26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૪. ચર્ચગેટથી લોકલમાં| નિરંજન ભગત}} <poem> પ્લૅટફૉર્મ ચર્ચગેટ,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
હોય શું ન કોઈ બેટ, | હોય શું ન કોઈ બેટ, | ||
પ્લૅટફૉર્મ ચર્ચગેટ. | પ્લૅટફૉર્મ ચર્ચગેટ. | ||
ના, તૂફાનનાં ન ચિહ્ન તો હતાં, | ના, તૂફાનનાં ન ચિહ્ન તો હતાં, | ||
ન ટાઇમ્સમાંય વાયુવર્તમાન ને છતાં | ન ટાઇમ્સમાંય વાયુવર્તમાન ને છતાં | ||
Line 20: | Line 21: | ||
દૂર કોઈ લાઇફબોટ? એકમેકને દિયે છ ભીંસ, | દૂર કોઈ લાઇફબોટ? એકમેકને દિયે છ ભીંસ, | ||
ભીડ શી મચી! | ભીડ શી મચી! | ||
Next Train અઢાર-સત્તરે, | Next Train અઢાર-સત્તરે, | ||
ઘડી વિશે કલાક ને મિનિટ બેઉ કાંટ છે સ્થિર, | ઘડી વિશે કલાક ને મિનિટ બેઉ કાંટ છે સ્થિર, | ||
Line 27: | Line 29: | ||
અહીં શું ભેદ બેઉ કાળ (વર્તમાન ને અનંત)નો | અહીં શું ભેદ બેઉ કાળ (વર્તમાન ને અનંત)નો | ||
છતો થતો ન દૃષ્ટિ, ચાલમાં? | :::છતો થતો ન દૃષ્ટિ, ચાલમાં? | ||
ઇન્ડિકેટરે લખ્યું છઃ Next Trainઃ વાંદરા-વિરાર; | ઇન્ડિકેટરે લખ્યું છઃ Next Trainઃ વાંદરા-વિરાર; | ||
Stopping At All Stations, થોભશે જ વારવાર; | Stopping At All Stations, થોભશે જ વારવાર; | ||
Line 40: | Line 42: | ||
જહીં અનેક નારની અતૃપ્ત વાસના | જહીં અનેક નારની અતૃપ્ત વાસના | ||
સદાય તપ્ત વેળુ શી જલે. | સદાય તપ્ત વેળુ શી જલે. | ||
અચિંતની જ ટ્રેન પૂરવેગમાં ધસે, | અચિંતની જ ટ્રેન પૂરવેગમાં ધસે, | ||
વિલોલ લોલ ડોલતી, હિલોવતી, | વિલોલ લોલ ડોલતી, હિલોવતી, | ||
Line 57: | Line 60: | ||
નટો સમાન વેશ શો કરે, ધરે મુખે સુરમ્ય મ્હોરું હાસ્યનું, | નટો સમાન વેશ શો કરે, ધરે મુખે સુરમ્ય મ્હોરું હાસ્યનું, | ||
રસાર્દ્ર, ભાવઊર્મિરંગરાગપૂર્ણ, હોય શું ન એ જ | રસાર્દ્ર, ભાવઊર્મિરંગરાગપૂર્ણ, હોય શું ન એ જ | ||
અસ્લ રૂપ આસ્યનું! | |||
જરીક નેત્ર નેત્રમાં ઢળે, જરી લળે, | જરીક નેત્ર નેત્રમાં ઢળે, જરી લળે, | ||
જરી હળેમળે, જરીક વાતમાં વળે — | જરી હળેમળે, જરીક વાતમાં વળે — | ||
Line 65: | Line 68: | ||
બધું જ સ્પષ્ટ થાય; | બધું જ સ્પષ્ટ થાય; | ||
નેત્ર ખૂલતાં... | નેત્ર ખૂલતાં... | ||
હું જોઉંઃ પ્લૅટફૉર્મ ગ્રાન્ટરોડ. ક્યાં સરી ગયો? | હું જોઉંઃ પ્લૅટફૉર્મ ગ્રાન્ટરોડ. ક્યાં સરી ગયો? | ||
અહીં હું? ક્યાં જવું હતું? હું વિસ્મરી ગયો! | અહીં હું? ક્યાં જવું હતું? હું વિસ્મરી ગયો! | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૧૪-૨૧૫)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૧૪-૨૧૫)}} |
edits