ્યક્તિનો જ બોધ થાય છે એમ માનવું ઈષ્ટ જણાય છે. |
edits