નારીસંપદાઃ નાટક/કુમારદેવી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 108: Line 108:
|}
|}
</center>
</center>
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{center|'''૧'''<br>'''અંક પહેલો''' <br>'''બે જણા'''}}

Line 182: Line 184:
[ચંદ્રગુપ્ત રસથી સાંભળે છે; કુમારદેવી જોશમાં ને જોશમાં આગળ ચલાવે છે]

નિર્બળોને દબાવ્યા વિના ને બળવાનો આગળ નમી પડ્યા વિના એ બધાંની વચ્ચે અડગ અને    સ્વતંત્ર ઊભા રહેવામાં પરરાજ્યો જીતવા કરતાં ઓછું બળ નથી જોઈતું. એવી સ્થિતિમાં બળની    માત્રા જરા પણ ખસે તો નિર્બલો તમને તોડવાને અને બળવાનો તમને ખાઈ જવાને સદા તત્પર હોય છે જ. કુમાર ! લિચ્છવીઓને કાયર કહેનારાઓ લિચ્છવીઓ સાથે હાથ અજમાવી જોશે તો ખબર પડશે.

[ચંદ્રગુપ્ત પ્રશંસામુગ્ધ બની બોલનારના શબ્દો કરતાં બોલનારના તરફ વધારે લક્ષ આપે છે]

ચંદ્રગુપ્ત : (તોફાનથી) સામંત ! ક્યા નામાભિધાનથી મારે આવાં વાક્યોના ઉચ્ચારનારને અત્યારે ઓળખવા ?

કુમારદેવી: (આ પ્રશ્નથી તેને પોતાની જાતનું ભાન થાય છે. અને પોતાના ગગનવિહારી શિખર પરથી તે નીચે પડે છે. તેની આંખમાં શરમનો સંચાર થાય છે) કુમારદેવ—એવી સંજ્ઞાથી સૌ મને ઓળખે છે.  (એકબે પળ પછી સ્વાસ્થ્ય મેળવી) યુવરાજ ! મહાસામંત યશોવર્ધનનો સંદેશો મેં આપને  કહ્યો છે. ધૃષ્ટતા માટે ક્ષમા કરશો.

Navigation menu