17,546
edits
(+1) |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
કીર્તિદા આમ તો પહેલેથી જ હીંચકાઘેલી હતી. જ્યારે જયસુખલાલ સાથે એનો વિવાહ થયો ત્યારે સાસરાના ઘરમાં પણ હીંચકો છે તે જાણીને એ ખુશખુશ થઈ ગઈ હતી, પણ સાસરે આવ્યા પછી જ ખબર પડી કે હીંચકો તો સંપૂર્ણપણે સાસુજીના કબજામાં હતો. સવારે ચા પીવાથી માંડીને રાત્રે માળા ફેરવવા સુધીની એમની લગભગ બધી જ પ્રવૃત્તિઓ હીંચકા પર જ થતી. કીર્તિદાને અલપઝલપ પાંચપંદર મિનિટ હીંચકે બેસવાનું મળતું એ જ. સંયુક્ત કુટુંબનાં કામકાજમાંથી એને ફુરસદ પણ ઓછી મળતી. | કીર્તિદા આમ તો પહેલેથી જ હીંચકાઘેલી હતી. જ્યારે જયસુખલાલ સાથે એનો વિવાહ થયો ત્યારે સાસરાના ઘરમાં પણ હીંચકો છે તે જાણીને એ ખુશખુશ થઈ ગઈ હતી, પણ સાસરે આવ્યા પછી જ ખબર પડી કે હીંચકો તો સંપૂર્ણપણે સાસુજીના કબજામાં હતો. સવારે ચા પીવાથી માંડીને રાત્રે માળા ફેરવવા સુધીની એમની લગભગ બધી જ પ્રવૃત્તિઓ હીંચકા પર જ થતી. કીર્તિદાને અલપઝલપ પાંચપંદર મિનિટ હીંચકે બેસવાનું મળતું એ જ. સંયુક્ત કુટુંબનાં કામકાજમાંથી એને ફુરસદ પણ ઓછી મળતી. | ||
શરૂઆતનાં વર્ષોમાં એક વાર એણે બાની હીંચકા સાથેની જુગલબંધીનું એક જોડકણું બનાવ્યું હતું, પણ જ્યારે એ જોડકણું ખાનગીમાં હસતે હસતે જયસુખલાલને કહી સંભળાવ્યું ત્યારે જયસુખલાલે આંખો કાઢીને કહ્યું કે ફરીથી આવી અક્કલ વગરની વાતો મારી આગળ કરીશ નહીં. અને ત્યારથી કીર્તિદાએ આ બાબતમાં કશુંય બોલવાનું બંધ કરી દીધું હતું, પણ 'હીંચકો' અને બા માટે એના મનમાં જાતજાતના તુક્કા ઊઠતાં. ક્યારેક એકલી એકલી હસીને તો ક્યારેક કોઈ જુએ નહીં તેમ હોઠ મરડીને એ બધું મનમાં જ દબાવી રાખતી. | શરૂઆતનાં વર્ષોમાં એક વાર એણે બાની હીંચકા સાથેની જુગલબંધીનું એક જોડકણું બનાવ્યું હતું, પણ જ્યારે એ જોડકણું ખાનગીમાં હસતે હસતે જયસુખલાલને કહી સંભળાવ્યું ત્યારે જયસુખલાલે આંખો કાઢીને કહ્યું કે ફરીથી આવી અક્કલ વગરની વાતો મારી આગળ કરીશ નહીં. અને ત્યારથી કીર્તિદાએ આ બાબતમાં કશુંય બોલવાનું બંધ કરી દીધું હતું, પણ 'હીંચકો' અને બા માટે એના મનમાં જાતજાતના તુક્કા ઊઠતાં. ક્યારેક એકલી એકલી હસીને તો ક્યારેક કોઈ જુએ નહીં તેમ હોઠ મરડીને એ બધું મનમાં જ દબાવી રાખતી. | ||
પછી તો વર્ષો વીતતાં ગયાં અને સાસુજી પરલોક સિધાવ્યાં, દિયર-દેરાણી પરદેશ પહોંચી ગયાં અને બંને દીકરીઓ પરણીને પારકે ઘેર ગઈ. | |||
કીર્તિદાને હવે ખૂબ ફુરસદ મળતી. આજ સુધી કીર્તિદાને આ હીંચકો મારો છે એમ માનીને હીંચકે બેસવાની સ્વતંત્રતા મળી જ નહોતી. ‘ઘડપણમાં ગોવિંદ ગાશું'ને બદલે 'ધડપણમાં હીંચકા ખાશું’ એમ ગાઈ—ગાઈને કીર્તિદાએ મનને મનાવ્યા કર્યું હતું. હવે તો હીંચકા પર પોતે આરામથી ઝૂલી શકશે એ વિચારે એ ખૂબ ખુશ હતી. | કીર્તિદાને હવે ખૂબ ફુરસદ મળતી. આજ સુધી કીર્તિદાને આ હીંચકો મારો છે એમ માનીને હીંચકે બેસવાની સ્વતંત્રતા મળી જ નહોતી. ‘ઘડપણમાં ગોવિંદ ગાશું'ને બદલે 'ધડપણમાં હીંચકા ખાશું’ એમ ગાઈ—ગાઈને કીર્તિદાએ મનને મનાવ્યા કર્યું હતું. હવે તો હીંચકા પર પોતે આરામથી ઝૂલી શકશે એ વિચારે એ ખૂબ ખુશ હતી. | ||
