17,293
edits
(+૧) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading | {{Heading|(૧૭) સાધારણીકરણ સાધતી શક્તિ : (પૃ.૯૨) :}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભાવકત્વવ્યાપારથી વિભાવાદિનું સાધારણીકરણ થાય છે અને ભાવત્કવવ્યાપાર દોષના અભાવ અને ગુણાલંકારની ઉપસ્થિતિ કે ચતુર્વિધ અભિનયને કારણે પ્રવર્તે છે એમ ભટ્ટ નાયકે સ્પષ્ટ રીતે કહ્યું છે. એટલે કે એમના મતે શબ્દાર્થની કોઈક શક્તિને કારણે વિભાવાદિ સામાજિકને સાધારણરૂપે પ્રતીત થાય છે. ભટ્ટ નાયકના ભાવકત્વ અને ભોજકત્વ એ બે વ્યાપારો અંગે પ્રો. જે . જે. પંડ્યા લખે છે : ‘શબ્દની આ બે શક્તિને શબ્દની શક્તિ કલ્પવા કરતાં ચિત્તનો વ્યાપાર કે શક્તિ સ્વીકારથી વધુ યોગ્ય છે.’૧<ref>૧. ‘સોળમું ગુ. સા. પ. સં. અહેવાલ તથા નિબંધસંગ્રહ : પૃ.૧૪૭</ref> પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાધારણીકરણ વ્યાપારમાં લેખકે કે ભાવકે કશું સિદ્ધ કરવાનું નથી એમ કહી ‘શબ્દની શક્તિમાં કિંવા તટસ્થની (વિભાવના, અનુભાવન રૂપની) સંવેદનશક્તિમાં એ અંતર્ગત છે’ એમ જણાવે છે.૨<ref>૨. ‘પરિશીલન’ પૃ.૫૨</ref> જોકે ભાવકે કશું સિદ્ધ કરવાનું નથી એટલે એની પાસે કશી અપેક્ષા રાખવામાં નથી આવતી એમ નહિ, ‘સાહિત્યકળાનો આસ્વાદ ભાવકની કલ્પનાશક્તિ, વેદનશીલતા (sensibility), સમભાવની શક્તિ (sympathy), સત્ત્વની અપેક્ષા સર્વત્ર રાખે છે.’૩<ref>૩. એજન : પૃ.૩૩</ref> એટલે તો એક સ્થળે તેઓ ‘સાધારણીકરણ’ને બદલે ‘કલ્પનાવ્યાપાર’ નામ સૂચવે છે.૪<ref>૪. એજન : પૃ.૪૪</ref> શ્રી રામનારાયણ પાઠક પણ ભાવનાવ્યાપારમાં કલ્પનાવ્યાપારને સમાવિષ્ટ કરે છે.૫<ref>૫. ‘આકલન’ : પૃ.૧૧૦ પરની પાદટીપ.</ref> | ભાવકત્વવ્યાપારથી વિભાવાદિનું સાધારણીકરણ થાય છે અને ભાવત્કવવ્યાપાર દોષના અભાવ અને ગુણાલંકારની ઉપસ્થિતિ કે ચતુર્વિધ અભિનયને કારણે પ્રવર્તે છે એમ ભટ્ટ નાયકે સ્પષ્ટ રીતે કહ્યું છે. એટલે કે એમના મતે શબ્દાર્થની કોઈક શક્તિને કારણે વિભાવાદિ સામાજિકને સાધારણરૂપે પ્રતીત થાય છે. ભટ્ટ નાયકના ભાવકત્વ અને ભોજકત્વ એ બે વ્યાપારો અંગે પ્રો. જે . જે. પંડ્યા લખે છે : ‘શબ્દની આ બે શક્તિને શબ્દની શક્તિ કલ્પવા કરતાં ચિત્તનો વ્યાપાર કે શક્તિ સ્વીકારથી વધુ યોગ્ય છે.’૧<ref>૧. ‘સોળમું ગુ. સા. પ. સં. અહેવાલ તથા નિબંધસંગ્રહ : પૃ.૧૪૭</ref> પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાધારણીકરણ વ્યાપારમાં લેખકે કે ભાવકે કશું સિદ્ધ કરવાનું નથી એમ કહી ‘શબ્દની શક્તિમાં કિંવા તટસ્થની (વિભાવના, અનુભાવન રૂપની) સંવેદનશક્તિમાં એ અંતર્ગત છે’ એમ જણાવે છે.૨<ref>૨. ‘પરિશીલન’ પૃ.૫૨</ref> જોકે ભાવકે કશું સિદ્ધ કરવાનું નથી એટલે એની પાસે કશી અપેક્ષા રાખવામાં નથી આવતી એમ નહિ, ‘સાહિત્યકળાનો આસ્વાદ ભાવકની કલ્પનાશક્તિ, વેદનશીલતા (sensibility), સમભાવની શક્તિ (sympathy), સત્ત્વની અપેક્ષા સર્વત્ર રાખે છે.’૩<ref>૩. એજન : પૃ.૩૩</ref> એટલે તો એક સ્થળે તેઓ ‘સાધારણીકરણ’ને બદલે ‘કલ્પનાવ્યાપાર’ નામ સૂચવે છે.૪<ref>૪. એજન : પૃ.૪૪</ref> શ્રી રામનારાયણ પાઠક પણ ભાવનાવ્યાપારમાં કલ્પનાવ્યાપારને સમાવિષ્ટ કરે છે.૫<ref>૫. ‘આકલન’ : પૃ.૧૧૦ પરની પાદટીપ.</ref> | ||
આપણે આ બધા અભિપ્રાયોનો સમન્વય કરી શકીએ. કાવ્યની દોષાભાવ-ગુણાલંકારસમૃદ્ધિ સામાજિકને આ જગતના સંબંધોથી મુક્ત કલ્પનાજગતમાં વિહરાવે છે, પણ સાથે સાથે લેખકનો અનુભવ સંપૂર્ણપણે પોતાનો કરવા માટે એણે પણ આ જગતની મર્યાદાઓથી મુક્ત થઈ, અલૌકિકભાવે એ કલ્પનાજગત તરફ વળવાની દૃષ્ટિ કેળવેલી હોવી જોઈએ. | આપણે આ બધા અભિપ્રાયોનો સમન્વય કરી શકીએ. કાવ્યની દોષાભાવ-ગુણાલંકારસમૃદ્ધિ સામાજિકને આ જગતના સંબંધોથી મુક્ત કલ્પનાજગતમાં વિહરાવે છે, પણ સાથે સાથે લેખકનો અનુભવ સંપૂર્ણપણે પોતાનો કરવા માટે એણે પણ આ જગતની મર્યાદાઓથી મુક્ત થઈ, અલૌકિકભાવે એ કલ્પનાજગત તરફ વળવાની દૃષ્ટિ કેળવેલી હોવી જોઈએ. |
edits