નારીસંપદા : ટૂંકી વાર્તા/વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 29: Line 29:
{{Poem2Open}}
{{Poem2Open}}
બે મહિના થઈ ગયા. મારે નવા ખેલમાં ઊતરવાનું છે તેની બધી તૈયારીઓ ચાલે છે. મને ગાયન શીખવવા એક ઉસ્તાદ આવે છે અને મારે આખો દિવસ મારો ભાગ ગોખી ગોખીને મોઢે કરવાને હોય છે. મુખ્ય નટની પાસે મારે અભિનય શીખવા જવું પડે છે. એની પાસે જતાં મને ખરેખર બીક લાગે છે. બાકી મારે નસીબે ઉસ્તાદ તો ઘરડા મળ્યા છે. જ્યારથી એની પાસે જવા માંડયું ત્યારથી તરુબાળા કોઈવાર એની આજેલી આંખ અને રંગેલા હોઠ પર હસવું આણીને કહે છે : 'ચાલ, હવે તું જરા સીધી થશે ખરી!'

મને જાણે ધિક્કારતી હોય તેમ કોઈ દિવસ એણે મારાં તરફ ભાવ બતાવ્યો નથી.  

પણ બળ્યું, મને એ શીખવે એવા અભિનય કરતાં તો જરા શરમ આવે છે. મારી ઓરડીમાં એકલી એકલી હોઉં ત્યારે તો આરસી સામે જોઈને જે કરું તે બધુંયે થાય છે. પણુ શંકરની સામે મારાંથી કંઈ જ થતું નથી ને શરીરને ગમે તેમ વાળવામાં અને અભિનય કરવામાં તો અંતરનો ઉલ્લાસ જોઈએ. હું દુ:ખિયારી તે ક્યાંથી લાવું?

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 241: Line 241:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{center|***}}
{{center|<nowiki>* * *</nowiki>}}
 
<br>
'''વાર્તા અને વાર્તાકાર :'''<br>
'''વાર્તા અને વાર્તાકાર :'''<br>
લીલાવતી મુનશી (૨૩-૦૫-૧૮૯૯ થી ૦૬-૦૧-૧૯૭૮)  

Navigation menu