‘આ જૂના હીંચકાનાં રૂપરંગ બદલાય તો ઠીક લાગે' એમ વિચારીને એણે હીંચકાના પાટિયાને રંધો મરાવી, પોલિશ કરાવી નવા જેવું બનાવડાવી દીધું. હીંચકાની સાંકળોને પણ બાસો ઘસીઘસીને ચકચકિત કરી દીધી. | ‘આ જૂના હીંચકાનાં રૂપરંગ બદલાય તો ઠીક લાગે' એમ વિચારીને એણે હીંચકાના પાટિયાને રંધો મરાવી, પોલિશ કરાવી નવા જેવું બનાવડાવી દીધું. હીંચકાની સાંકળોને પણ બાસો ઘસીઘસીને ચકચકિત કરી દીધી. | ||
Line 19: | Line 19: | ||
“આમાં તો કંઈ સુવાય એવું લાગતું નથી." એમ વિચારીને એ ઊભા થયા અને પાસે પડેલી ખુરશી પર બેઠા, પણ જેવા બેઠા તેવા જ ખુરશીનો ચોથો પાયો જાણે ટૂંકો થઈ ગયો હોય એમ જાણે ખુરશી હાલી ઊઠી. કીર્તિદા પાયો પકડીને બેસી ગઈ હતી. | “આમાં તો કંઈ સુવાય એવું લાગતું નથી." એમ વિચારીને એ ઊભા થયા અને પાસે પડેલી ખુરશી પર બેઠા, પણ જેવા બેઠા તેવા જ ખુરશીનો ચોથો પાયો જાણે ટૂંકો થઈ ગયો હોય એમ જાણે ખુરશી હાલી ઊઠી. કીર્તિદા પાયો પકડીને બેસી ગઈ હતી. | ||
જયસુખલાલે ખુરશીના ચારે પાયા તપાસ્યા અને ખુરશીના બંને હાથા પકડીને ધીરેથી એના પર બેઠા, પણ જેવા બેઠા તેવી જ ઠક્ દઈને ખુરશી વાંકી થઈ ગઈ. *"હવે આ ખુરશી માળિયે ચઢાવી દેવાની" એવો વિચાર કરીને એ બીજી ખુરશી પર બેઠા, પણ જેવા બેઠા તેવી એય ખુરશી ઠક્ ઠક્ કરતી હાલી ઊઠી. | જયસુખલાલે ખુરશીના ચારે પાયા તપાસ્યા અને ખુરશીના બંને હાથા પકડીને ધીરેથી એના પર બેઠા, પણ જેવા બેઠા તેવી જ ઠક્ દઈને ખુરશી વાંકી થઈ ગઈ. *"હવે આ ખુરશી માળિયે ચઢાવી દેવાની" એવો વિચાર કરીને એ બીજી ખુરશી પર બેઠા, પણ જેવા બેઠા તેવી એય ખુરશી ઠક્ ઠક્ કરતી હાલી ઊઠી. | ||
ટપલી મારીને ભેરુને બેસાડી દેવાની રમત તો કીર્તિદા નાનપણમાં રમી હતી, પણ જયસુખલાલ જ્યાં બેસે ત્યાંથી એમને ઉઠાડી મૂકવાની આ રમત રમવામાં તો એને મજા આવી ગઈ. | |||
હવે જયસુખલાલ ખરેખરા અકળાયા. બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં એટલે એ જમીન પર શેતરંજી પાથરીને સૂતા. કીર્તિદાએ એમને ત્યાંથી ઉઠાડયા નહીં. થોડીવારમાં જ જયસુખલાલનાં નસકોરાં બોલતાં સંભળાયાં. | |||
નસકોરાં બોલવાના અવાજથી કીર્તિદા જાગી ગઈ. એણે જોયું તો જયસુખલાલ હીંચકા પર ટૂંટિયું વાળીને પણ આરામથી સૂતા હતા. | નસકોરાં બોલવાના અવાજથી કીર્તિદા જાગી ગઈ. એણે જોયું તો જયસુખલાલ હીંચકા પર ટૂંટિયું વાળીને પણ આરામથી સૂતા હતા. | ||
કીર્તિદાને પોતે જોયેલા સ્વપ્નની બહુ ગમ્મત આવી ગઈ. | કીર્તિદાને પોતે જોયેલા સ્વપ્નની બહુ ગમ્મત આવી ગઈ. |
edits