17,293
edits
No edit summary |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
<center> | <center> | ||
'''એક અંકનું નાટક'''<br> | '''એક અંકનું નાટક'''<br> | ||
લેખિકા: સ્વાતિ મેઢ</center> | '''લેખિકા: સ્વાતિ મેઢ'''</center> | ||
સરનામું: સ્વાતિ મેઢ, ૧૦/૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટસ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ.<br> | સરનામું: સ્વાતિ મેઢ, ૧૦/૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટસ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ.<br> | ||
મોબાઈલ નંબર ૯૭૨૪૪૪૨૫૮૬/૮૯૮૦૦૧૯૦૪ email: swatejam@yahoo.co.in | મોબાઈલ નંબર ૯૭૨૪૪૪૨૫૮૬/૮૯૮૦૦૧૯૦૪ email: swatejam@yahoo.co.in | ||
Line 10: | Line 10: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<poem> | <poem> | ||
*સનેડો એટલે પ્રેમ, ઘેલછા, ધૂન. અહીં યુવાન નાયિકા રાજીની સ્વઓળખ માટેની ઝંખના અભિપ્રેત છે. | <nowiki>*</nowiki>સનેડો એટલે પ્રેમ, ઘેલછા, ધૂન. અહીં યુવાન નાયિકા રાજીની સ્વઓળખ માટેની ઝંખના અભિપ્રેત છે. | ||
પાત્રો કુલ ૬, દૃશ્યો ૧૧ | પાત્રો કુલ ૬, દૃશ્યો ૧૧ | ||
રાજીનો સનેડો, * (એક અંકનું નાટક) લેખિકા: સ્વાતિ મેઢ | રાજીનો સનેડો, * (એક અંકનું નાટક) લેખિકા: સ્વાતિ મેઢ | ||
પાત્રો | {{center|'''પાત્રો'''}} | ||
રાજી : નાયિકા. શરૂઆતમાં દસ વર્ષની કન્યાથી પુખ્ત વયની યુવતી તરીકે વિકસતું સ્ત્રીપાત્ર | રાજી : નાયિકા. શરૂઆતમાં દસ વર્ષની કન્યાથી પુખ્ત વયની યુવતી તરીકે વિકસતું સ્ત્રીપાત્ર | ||
Line 43: | Line 43: | ||
મારો કેવો પડે વટ્ટ મારે સાત સાત પૂંછડીઓ | મારો કેવો પડે વટ્ટ મારે સાત સાત પૂંછડીઓ | ||
હું તો વટ્ટ મારતી ચાલું મારે સાત સાત પૂંછડીઓ | હું તો વટ્ટ મારતી ચાલું મારે સાત સાત પૂંછડીઓ | ||
(ગીત-નૃત્યને અનુરૂપ સંગીત પશ્ચાદ્ભૂમાં રાજી તરફ પ્રકાશ ઓછો થતો જાય.) | '''(ગીત-નૃત્યને અનુરૂપ સંગીત પશ્ચાદ્ભૂમાં રાજી તરફ પ્રકાશ ઓછો થતો જાય.)''' | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
Line 103: | Line 103: | ||
ઘેલી: બહુ થયું હવે. હેંડ તું ય ઘરમાં (અંદર જાય છે.) | ઘેલી: બહુ થયું હવે. હેંડ તું ય ઘરમાં (અંદર જાય છે.) | ||
(ધેલી રાજીને ખેંચીને ઘરમાં જાય છે. રાજી પોતાની પૂંછડીઓ તરફ કંટાળાથી જોતી જોતી માની પાછળ પાછળ અંદર જાય છે.) | (ધેલી રાજીને ખેંચીને ઘરમાં જાય છે. રાજી પોતાની પૂંછડીઓ તરફ કંટાળાથી જોતી જોતી માની પાછળ પાછળ અંદર જાય છે.) | ||
(સમય પસાર થયાનું પાર્શ્વસંગીત) | {{Gap}}(સમય પસાર થયાનું પાર્શ્વસંગીત) | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} |
edits