રમણીક સોમેશ્વરની કવિતા/અવાવરુ ઊંડાણો: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(+1)
 
(પ્રૂફ)
 
Line 45: Line 45:
વૃક્ષોનાં મૂળ
વૃક્ષોનાં મૂળ
ધૂળ ચોમેર ધૂળ
ધૂળ ચોમેર ધૂળ
ક્યાં છે કુળ કે મૂળ માણસનું
માટીનો આ દેહ
દેહની ચેહ સુધીની ગતિ
(વચ્ચે રતિ, જતિ યતિ)


ગૂંદું માટી
ગૂંદું માટી
Line 63: Line 68:
મૂક્યો થોડો
મૂક્યો થોડો
ચાંદાનો રઘવાટ
ચાંદાનો રઘવાટ
નદીયુંના આ વેગ
વહેતા મેલ્યા
નદીયુંના આવેગ
ભરીને દેગ
ભરીને દેગ
ઊકળવા કોણે મૂક્યું!
ઊકળવું કોણે મૂક્યું!


ખોદું  
ખોદું  
Line 73: Line 79:
ખોદું
ખોદું
ત્યાં છાતીમાં ખૂંપે
ત્યાં છાતીમાં ખૂંપે
ઝીણી કચ્ચર કાચ
વીતેલી સદીઓના
ઝીણી કચ્ચર કચ્ચર કાચ


હાંફું  
હાંફું  
17,293

edits

Navigation menu