17,293
edits
No edit summary |
No edit summary |
||
Line 318: | Line 318: | ||
'''શ્રીકાન્ત :''' બોલાય; બોલાય. સ્ત્રીઓની જીભ તો આકાશ—પાતાળ બધે ફરી વળે ! | '''શ્રીકાન્ત :''' બોલાય; બોલાય. સ્ત્રીઓની જીભ તો આકાશ—પાતાળ બધે ફરી વળે ! | ||
ચાલો, અહીં ને અહીં જ કસોટી કરીએ, કોણ કોની તરફ છે. બોલો બહેન — (હાથીજીને, પ્રશ્નાર્થે) એમનું નામ સુંદરાબાઈ, હં ? ઠીક. | ચાલો, અહીં ને અહીં જ કસોટી કરીએ, કોણ કોની તરફ છે. બોલો બહેન — (હાથીજીને, પ્રશ્નાર્થે) એમનું નામ સુંદરાબાઈ, હં ? ઠીક. | ||
*શેક્સપિયરના “હૅમલેટ” નાટકમાંથી : ‘શબ્દો, શબ્દો, શબ્દો’; અર્થાત્ પોલી શબ્દજાળ. | <u>*શેક્સપિયરના “હૅમલેટ” નાટકમાંથી : ‘શબ્દો, શબ્દો, શબ્દો’; અર્થાત્ પોલી શબ્દજાળ. </u> | ||
સુંદરાબાઈ ! સ્ત્રીને, કોઈ પણ સ્ત્રીને, પોતાના આદમી તરફનું સુખ મળે યા ન મળે, એ વાત બાજુએ રાખીએ. એ તો ઠીક. કારણ લગ્નનું કંઈ કહેવાય નહીં. પ્રેમ આમે જવલ્લે જ થાય અને સુખ ઘણા ઘણા સંજોગો પર આધીન. પણ સુખિયણ કે દુખિયણ, માને પોતાના બાળકની માયા તો લાગવાની — લાગે જ, ખરુંને ? એમાં કંઈ ના છે ? તમારો જ દાખલો લો. સ્વપ્ને ય તમે પોતાના અસહાય બચ્ચાને મૂકી દો ? મૂકી શકો ? તમે જ કહો — | સુંદરાબાઈ ! સ્ત્રીને, કોઈ પણ સ્ત્રીને, પોતાના આદમી તરફનું સુખ મળે યા ન મળે, એ વાત બાજુએ રાખીએ. એ તો ઠીક. કારણ લગ્નનું કંઈ કહેવાય નહીં. પ્રેમ આમે જવલ્લે જ થાય અને સુખ ઘણા ઘણા સંજોગો પર આધીન. પણ સુખિયણ કે દુખિયણ, માને પોતાના બાળકની માયા તો લાગવાની — લાગે જ, ખરુંને ? એમાં કંઈ ના છે ? તમારો જ દાખલો લો. સ્વપ્ને ય તમે પોતાના અસહાય બચ્ચાને મૂકી દો ? મૂકી શકો ? તમે જ કહો — | ||
(બાઈ ક્ષોભ પામેલાં, અનિશ્ચિત લાગે છે. મૂક રહે છે. કદાપિ મહેમાનની આમન્યા જાળવતાં હોય !) એટલું ય નથી કહી શકતાં ? એટલું ય નથી સમજાતું, સ્ત્રી થઈને ? | (બાઈ ક્ષોભ પામેલાં, અનિશ્ચિત લાગે છે. મૂક રહે છે. કદાપિ મહેમાનની આમન્યા જાળવતાં હોય !) એટલું ય નથી કહી શકતાં ? એટલું ય નથી સમજાતું, સ્ત્રી થઈને ? |
edits