નારીસંપદા : ટૂંકી વાર્તા/ચંડિકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
Line 43: Line 43:
પછી શું? તમે એમ પૂછશો? હા, જવાબ આપું. પછી મારા ધંધામાંથી નિવૃત્ત થઈશ, આ બધાને ઠોકરે મારીશ. મારાં કહેવાતાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરીશ. એક નાનકડા ગામમાં શાન્ત જીવન જીવીશ. પણ જ્યાં લગી પાછલું જીવન શાન્તિથી વિતાવાય એટલી મૂડી મારી પાસે ન થાય ત્યાં સુધી તો મારે માટે આ જ જીવન છે, આ જ માર્ગ છે. ચંદુભાઈ, તમે ચાહો તો મને ધિક્કારો, ચાહો તો દયા ખાઓ. મારો બચાવ કરો, આજે મારે માટે તો આ જ જીવન નિર્માયું છે. મારે તેનો બચાવ કરી કે જગતને દોષ દઈ નિર્દોષ સાબિત થવું નથી;  છતાં તમારે માટે તો હું એ જ ચંચી છું. જગત માટે તો... તો હું છું ચંડિકા... ચંડિકા!

{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{center|❖}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  જો અને તો
|previous =  જો અને તો
|next =  બિંદી
|next =  બિંદી
}}
}}
17,546

edits

Navigation menu